ETV Bharat / state

જામનગરમાં સ્કૂલો પર કોંગ્રેસની જનતા રેડ - gujarat

જામનગર : શહેરમાં કોંગ્રેસ દ્વારા શહેરની પાંચ સ્કૂલમાં જનતા રેડ કરવામાં આવી હતી. સુરતના અગ્નિકાંડ બાદ પણ જામનગરમાં મોટાભાગની સ્કૂલમાં ફાયરસેફટીના સાધનોનો આભવ જોવા મળી રહ્યો છે. ત્યારે NOC વિના શહેરમાં અંદાજે 984 સ્કૂલ અને કોમ્પલેક્ષ ધમધમે છે.

જામનગરમાં સ્કૂલો પર કોંગ્રેસની જનતા રેડ
author img

By

Published : Jul 10, 2019, 4:43 AM IST

જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફી સહિતના કોર્પોરેટરો આ રેડમાં જોડાયા હત. સુરતમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્કૂલ કોલેજ તેમજ અન્ય મૂળ કોમ્પ્લેક્સ સામે I.F.C અને N.O.C મામલે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

સુરત અગ્નિકાંડમાં અવસાન પામેલા અંદાજે ૨૪ વિદ્યાર્થીઓના વાલીઓને ન્યાય માટે લડત લડી રહ્યા છે.ત્યારે જામનગરમાં સુરત અગ્નિકાંડ જેવી કોઇ ઘટના ન બને તે માટે વિરોધ પક્ષ મેદાનમાં આવ્યો છે. જનતા રેડ કરવામાં આવી છે. શહેરની સેન્ટ અન્નાસ સ્કૂલમાં જનતા રેડ દરમિયાન ફાયર સેફ્ટીના સાધનો જોવા મળ્યા નથી. મોંઘી ફ્રી ભરીને પોતાના બાળકોને ભણાવતા વાલીઓ પણ સુરતનો અગ્નિકાંડ શીખ લેવા જેવો છે.

Intro:
GJ_JMR_02_09JULY_CONG DARODA_7202728_MANSUKH

બાઈટ:અલ્તાફ ખફી,વિરોધપક્ષ નેતા,જેએમસી

કે કે બીશ્ર્નોય:ચીફ ફાયર ઓફિસર જામનગર

જામનગરમાં વિવિધ સ્કૂલો પર કોંગ્રેસની જનતા રેડ.....ફાયર સેફટી અને NOC વિહોણી સ્કૂલો

જામનગરમાં કોંગ્રેસ દ્વારા શહેરની પાંચ સ્કૂલમાં જનતા રેડ કરવામાં આવી છે...સુરતના અગ્નિકાંડ બાદ પણ જામનગરમાં મોટાભાગની સ્કૂલમાં ફાયરસેફટીના સાધનોનો આભવ જોવા મળી રહ્યો છે..તો NOC વિના શહેરમાં 984 જેટલા સ્કૂલ અને કોમલપેક્ષ ધમધમે છે....

જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફી સહિતના કોર્પોરેટરો આ રેડમાં જોડાયા છે...ઉલ્લેખનીય છે કે સુરતમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્કૂલ કોલેજ તેમજ અન્ય મૂળ કોમ્પ્લેક્સ સામે આઈએફસી અને એન.ઓ.સી મામલે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી..

હજુ સુરત અગ્નિકાંડમાં અવસાન પામેલા ૨૪ જેટલા વિદ્યાર્થીઓના વાલીઓને ન્યાય માટે લડત લડી રહ્યા છે... ત્યારે જામનગરમાં સુરત અગ્નિકાંડ જેવી કોઇ ઘટના ન બને તે માટે વિરોધ પક્ષ મેદાનમાં આવ્યો છે અને જનતા રેડ કરવામાં આવી છે..શહેરની સેન્ટ અન્નાસ સ્કૂલમાં જનતા રેડ દરમિયાન ફાયર સેફ્ટીના સાધનો જોવા મળ્યા નથી... મોંઘી ફ્રી ભરીને પોતાના બાળકોને ભણાવતા વાલીઓ પણ સુરતનો અગ્નિકાંડ શીખ લેવા જેવો છે...
Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.