ETV Bharat / state

જામનગરમાં લોકરક્ષક પરીક્ષાને લઇ ઉમેદવારોએ યોજ્યા ધરણા - jamnagar

ઓબીસી એકતા પરીષદ દ્વારા રાજ્ય સરકારે એલ.આર.ડી.સીના તાજેતરમાં જાહેર કરેલા પરિપત્રના વિરોધમાં ધરણાં યોજી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ઓબીસી, એસસી, એસટી વગૅની મહિલાઓને અન્યાય કરતો પરિપત્ર હોય જે પરિપત્ર રદ કરવા ઓબીસી એકતા પરીષદ દ્વારા માગ કરવામાં આવી હતી. ગાંધીનગર ખાતે આમરણાંત ઉપવાસ પર બેસેલા ૭ મહિલાઓમાંથી બે મહિલાઓ જામનગર ખાતે ધરણાં કાર્યક્રમમાં જોડાઈ હતી.

લોકરક્ષક પરીક્ષાને લઇ ઉમેદવારોએ યોજ્યા ધરણા
લોકરક્ષક પરીક્ષાને લઇ ઉમેદવારોએ યોજ્યા ધરણા
author img

By

Published : Feb 3, 2020, 1:57 PM IST

ગુજરાત એલ.આર.ડી.સીની ભરતીમાં રાજ્ય સરકારે તારીખ 01/08/18ના રોજ જે પરીપત્ર બહાર પાડેલા છે. જે પરીપત્ર ગેરબંધારણીય, ગેર લોકતાંત્રિક અને OBC, SC, ST વગૅની મહીલાઓને અન્યાય કરતો પરીપત્ર હોય તે પરીપત્રના વિરોધમાં ઓબીસી, એસસી, એસટી વગૅની સાત બહેનો ગાંધીનગર મુકામે આમરણાંત ઉપવાસ ઉપર બેઠેલી છે જેના સમથૅનમાં ઓબીસી એકતા પરીષદની આગેવાનીમાં જામનગર ખાતે લાલ બંગલા સકૅલ પાસે ધરણાંનો કાયૅકમ યોજવામાં આવ્યો હતો.

લોકરક્ષક પરીક્ષાને લઇ ઉમેદવારોએ યોજ્યા ધરણા

ધરણા કાર્યક્રમમાં ઓબીસી, એસસી, એસટી વગૅના કાયૅકરો તેમજ અનામતના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. ઉલ્લેખનિય છે કે ગાંધીનગર ખાતે છેલ્લા ૧૩ દિવસથી એલ.આર.ડી પરીક્ષાને લઇને આમરણાંત ઉપવાસ ચાલી રહ્યાં છે.

ગાંધીનગર ખાતે છેલ્લા ૧૩ દિવસથી આમરણાંત ઉપવાસ પર બેસેલા ધારેવડિયા હેતલ અને ઠાકોર મીનાક્ષી જામનગર ખાતે ઓ.બી.સી એકતા પરિષદ દ્વારા યોજાયેલ ધરણાં કાર્યક્રમમાં જોડાઈ હતી અને જણાવ્યું હતું કે એલ.આર.ડીની ભરતીનો સરકારે જાહેર કરેલા પરિપત્રમાં મહિલાઓને અન્યાય થઇ રહ્યો છે જે પરિપત્ર માત્ર મહિલાઓને અસર કરતો હોય, પરંતુ પુરુષોને નહિ જેથી નાગરિક સમાનતા આર્ટિકલનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ પરિપત્રને રદ કરવા ઓબીસી, એસસી,એસટી વર્ગની મહિલાઓની માગ છે.

Intro:
Gj_jmr_01_lrd_dharna_wt_7202728_mansukh

જામનગરમાં લોકરક્ષક પરીક્ષામાં થયેલ ઉમેદવારોએ યોજ્યા ધરણા....

હેતલ ધારવાડિયા,lrd ઉમેદવાર
વેડશીભાઈ ગઢવી ( ઓબીસી એકતા પરીષદના સ્થાપક )

ઓબીસી એકતા પરીષદ દ્વારા રાજ્ય સરકારે એલ.આર.ડી.સી. ના તાજેતરમાં જાહેર કરેલ પરિપત્રના વિરોધમાં ધરણાં યોજી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ઓબીસી,એસસી,એસટી વગૅ ની મહિલાઓને અન્યાય કરતો પરિપત્ર હોય જે પરિપત્ર રદ કરવા ઓબીસી એકતા પરીષદ દ્વારા માંગ કરવામાં આવી હતી. ગાંધીનગર ખાતે આમરણાંત ઉપવાસ પર બેસેલ ૭ મહિલાઓમાં ની બે મહિલાઓ જામનગર ખાતે ધરણાં કાર્યક્રમમાં જોડાઈ હતી.

ગુજરાત એલ.આર.ડી.સી.ની ભરતીમાં રાજ્ય સરકારે તા.01/08/18 ના રોજ જે પરીપત્ર બહાર પાડેલ છે, તે પરીપત્ર ગેરબંધારણીય,ગેર લોકતાંત્રિક અને ,OBC,SC,ST વગૅની મહીલાઓને અન્યાય કરતો પરીપત્ર હોય તે પરીપત્ર ના વિરોધમાં ઓબીસી,એસસી,એસટી વગૅની સાત બેહનો ગાંધીનગર મુકામે આમરણાંત ઉપવાસ ઉપર બેઠેલી છે જેને સમથૅન આપવા ઓબીસી એકતા પરીષદ ની આગેવાનીમાં જામનગર ખાતે લાલબંગલા સકૅલ પાસે ધરણાંનો કાયૅકમ યોજવામાં આવ્યો હતો. આ ધરણા કાર્યક્રમમાં ઓબીસી,એસસી,એસટી, વગૅના કાયૅકરો તેમજ અનામતના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગર ખાતે છેલ્લા ૧૩ દિવસથી આમરણાંત ઉપવાસ પર બેસેલ ધારેવડિયા હેતલ અને ઠાકોર મીનાક્ષી જામનગર ખાતે ઓ.બી.સી એકતા પરિષદ દ્વારા યોજાયેલ ધરણાં કાર્યક્રમ મા જોડાઈ હતી અને જણાવ્યું હતું કે એલ.આર.ડી.સી.ની ભરતી નો સરકારે જાહેર કરેલ પરિપત્ર મા મહિલાઓને અન્યાય થઇ રહ્યો છે જે પરિપત્ર માત્ર મહિલાઓને અસર કરતો હોય પરંતુ પુરુષોને નહિ જેથી નાગરિક સમાનતા આર્ટિકલ નું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ પરિપત્રને રદ કરવા ઓબીસી,એસસી, એસટી,Body:MsConclusion:Jmr
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.