ETV Bharat / state

સમુદ્રના રક્ષકોએ સમુદ્રમાં આદર્યું સફાઈ અભિયાન, કોસ્ટગાર્ડના જવાનોએ દરિયામાં કર્યા દિલધડક કરતબો - કોસ્ટગાર્ડના જવાનો

જામનગરઃ વાડીનારના દરિયામાં આજ રોજ કોસ્ટગાર્ડ દ્વારા સમુદ્ર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. હાલાર પંથકમાં મહાકાય ઓઈલ રિફાઇનરીઓ આવેલી હોવાથી અહીં દરિયામાં ઓઇલ પ્રદુષણ થવાનો સતત ભય હોય છે. જેના કારણે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દર વર્ષે દરિયામાં સફાઈ અભિયાન શરૂ કરે છે. આ સફાઈ અભિયાનમાં રિલાયન્સ, એસ્સાર સહિતની કંપનીના અધિકારીઓ જોડાયા હતા.

સમુદ્રના રક્ષકોએ સમુદ્રમાં આદર્યું સફાઈ અભિયાન
સમુદ્રના રક્ષકોએ સમુદ્રમાં આદર્યું સફાઈ અભિયાન
author img

By

Published : Dec 18, 2019, 9:18 PM IST

મંગળવારના રોજ ટેબલ ટોક એક્સેસાઇજ યોજાઈ હતી. બુધવારના રોજ દરિયામાં નકલી ઓઈલનો જથ્થો નાખી કોસ્ટગાર્ડના જહાજ મારફતે પ્રદુષણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી..

સમુદ્રના રક્ષકોએ સમુદ્રમાં આદર્યું સફાઈ અભિયાન
પર્યાવરણનું જતન કરવા માટે ખાસ કરીને દરિયામાં થતા પ્રદુષણ અટકાવવું જરૂરી છે. જો દરિયો પ્રદુષણ મુક્ત હશે તો માછીમારોને પણ રોજીરોટી મળી રહેશે. મહત્વનું છે કે દરિયામાં કાર્ગો તેમજ શિપમાં ઓઇલ લાવવામાં આવતું હોય છે અને ક્યારેક કોઈ દુર્ઘટના સર્જાય તો અથવા દરિયામાં ઓઇલ લીક થાય તો કેવી રીતે આ ઓઈલના જથ્થાને રોકવામાં આવે તે માટે દરિયામાં મોકદ્રીલ યોજાઈ હતી.

Intro:Gj_jmr_02_costgard_safai_av_wt_7202728_mansukh

સ્પેશિયલ સ્ટોરી....હિન્દીમાં wt છે નેટવર્કમાં આપવા વિનંતી..

સમુદ્રના રક્ષકોએ સમુદ્રમાં આદર્યું સફાઈ અભિયાન....કોસ્ટગાર્ડના જવાનોએ દરિયામાં કર્યા દિલધડક કરતબો

બાઈટ:એમ કે શર્મા,કોસ્ટગાર્ડ DIG

વાડીનારના દરિયામાં આજ રોજ કોસ્ટગાર્ડ દ્વારા સમુદ્ર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું...હાલાર પથકમાં મહાકાય ઓઈલ રિફાઇનરીઓ આવેલી હોવાથી અહીં દરિયામાં ઓઇલ પ્રદુષણ થવાનો સતત ભય હોય છે જેના કારણે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દર વર્ષે દરિયામાં સફાઈ અભિયાન શરૂ કરે છે....આ સફાઈ અભિયાનમાં રિલાયન્સ, એસ્સાર સહિતની કંપનીના અધિકારીઓ જોડાયા હતા.....

ગઈ કાલે ટેબલ ટોક એક્સેસાઇજ યોજાઈ હતી તો આજે દરિયામાં નકલી ઓઈલનો જથ્થો નાખી કોસ્ટગાર્ડના જહાજ મારફતે પ્રદુષણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી..

પર્યાવરણનું જતન કરવા માટે ખાસ કરીને દરિયામાં થતા પ્રદુષણ અટકાવવું જરૂરી છે..જો દરિયો પ્રદુષણ મુક્ત હશે તો માછીમારોને પણ રોજીરોટી મળી રહેશે.....મહત્વનું છે કે દરિયામાં કાર્ગો તેમજ શિપમાં ઓઇલ લાવવા માં આવતું હોય છે અને ક્યારેક કોઈ દુર્ઘટના સર્જાય તો અથવા દરિયામાં ઓઇલ લીક થાય તો કેવી રીતે આ ઓઈલના જથ્થાને રોકવામાં આવે તે માટે દરિયામાં મોકદ્રીલ યોજાઈ હતી.....

Body:મનસુખConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.