ETV Bharat / state

આગનો સીલસીલો યથાવત, જામનગરમાં વધુ એક આગનો બનાવ

જામનગર: ખોડીયાર કોલોનીમાં આવેલા હોન્ડાના શોરૂમ પાસે ખુલ્લા પ્લોટમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જોકે આગ વિકરાળ રૂપ ધારણ કરે તે પહેલા જ સ્થાનિકોએ ફાયરને ટીમને જાણ કરી હતી. આ આગ પર કાબુ મેળવાયો હતો.

જામનગરમાં વધુ એક આગનો બનાવ
author img

By

Published : Apr 20, 2019, 6:01 PM IST

ખોડીયાર કોલોનીમાં આવેલા બાઇકના શો રૂમ પાસે આગ લાગી હતી, પરંતુ આ આગ વિકરાળ રૂપ ધારણ કરે તે પહેલા ફાયર ટીમની મદદથી આગને કાબૂમાં લીધી હતી. ઉનાળો શરૂ થતાં જામનગરમાં આગના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ફાયર ટીમે આગને કાબૂમાં લેતા સ્થાનિકોમાં હાશકારો અનુભવ્યો હતો.

Intro:જામનગરમાં ખોડીયાર કોલોની મા આવેલા આવત હોન્ડા શોરૂમ પાસે ખુલ્લા પ્લોટમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

જોકે આગ વિકરાળ રૂપ ધારણ કરે એ પહેલા જ સ્થાનિકોએ ફાયરને ટીમને જાણ કરી હતી.... જોકે એક ફાયરની ટીમ આગળ લાવવામાં નિષ્ફળ જતા બીજું ફાયરની ટીમ બોલાવી પડી હતી....

ભારે ધુમાડો ફેલાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા..

Body:મહત્વનું છે કે આગ વિકરાળ રૂપ ધારણ કરે તે પહેલા ફાયર ટીમે પાણીનો મારો ચલાવ્યો હતો.... અને આગને બે ફાયર ફાઈટરની મદદથી કાબૂમાં લેવાય છે...

આમ ઉનાળો શરૂ થતાં જામનગરમાં આગજનીના બનાવો સતત વધતા જોવા મળી રહ્યા છે... મહત્વનું છે કે ખાલી પ્લોટમાં કચરો તેમજ વૃક્ષો માં આગ લાગી હતી.....

Conclusion:ફાયર ટીમે આગને કાબૂમાં લેતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે....

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.