માહિતી પ્રમાણે, કારની પાછળ આવી રહેલા સ્કુટર ચાલક કાર સાથે ધડાકાભેર અથડાતા ઇજા થઈ હોવાથી તાત્કાલિક જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જામનગરના સાત રસ્તા વિસ્તારમાં સતત ટ્રાફિક હોય છે અને આ જગ્યાએ અકસ્માતનું પ્રમાણ વધારે જોવા મળે છે. સવારે 10 વાગ્યે કાર ડિવાઈડર સાથે અથડાતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને સ્થાનિકોએ તાત્કાલિક કારમાંથી ડ્રાઇવરને બહાર કાઢ્યો હતો. સાથે જ ટ્રાફિકમાં અડચણરૂપ કારને પણ રોડની સાઈડમાં રાખવામાં આવી છે.
જામનગરમાં સાત રસ્તા પાસે કારનું ટાયર ફાટ્યું, કાર ડિવાઇડર સાથે અથડાઈ
જામનગરઃ સાત રસ્તા પાસે સરૂ સેક્શન રોડ પર કારનું ટાયર ફાટતા કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. જો કે, ડ્રાઈવરે સમય સૂચકતા પારખી તાત્કાલિક એર બેગની મદદથી કારને બચાવવાનો પ્રયાસ કર્યો છતાં, પણ કાર પૂરઝડપે આવી રહી હતી એટલે ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી.
માહિતી પ્રમાણે, કારની પાછળ આવી રહેલા સ્કુટર ચાલક કાર સાથે ધડાકાભેર અથડાતા ઇજા થઈ હોવાથી તાત્કાલિક જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જામનગરના સાત રસ્તા વિસ્તારમાં સતત ટ્રાફિક હોય છે અને આ જગ્યાએ અકસ્માતનું પ્રમાણ વધારે જોવા મળે છે. સવારે 10 વાગ્યે કાર ડિવાઈડર સાથે અથડાતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને સ્થાનિકોએ તાત્કાલિક કારમાંથી ડ્રાઇવરને બહાર કાઢ્યો હતો. સાથે જ ટ્રાફિકમાં અડચણરૂપ કારને પણ રોડની સાઈડમાં રાખવામાં આવી છે.
જામનગરમાં સાત રસ્તા પાસે કારનું ટાયર ફાટતા ધડાકાભેર કાર ડિવાઇડર સાથે અથડાઈ...
જામનગરમાં સાત રસ્તા પાસે saru section road પર કારનું ટાયર ફાટતા કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ છે... ડ્રાઈવરે સમય સૂચકતા પારખી તાત્કાલિક એર બેગની મદદથી કારને બચાવવાનો પ્રયાસ કર્યો છતાં પણ કાર પૂરઝડપે આવી રહી હતી એટલે ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી....
કારની પાછળ આવી રહેલા સ્કુટર ચાલક પણ કાર સાથે ધડાકાભેર અથડાયો હતો અને તેમને ઇજા થતા તાત્કાલિક જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે...
જામનગરના સાત રસ્તા વિસ્તારમાં સતત ટ્રાફિક હોય છે. અહીં અકસ્માતનું પ્રમાણ પણ સતત વધતું જોવા મળી રહ્યું છે.. આજે સવારે 10 વાગ્યે કાર ડિવાઈડર સાથે અથડાતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા... અને સ્થાનિકોએ તાત્કાલિક કારમાંથી ડ્રાઇવરને બહાર કાઢ્યો હતો અને ટ્રાફિકમાં અડચણરૂપ કારને પણ રોડની સાઈડમાં રાખવામાં આવી છે..
Body:GJ_JMR_03_29JUN_CAR_ACCI_7202728Conclusion:GJ_JMR_03_29JUN_CAR_ACCI_7202728