20 વર્ષ બાદ શ્રી શ્રી રવિશંકર જામનગર પધાર્યા હતાં. જેના કારણે ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે પ્રાણમી આશ્રમના 108 કૃષ્ણમણિ સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતાં.
જામનગરમાં ધનતેરસના દિવસે શ્રી શ્રી રવિશંકરની હાજરીમાં મહાલક્ષ્મી પર્વની ઉજવણી કરાઇ