ETV Bharat / state

દ્વારકાના કોંગી ઉમેદવારે શરુ કર્યો 'ડોર ટુ ડોર' પ્રચાર

જામનગર: લોકસભા ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરિયા ગ્રામ્ય વિસ્તારો બાદ શહેરી વિસ્તારમાં પણ પ્રચારને વેગવંતો બનાવ્યો છે. શહેરી જનતા પુનરાવર્તન નહીં, પરંતુ પરિવર્તન ઝંખતી હોવાનું જણાવી તેમણે ઉમેર્યું હતું કે, જનસંપર્ક દરમિયાન વેપારીઓ નોટબંધી અને જીએસટી અંગે વ્યથા ઠાલવી છે.

author img

By

Published : Apr 11, 2019, 12:55 PM IST

સ્પોટ ફોટો

જામનગર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા અને કોંગ્રેસની ટીમ દ્વારા ગ્રામીણ વિસ્તારમાં પ્રવાસ કરીને લોક સમર્થન મેળવવામાં આવી રહ્યું છે અને કોંગ્રેસ એક થઈને પૂરજોશમાં પ્રચારમાં લાગી ગઈ છે, ત્યારે જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોંગ્રેસના નેતા અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ અને કોંગ્રેસની ટીમ પણ મુળુભાઈ કંડોરીયાને જીતાડવા માટે દિવસ-રાત એક કરીને લોકસંપર્કમાં લાગી ગયા છે.

ધારાસભ્ય વિક્રમભાઈ માડમ જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ ગીરીશભાઈ અમેથિયા, જામનગરના પ્રભારી જશવંતસિંહ ભટ્ટી, સંજયભાઈ કાંબરીયા, અશોકભાઈ ત્રિવેદી, લલીતભાઈ પટેલ, એ.કે.મહેતા સહિતના કોંગ્રેસના આગેવાનો અને જામનગર શહેરમાં ડોર ટુ ડોર પ્રચાર કરીને કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપવા અને કોંગ્રેસને શા માટે મત આપશો તેવી પોતાની વાત રજૂ કરી પ્રચાર અભિયાનને તેજ કર્યું છે.

ધારાસભ્ય વિક્રમભાઈ માડમ અને કોંગ્રેસની ટીમએ જામનગરના વિવિધ વિસ્તારોમાં લોકસંપર્ક હાથ ધર્યો હતો અને કોંગ્રેસના આ લોકસંપર્કના અભિયાનને સારો એવો પ્રતિસાદ મળ્યો જેમાં વેપારી વર્તુળોમાંથી આવકાર જોવા મળ્યો છે, જે રીતે વેપારીઓ જીએસટીને લઈને પરેશાન થઈ રહ્યા છે. તેનો બળાપો પણ કોંગ્રેસના આગેવાનો સમક્ષ ઠાલવીને પરિવર્તન કરવાની વાત પર ભાર મૂક્યો હતો.

Intro:Body:

R_GJ_JMR_03_DOOR TO DOOR PRACHAR_CONGRESS_10-04-19

જામનગર લોકસભા ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરિયા ગ્રામ્ય વિસ્તારો બાદ શહેરી વિસ્તારમાં પણ ઝંઝાવાતી પ્રચારને વેગવતો બનાવ્યો છે ત્યારે શહેરી જનતા પુનરાવર્તન નહીં, પરંતુ પરિવર્તન ઝંખતી હોવાનું જણાવી તેમણે ઉમેર્યું હતું કે, જનસંપર્ક દરમિયાન વેપારીઓ નોટબંધી અને જીએસટી અંગે વ્યથા ઠાલવી  છે. સાથે-સાથે રાંધણગેસ, પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા પણ જનતા ત્રાહિમામ્ પોકારી ઉઠી હોવાનું પણ લોકો જણાવી રહ્યાં છે.

જામનગર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા અને કોંગ્રેસની ટીમ દ્વારા ગ્રામીણ વિસ્તારમાં પ્રવાસ કરીને જબરૂ લોક સમર્થન મેળવવામાં આવી રહ્યું છે અને કોંગ્રેસ એક થઈને પૂરજોશમાં પ્રચારમાં લાગી ગઈ છે ત્યારે જામનગર  દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોંગ્રેસના નેતા અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ અને કોંગ્રેસની ટીમ પણ મુળુભાઈ કંડોરીયાને જીતાડવા માટે દિવસ-રાત એક કરીને લોકસંપર્કમાં લાગી ગયા છે. ધારાસભ્ય વિક્રમભાઈ માડમ જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ ગીરીશભાઈ અમેથિયા, જામનગરના પ્રભારી જશવંતસિંહ ભટ્ટી, સંજયભાઈ કાંબરીયા, અશોકભાઈ ત્રિવેદી, લલીતભાઈ પટેલ, એ.કે.મહેતા સહિતના કોંગ્રેસના આગેવાનો અને  જામનગર શહેરમાં ડોર ટુ ડોર પ્રચાર કરીને કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપવા અને કોંગ્રેસને શા માટે મત આપશો તેવી પોતાની વાત રજૂ કરી પ્રચાર અભિયાન તેજ કર્યું છે.

ધારાસભ્ય વિક્રમભાઈ માડમ અને કોંગ્રેસની ટીમએ જામનગરના વિવિધ વિસ્તારોમાં   લોકસંપર્ક હાથ ધર્યો હતો અને કોંગ્રેસના આ લોકસંપર્કના અભિયાનને સારો એવો પ્રતિસાદ મળ્યો  જેમાં વેપારી વર્તુળોમાંથી જબરો આવકાર જોવા મળ્યો છે, જે રીતે વેપારીઓ જીએસટીને લઈને પરેશાન થઈ રહ્યા છે તેનો બળાપો પણ કોંગ્રેસના આગેવાનો સમક્ષ ઠાલવીને પરિવર્તન કરવાની વાત પર ભાર મૂક્યો હતો.

શહેરી વિસ્તારમાં જ્યારે ડોર ટુ ડોર સંપર્ક કરવા માટે કોંગ્રેસની ટીમ સ્થાનિકો પાસે પહોંચી ત્યારે મહિલાઓએ રાંધણગેસ, શાકભાજી,  પેટ્રોલ-ડીઝલ સહિતના મોંઘવારીના પ્રશ્ર્નોને લઈને ભાજપ સરકાર સામેનો બળાપો કોંગ્રેસના આગેવાનો સમક્ષ વ્યક્ત કરી અને પુનરાવર્તન નહીં પણ પરીવર્તન કરવાની વાતમાં પંજાનો હાથ પકડવાની વાત પણ આગેવાનો સમક્ષ મૂકી હતી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.