ETV Bharat / state

સીએનજી ગેસના ભાવમાં વધારો, ખિસ્સા પર બોજ કેટલો વધ્યો જાણો

author img

By

Published : Jan 4, 2023, 7:08 PM IST

જામનગરમાં સીએનજી ગેસના ભાવમાં આજથી ફરી વધારો (CNG gas prices hike in Jamnagar )કરવામાં આવ્યો છે.ગુજરાત ગેસના સીએનજી ગેસમાં 3.50 રુપિયાનો વધારો (Gujarat Gas Price Hike )કરવામાં આવતા વાહનચાલકો પરેશાન બન્યા છે. જામનગરમાં આ પહેલાં 75 રુપિયા ભાવ હતો જેમાં વધારો થતાં 78.50નો ભાવ (Gas prices today in Jamnagar ) રહેશે.

સીએનજી ગેસના ભાવમાં વધારો, ખિસ્સા પર બોજ કેટલો વધ્યો જાણો
સીએનજી ગેસના ભાવમાં વધારો, ખિસ્સા પર બોજ કેટલો વધ્યો જાણો

જામનગર જામનગરના લોકો સતત વધતી મોંઘવારીથી લોકો પરેશાન બન્યા છે. ત્યારે વધુ એકવાર સીએનજી ગેસમાં ભાવ વધારો (CNG gas prices hike in Jamnagar ) થતા વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થશે. અગાઉ પેટ્રોલ ડીઝલ સહિતના ભાવમાં વધારો થયો છે ત્યારે સીએનજીના ભાવમાં વધારો (CNG gas prices hike in Jamnagar )થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પેટ્રોલ ડીઝલ સહિતના ભાવમાં વધારો કરાય છે તેમ જાણે આજે ગુજરાત ગેસના (Gujarat Gas Price Hike ) સીએનજીના ભાવમાં 5 ટકા વધારો ()5 percent increase in CNG gas price થતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો ગુજરાત ગેસ કંપનીએ ગેસના ભાવમાં કર્યો વધારો, ઇન્ટરનેશનલ માર્કેટમાં પડશે મોટો ફટકો

ગુજરાત ગેસના CNG માટે 78.52 રૂપિયા પ્રતિ કિલો ગુજરાત ગેસ (Gujarat Gas Price Hike ) દ્વારા આજે CNGના ભાવમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને તેના વધેલા ભાવ આજથી અમલમાં આવી ગયા છે. હવે ગુજરાત ગેસના CNG માટે તમારે 78.52 રૂપિયા પ્રતિ કિલો (Gas prices today in Jamnagar ) ચૂકવવા પડશે.

આ પણ વાંચો Ceramic Industry in Morbi : ગુજરાત ગેસ કંપનીએ રાતોરાત MGO સીસ્ટમ બંધ કરી, સિરામિક ઉદ્યોગનો ગેસ કંપનીની કચેરીએ હલ્લાબોલ

એલપીજી બાદ સીએનજી પીએનજીમાં ભાવ વધ્યાં નવા વર્ષના દિવસેે કેન્દ્ર સરકારે એલપીજીના ભાવમાં વધારો કર્યો હતો. તે બાદ હવે ગુજરાતમાં આજે સીએનજી અને પીએનજી ગેસ બંનેના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારો તાત્કાલીક અસરથી લાગુ થઇ ગયો છે. ગુજરાત ગેસ દ્વારા ચૂંટણી પૂર્વે સીએનજીમાં રુપિયા 7નો ભાવઘટાડો કર્યો હતો અને તે રીતે વાહનચાલકોને રાહત આપવાનો પ્રયાસ કર્યો હતો.

સીએનજી તથા પીએનજીના ભાવમાં 5 ટકાનો વધારો જ્યારે બીજી તરફ ગઇકાલે ઔદ્યોગિક વપરાશ માટેના ગેસના ભાવ (Gas prices for industrial consumption ) માં ઘટાડો કરાયો છે. મોરબીના સિરામિક સહિતના ઉદ્યોગો માટે ઔદ્યોગિક ગેસનો ભાવમાં રૂા.7નો ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ આજે ફરી એક વખત સીએનજી તથા પીએનજીના ભાવમાં 5 ટકાનો વધારો કર્યો છે. જેના કારણે રાજ્યમાં હવે ગુજરાત ગેસના સીએનજીનો ભાવ રૂા. 78.52 પ્રતિ એક કિલો થયો છે જ્યારે ઘરવપરાશ માટે પાઇપલાઇન માટે અપાતા પીએનજીનો ભાવ રૂા. 50.43 સ્ટાન્ડર્ડ ક્યુબીક મીટર કરવામાં આવ્યો છે.

ટ્રાન્સપોર્ટ ભાડાં વધી જશે આજે કોઇપણ પૂર્વ જાહેરાત વગર આ ભાવવધારો કરતાં વાહનચાલકો તેમજ જાહેર ટ્રાન્સપોર્ટના ભાડા વધી જશે. તાજેતરમાં સંસદમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની મોંઘવારીનો મામલો ઉઠાવવામાં આવ્યો હતો. તેના જવાબમાં પેટ્રોલિયમ રાજ્યપ્રધાને કહ્યું હતું કે ગેસના ભાવ ઘણા આધારો પર નક્કી કરવામાં આવે છે. ગુજરાત અને દેશભરમાં સતત વધતી જતી મોંઘવારી વચ્ચે વધુ એકવાર CNG ગેસના ભાવમાં વધારો થયો છે. વધેલા ભાવ આજથી અમલમાં આવી ગયાં છે ત્યારે હવે ગુજરાત ગેસના CNG માટે તમારે 78.52 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે.

પેટ્રોલ ડીઝલમાં આજે પણ ભાવ વધારો નથી કરાયો છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં (Petrol Diesel Price in Gujarat) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘણા દિવસોથી કોઈ વધારો નથી આવ્યો. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત 96.41 રૂપિ પ્રતિ લિટર, ડીઝલની કિંમત 92.15 રૂપિયા પ્રતિ લિટર, ઑટો ગેસની કિંમત 35.15 રૂપિયા, સીએનજી ગેસની કિંમત 86.9 રૂપિયા અને એલપીસી ગેસની કિંમત 1,060 રૂપિયા (Petrol Diesel Price in Ahmedabad) હતી.. જ્યારે ગાંધીનગરમાં આજે પેટ્રોલની કિંમત 96.62 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 92.36 રૂપિયા (Petrol Diesel Price in Gandhinagar), સીએનજી ગેસની કિંમત 82.16 રૂપિયા અને ઑટો ગેસની કિંમત 35.88 રૂપિયા હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.