ETV Bharat / state

જામનગરના કાલાવડમાં 'બેટી બચાવો, બેટી પઢાવો મિશન' અંતર્ગત રેલી યોજાઈ - બેટી બચાવો

કાલાવડમાં બેટી બચાવો, બેટી પઢાવો અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં શાળાની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.

student organized really for beti bachavo beti padhavo in kalavad jamnagar
કાલાવડમાં બેટી બચાવો બેટી પઢાવો મિશન અંતર્ગત રેલી યોજાઈ
author img

By

Published : Jan 22, 2020, 10:26 PM IST

જામનગરઃ કાલાવાડમાં બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ રેલીમાં શાળાની વિદ્યાર્થીનીઓએ બેટી બચાવો, બેટી પઢાવોના બેનર સાથે જોડાઈ હતી.

કાલાવડમાં બેટી બચાવો બેટી પઢાવો મિશન અંતર્ગત રેલી યોજાઈ
વિદ્યાર્થિનીઓએ રેલીમાં બેટી બચાવો બેટી પઢાવોના સૂત્રોચ્ચાર કર્યા હતા.આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી નિકળી હતી. સ્ત્રીઓ પ્રત્યેની માનસિકતા બદલાવવા આ રેલીનું આયોજન કરાયું હતું.

Intro:જામનગરના કલાવડમાં બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત રેલી યોજાઇ

સ્કૂલની વિદ્યાર્થિનીઓએ રેલીમાં ઉપસ્થિત સૂત્રોચ્ચાર કરી તેમજ બેટી બચાવો બેટી પઢાવોના બેનર સાથે જોડાઈ

Etv bharatBody:MansukhConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.