ETV Bharat / state

જામનગરના ચેલા ગામજનોને વીજ પુરવઠો પૂરતો ન મળતા રસ્તા રોકી કર્યો ચક્કાજામ - PGVCL

જામનગર: વીજ પૂરવઠો પૂરતો ન મળતા ગ્રામ્ય વિસ્તારની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ હતી. ખાસ કરીને વરસાદની સિઝનમાં ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ન મળતા ખેડૂતો તેમજ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.

etv bharat jamnagar
author img

By

Published : Sep 12, 2019, 10:46 PM IST

જામનગરના લાલપુર હાઈવે પર ચેલા ગામવાસીઓએ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. PGVCL દ્વારા કામગીરી ન થતા છ માસથી વીજ પૂરવઠો ન મળતા લોકો રસ્તા ઉપર ઉતરી ગયા હતા અને અડધો કલાક સુધી રસ્તા પર ચક્કાજામ કર્યા બાદ તંત્ર દ્વારા પગલા લેવાની ખાતરી અપાતા રસ્તો ખુલ્લો થયો હતો.

ગ્રામજનોને વીજ પુરવઠો પૂરતો ન મળતા રસ્તા રોકી ચક્કાજામ કર્યો

જામનગર શહેરમાં અનેક સોસાયટીઓમાં વીજ પુરવઠો પૂરતો ન મળવાના કારણે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. બીજી બાજુ જોઇએ તો ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોને પૂરતી વીજળી ન મળવાના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ પણ કચેરી ખાતે અવારનવાર લોકોના ટોળાના વિરોધ પ્રદર્શન બાદ પણ તંત્ર તરફથી કોઇ પગલા લેવામાં આવેલ નથી.

Intro:Gj_jmr_04_vij_prob_av_7202728_mansukh

જામનગરના છેલ્લા ગામમાં ગ્રામજનોને વીજ પુરવઠો પૂરતો ન મળતા રસ્તા રોકી ચક્કાજામ કર્યો.....

જામનગરમાં વારંવાર થતા વીજ ધાધિયાથી ગ્રામ્ય વિસ્તારની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે... ખાસ કરીને વરસાદની સિઝનમાં ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ન મળતા ખેડૂતો તેમજ ગ્રામ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે....

જામનગર - લાલપુર હાઈવે પર ચેલા ગામવાસીઓએ ચક્કાજામ કર્યો હતો.... પીજીવીસીએલ દ્વારા કામગીરી ન થતા છ માસથી વીજ ફોલ્ટ થી લોકો રસ્તા ઉપર ઉતરી ગયા હતા અને અડધો કલાક સુધી રસ્તા પર ચક્કાજામ કર્યા બાદ તંત્ર દ્વારા પગલાં લેવાની ખાતરી અપાતા રસ્તો ખુલ્લો થયો...

જામનગર શહેરમાં તો અનેક સોસાયટીઓમાં વીજ પુરવઠો પૂરતો નંબર વાહો મળતો હોવાના કારણે શહેરીજનો ભારે મહાપુર જોવા મળી રહ્યો છે તો ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકો અને પૂરતી વીજળી ન મળવાના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે...

જામનગર પીજીવીસીએલ કચેરી ખાતે અવારનવાર લોકોના ટોળા ધસી આવે છે અને વિરોધ પ્રદર્શન કરે છે...
Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.