ETV Bharat / state

જામનગરમાં રોડ શૉ કર્યા પછી PM મોદી 1500 કરોડ રૂપિયાના કામોનું કરશે ખાતમુહૂર્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જામનગરમાં રોડ શૉ (PM Modi Road Show in Jamnagar) યોજશે. ત્યારબાદ તેઓ 1,448 કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત (Development Projects Khatmuhurt) કરશે. આ તમામ પ્રોજેક્ટ્સ તેઓ રાષ્ટ્રને સમર્પિત (PM Modi Jamnagar Visit) કરશે.

જામનગરમાં રોડ શૉ કર્યા પછી PM મોદી 1500 કરોડ રૂપિયાના કામોનું કરશે ખાતમુહૂર્ત
જામનગરમાં રોડ શૉ કર્યા પછી PM મોદી 1500 કરોડ રૂપિયાના કામોનું કરશે ખાતમુહૂર્ત
author img

By

Published : Oct 10, 2022, 2:04 PM IST

જામનગર દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી આજે જામનગરના મહેમાન (PM Modi Jamnagar Visit) બનશે. અહીં તેઓ 3 કિલોમીટરનો રોડ શૉ યોજ્યા (PM Modi Road Show in Jamnagar) બાદ પ્રદર્શન ગ્રાઉન્ડમાં જાહેર સભાને (PM Modi Public Meeting in Jamnagar) સંબોધશે.

PM પ્રોજેક્ટ્સને રાષ્ટ્રને કરશે સમર્પિત જામનગરમાં PM મોદી પ્રોજેક્ટ (Development Projects Khatmuhurt) રાષ્ટ્રને સમર્પિત (PM Modi Jamnagar Visit) કરશે વડાપ્રધાન મોદી જામનગરમાં રૂપિયા 1,460 કરોડથી વધુના પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ સિંચાઈ, વિજળી, પાણી પૂરવઠા અને શહેરી માળખાકીય સુવિધાઓ સાથે (urban infrastructure projects) સંબંધિત છે.

સૌની યોજનાનું લોકાર્પણ

સૌની યોજનાનું લોકાર્પણ સૌની યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Jamnagar Visit) સૌરાષ્ટ્ર અવતરણ સિંચાઈ (SAUNI) યોજના લિન્ક 3 (અંડ ડેમથી સોનમતી ડેમ સુધી), સૌની યોજના લિન્કનું 1 (અંડ-1 ડેમથી સાની ડેમ સુધી) પેકેજ 5 અને હરીપર 40 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટનું પેકેજ 7 સમર્પિત કરશે.

આ વિકાસકાર્યોનો સમાવેશ અનેક વિકાસના કામો વડાપ્રધાન મોદી (PM Modi Jamnagar Visit) દ્વારા જે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવશે. તેમાં કાલાવડ-જામનગર તાલુકાની કાલાવડ જૂથ વર્ધન પાણી પૂરવઠા યોજના, મોરબી-માળીયા-જોડિયા જૂથ વર્ધન પાણી પૂરવઠા યોજના, લાલપૂર બાયપાસ જંકશન ફ્લાયઓવર બ્રિજ, હાપા માર્કેટ યાર્ડ રેલવે ક્રોસિંગ અને નવીનીકરણનો, ગટર સંગ્રહ પાઇપલાઇન અને પમ્પિંગ સ્ટેશનનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.