ETV Bharat / state

મતગણતરી દરમિયાન મોબાઈલ ફોન પર પ્રતિબંધ

author img

By

Published : May 22, 2019, 2:31 PM IST

જામનગર: લોકસભા સામાન્‍ય ચૂંટણી 2019 અને વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે આવતીકાલે જામનગર સંસદીય મતવિસ્તારની મતગણતરીનું કાર્ય શરૂ કરવામાં આવશે. તો આ સાથે જ 77 જામનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીની મતગણતરીનું પણ કાર્ય શરૂ કરવામાં આવશે. મતગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં થઇ શકે તે હેતુથી કોઈપણ વ્યક્તિ સક્ષમ અધિકારી તરફથી ઈસ્યુ કરવામાં આવેલા ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશપાસ વિના મતગણરી કેન્દ્રમાં દાખલ થઈ શકશે નહીં. તેમજ મોબાઈલ ફોન સહિત કોઈ પણ પ્રકારનુ ઉપકરણ સાથે લઈ જઈ શકશે નહી.

પ્રતિકાત્મક ફોટો

તો આ સાથે જ પ્રવેશ પાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે બનાવામાં આવ્યો છે.ઉમેદવાર તેમના ચૂંટણી એજન્ટ કે મતગણતરી એજન્ટ કે જેમને વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે ખાસ પ્રવેશ પાસ ઈસ્યુ કરવામાં આવ્યા છે તે સિવાયના અન્ય વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ મેળવા શકશે નહીં.

કોઈપણ વ્યક્તિ કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યક્તિ મતગણતરી કેન્દ્રના હોલમાં મોબઈલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશા વ્યવહારના અન્ય કોઈ પણ પ્રકારના ઉપકરણો લઈ જવાશે નહી તો તેઓ તેનો ઉપયોગ કરી શકશે નહી. સમાચાર સંસ્થાઓના વ્યવસાય સાથે સંકળાયેલા પત્રકારો કે જેઓ રાજ્ય સરકાર તરફથી ઇસ્યુ થયેલ એક્રેડીશન કાર્ડ ધરાવે છે અને તેમને લોકસભાની સામાન્ય ચૂંટણી-2019 તથા 77 જામનગર વિધાનસભા પેટા ચૂંટણી-2019ના કવરેજ માટે ભારતના ચૂંટણી પંચ,મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય દ્વારા પ્રવેશ પાસ આપવામાં આવ્યો છે, તેવા પત્રકારો મતગણતરી દરમિયાન મિડીયા સેન્ટર, કોમ્યુનિકેશન સેન્ટર સુધી મોબાઈલ સાથે પ્રવેશ નહીં મેળવી શકે.

જામનગર: લોકસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૧૯ અન્વયે

મત ગણતરી મથકમાં મોબાઈલ ફોન સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ

જામનગર :લોકસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૧૯ અને વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે આગામી તા.૨૩ મે ૨૦૧૯ના રોજ ૧૨-જામનગર સંસદીય મતવિસ્તારની લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ની મત ગણતરી ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત બી.બી.એ. એમ.બી.એ. કોલેજઇન્દીરા માર્ગજામનગરના બિલ્ડીંગમાં તથા ૭૭-જામનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીની મત ગણતરી શ્રી હાલારી વિશા ઓશવાળ વિદ્યાલયસાત રસ્તા પાસેજામનગર ખાતે યોજાનાર છે.

 મત ગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં થઇ શકે તે હેતુથી તા.૨૩ મે ૨૦૧૯ના સવારના ૦૬:૦૦ કલાકથી ૨૪:૦૦ કલાક સુધીના સમયગાળા માટે કોઈપણ વ્યક્તિ સક્ષમ અધિકારી તરફથીઈસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશપાસ વિના મતગણતરી કેન્દ્વમાં દાખલ થશે નહીં તેમજઆવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિતકરશેઉમેદવાર કે તેમના ચૂંટણી એજન્ટ કે તેમનામતગણતરી  એજન્ટ કે જેમને વિધાનસભા મતદારવિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશ પાસઈસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાયના અન્યવિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાંપ્રવેશી શકશે નહીંકોઈપણ વ્યક્તિ કે જેમાં ઉમેદવારતેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટસહિતના કોઈપણ વ્યક્તિ મતગણતરી કેન્દ્વનાપ્રિમાઈસીસમાં કે મતગણતરી હોલમાં મોબઈલ ફોનકોર્ડલેસ ફોનવાયરેલ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈઉપકરણો લઈ જશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહીસમાચાર સંસ્થાઓના વ્યવસાય સાથે સંકળાયેલ પત્રકારો કે જેઓ રાજ્ય સરકાર તરફથી ઇસ્યુ થયેલ એક્રેડીશન કાર્ડ ધરાવે છે અને તેમને લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ તથા ૭૭-જામનગર વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૧૯ના કવરેજ માટે ભારતના ચૂંટણી પંચ/મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય દ્વારા પ્રવેશ પાસ આપવામાં આવેલ છે, તેવા પત્રકારો મતગણતરી માટે મુકરર થયેલ બિલ્ડિંગમાં રાખવામાં આવેલ મિડીયા સેન્ટર/કોમ્યુનિકેશન સેન્ટર સુધી મોબાઈલ સાથે જઈ શકશે પરંતુ તેઓને કોઈ પણ વિધાનસભા મત વિસ્તારના મતગણતરી હોલમાં મોબાઈલ સાથે પ્રવેશ કરવાની મનાઈ રહેશે. જાહેર આરોગ્ય અને સુખાકારી માટે મતગણતરી મથકમાં સ્વચ્છતા જળવાઈ રહે તે અતિ આવશ્યક હોય, સદરહું બિલ્ડિંગમાં તેમજ કમ્પાઉન્ડમાં પાન, મસાલા, ગુટકા અને ધુમ્રપાન ઉપર તેઓને નિશેધ રહેશેમતગણતરી કેન્દ્વ પર સક્ષમ અધિકારીશ્રીએ નક્કી કરેલ પાર્કીંગ સ્થળે જ વાહન પાર્કીંગ કરવાનુ રહેશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેન્દ્ર સરવૈયાએ જાહેરનામા દ્વારા ફરમાના કર્યુ છે.

આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારને આઈપીસીની કલમ-૧૮૮ મુજબ સજાનેપાત્ર થશે તેમ અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ જામનગર દ્વારા  હુકમ કરી જણાવ્‍યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.