ETV Bharat / state

સ્ટેમ્પ ડ્યુટીની રકમ ભરવામાં 50 ટકા રાહત આપવાની માંગ - mansukh solanki

જામનગરઃ વેચાણ દસ્તાવેજ રજીસ્ટર કરતી વખતે ખરીદનાર દ્વારા સરકારી નિયમો કરતા ઓછી સ્ટેમ્પ ડ્યુટી વાપરવામાં આવેલી હોય તેવા કારણોસરના ઘણાં દસ્તાવેજ સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરીમાં વર્ષોથી પડેલા છે.

hd
author img

By

Published : May 28, 2019, 3:51 AM IST

સરકાર દ્વારા આ વિવિધ વસ્તુઓમાં રાહત યોજના બહાર પાડી જરૂરિયાતમંદોને લાભ આપવામાં આવતા હોય છે. જેમાં વીજ બિલ માફી, વન ટાઈમ શોપ લાઈસન્સ રજીસ્ટ્રેશન તેમજ ખેડૂતોને રાહત વગેરેના લાભ આપવામાં આવે છે.

સ્ટેમ્પ ડ્યુટીની રકમ ભરવામાં 50 ટકા રાહત આપવાની માંગ

આ લાભો આટલી મોંઘવારી અને આર્થિક મંદીમાં લોકો માટે ઉપયોગી સાબિત થાય છે. ત્યારે સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરીમાં ઘણાં વર્ષોથી પડતર પડેલા દસ્તાવેજ કેસમાં પણ પ્રજાને 50 ટકાની લાભકારી સ્કીમ અમલમાં લાવશે અને તેનો લાભ મેળવી તેઓ પોતાના સ્ટેમ્પ કચેરી મૂલ્યાંકન કચેરીમાંથી દસ્તાવેજો છોડાવી લે તેવી છેલ્લી આશા છે. જો સરકાર દ્વારા આ વિષયને ધ્યાને લઈને 50 ટકા રાહત અને સ્કીમ લાવવામાં આવે તો લોકોને લાભ થશે અને તેની સાથે સાથ સરકારને પણ ઘણી આવક રિકવરી થશે. આ માંગણી સાથે સોમવારે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

GJ_JMR_05_27MAY_STAMP_AVEDAN_7202728

ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીની રકમ ભરવા 50% પ્રજાલક્ષી રાહતની સ્કીમ લાવવા બાબતે લોક વિચાર મંચ દ્વારા અપાયું આવેદનપત્ર

Feed ftp

જામનગર: વેચાણ દસ્તાવેજ રજીસ્ટર કરતી વખતે ખરીદનાર દ્વારા સરકાર નિયમો કરતા ઓછી સ્ટેમ્પ ડ્યુટી વાપરવામાં આવેલ હોય તેવા કારણોસર ના ઘણા દસ્તાવેજો સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરી વર્ષોથી પડેલા છે.....

સરકાર દ્વારા તાજેતરમાં વીજ બિલ માફી, વન ટાઈમ્સ શોપ લાઇસન્સ રજીસ્ટ્રેશન તેમજ ખેડૂતોને રાહત વગેરે જેવી પ્રજાલક્ષી યોજના બહાર પાડી જરૂરિયાતમંદો અને તેનો લાભ આપવામાં આવી રહ્યો છે.... મોંઘવારી અને આર્થિક મંદીમાં લોકોને ઉપયોગી સાબિત થાય છે....
સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરી માં ઘણા વર્ષોથી પડતર પડેલા દસ્તાવેજ જ કેસમાં પણ પ્રજાને સરકાર દ્વારા ૫૦ ટકા રાહત ની લાભકારી સ્કીમ અમલમાં લાવશે અને તેનો લાભ મેળવી તેઓ પોતાના સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરી માં પડેલા દસ્તાવેજો છોડાવી લેશે તેવી આશા છે...

જો સરકાર દ્વારા આ વિષયને ધ્યાને લઈને ૫૦ ટકા રાહત અને સ્કીમ લાવવામાં આવે તો લોકોને લાભ થશે અને તેની સાથે સાથ સરકારને પણ ઘણી આવક રિકવરી થશે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.