ETV Bharat / state

મતદાનને ગણતરીના દિવસો બાકી, કોંગ્રસનો ગલી ગલીમાં પ્રચાર

જામનગરઃ લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસનું પ્રચાર અભિયાન અંતિમ ચરણોમાં હોવાથી આ વખતે કોંગ્રેસમાં નવો જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે. એક બાજુ કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ સભાયા અને કોંગ્રેસની ટીમ ગામે ગામે પ્રવાસ કરીને લોકસંપર્ક કરી રહ્યા છે,તો બીજી તરફ જામનગર ગ્રામ્યમાં પણ કોંગ્રેસની ગામડાની ગલીઓમાં જન-જન સાથે મુલાકાત કરી પ્રચાર દોર આગળ વધારી રહી છે.

કોંગ્રેસ પુરજોશમાં, વિધાનસભાના કોંગી ઉમેદવાર કરી રહ્યા છે ગલી ગલી માં લોકસંપર્ક....
author img

By

Published : Apr 20, 2019, 7:53 PM IST

જામનગરમાં ધારાસભા અને લોકસભામાં કોંગ્રેસની વાત જન-જન સુધી પહોંચાડી રહ્યા છે. ત્યારે આ વખતે કોંગ્રેસ ટીમવર્ક સાથે લોકસભા અને ધારાસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરી પડયા છે. વિધાનસભાના ઉમેદવાર જયંતિભાઈ સભાયા સાથે કોંગ્રેસના આગેવાન કાસમભાઇ ખફી વગેરે સાથે રહીને લોકસંપર્ક કર્યો હતો. કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, મહિલા કાર્યકરો, એક થઈને લોકસભાની ચૂંટણીમાં પૂરા જુસ્સા સાથે કામે લાગી ગઈ છે. કોંગ્રેસના ઘોષણાપત્રમાં શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારી આપવા મામલે, તેમજ ખેડૂતોની કૃષિલક્ષી બજેટની વાત હોય કે વેપારીના GSTનો મુદ્દો હોય,આ તમામ વાતો લોકો સુધી સીધો જ સંપર્ક કરીને પહોચતી કરવામાં સફળતા મળી છે.

કોંગ્રેસ પુરજોશમાં, વિધાનસભાના કોંગી ઉમેદવાર કરી રહ્યા છે ગલી ગલીમાં લોકસંપર્ક....

જામનગર જિલ્લામાં અન્ય જ્ઞાતિ સાથે દલિત સમાજના મતદારોનો વિશાળ સમુદાય છે. જે ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. પરિણામ પર ધારે એવી અસર લાવી શકે છે. ત્યારે આ વખતે કોંગ્રેસે અનુસુચિત જાતિના આગેવાનોની પણ ટીમ બનાવી છે. જામનગર ગ્રામ્ય તેમજ જામનગર જિલ્લામાં દલિતોની મોટી વસ્તી ધરાવતા ગામોની મુલાકાત લઈને કોંગ્રેસના સંકલ્પપત્રનુ વિતરણ કરીને મતદારોને રીજવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા બંને સીટો પર વિજયનો વિશ્વાસ વ્યકત કરવામાં આવ્યો હતો.

Intro:Body:

R_GJ_JMR_01_CONGRESS PRACHAR_ANTIM CHARAN_20-04-19

R_GJ_JMR_01_CONGRESS PRACHAR_ANTIM CHARAN_20-04-19

સ્લગ : પ્રચાર અંતિમ ચરણો પર

ફોરમેટ : પેકેજ 

રિપોર્ટર : અર્જુન પંડ્યા 

એન્કર : લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસનું પ્રચાર અભિયાન અંતિમ ચરણોમાં હોય આ વખતે કોંગ્રેસમાં નવુ જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છેએક બાજુ કોંગ્રેસના ઉમેદવાર જેન્તીભાઈ સભાયા અને કોંગ્રેસની ટીમ ગામે-ગામ પ્રવાસ કરીને લોકસંપર્ક કરી રહ્યા છે,તો બીજી તરફ જામનગર ગ્રામ્યમાં પણ કોંગ્રેસની ગામડાની ગલીઓમાં જન-જન સાથે મુલાકાત કરી પ્રચાર દોર આગળ વધારી રહી છે ત્યારે મહિલા કાર્યકરો પણ ગામડાઓમાં રસોડા સુધી પહોંચવામાં સફળતા મેળવી છે,

વી.ઓ. : જામનગરમાં ધારાસભા અને લોકસભામાં કોંગ્રેસની વાત જન-જન સુધી પહોંચાડી રહ્યા છે,ત્યારે આ વખતે કોંગ્રેસ ટીમવર્ક સાથે લોકસભા અને ધારાસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરી પડયા છે,આ જોતા કોંગ્રેસના કાર્યકરોની મહેનત રંગ લાવશે તેવું રાજકીય પંડિતો ભવિષ્ય વાણી કરી રહ્યા છે, વિધાનસભાના ઉમેદવાર જયંતિભાઈ સભાયા સાથે કોંગ્રેસના આગેવાન કાસમભાઇ ખફી વગેરે સાથે રહીને લોકસંપર્ક કર્યો હતો અને કોંગ્રેસના આ પ્રવાસ દરમ્યાન પરિણામલક્ષી સફળતા મળી હતીજ્યાં જ્યાં સભા હોઈ ત્યાં લોકો કોંગ્રેસના આગેવાનોને સાંભળવા સ્વયંભૂ ઉમટી પડે છે, આમ આ વખતે કોંગ્રેસ સાચી દિશા તરફ આગળ વધી રહી હોય તેમ કોંગ્રેસના આગેવાનોકાર્યકરોમહિલા કાર્યકરોએક થઈને લોકસભાની ચૂંટણીમાં પૂરા જુસ્સા સાથે કામે લાગી જઈને કોંગ્રેસના ઘોષણાપત્રમાં શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારી આપવા મામલે, તેમજ ખેડૂતોની કૃષિલક્ષી બજેટની વાત હોય કે વેપારીના GSTનો મુદ્દો હોય,આ તમામ વાતો લોકો સુધી સીધો જ સંપર્ક કરીને પહોચતી કરવામાં સફળતા મળી છે, જામનગર જિલ્લામાં અન્ય જ્ઞાતિ સાથે દલિત સમાજના મતદારોનો વિશાળ સમુદાય છે,જે ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને પરિણામ પર ધારી એવી અસર લાવી શકે છે,ત્યારે આ વખતે કોંગ્રેસે અનુસુચિત જાતિના આગેવાનોની પણ ટીમ બનાવી છે અને જામનગર ગ્રામ્ય તેમજ જામનગર જિલ્લામાં દલિતોની મોટી વસ્તી ધરાવતા ગામોની મુલાકાત લઈને કોંગ્રેસના સંકલ્પપત્રનુ વિતરણ કરીને સમજણ નો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોન્ગ્રેસ દ્વ્રારા બંને સીટો પર વિજયનો વિશ્વાસ વ્યકત કરવા માં આવ્યો હતો.

1-2-1  :  કોંગ્રેસ ઉમેદવાર જેન્તિભાઈ સભાયા જામનગર ગ્રામ્ય  ઉમેદવાર

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.