જામનગર: લાલપુર તાલુકા પંચાયતમાં ભાજપની સત્તા જોખમમાં હોવાના એંધાણ જોવા મળ્યા છે.(lalpur taluka panchayt bjp member issue with bjp) લાલપુર તાલુકા પંચાયતના ભાજપના સાત સભ્યો ભૂગર્ભમાં ઉતરી ગયા છે, જેથી ભાજપની સ્થિતિ ડામાડોળ થઇ ગઇ છે. કરશન હરીપરા, જયેશ મોડપર, જેશાભાઈ નંદાણીયા, આલસુરભાઈ ખરા અને અશોકભાઈ સહિતના 8 સભ્યો ભૂગર્ભમાં ઉતર્યા છે.
8 સભ્યો ભાજપથી નારાજ: લાલપુર તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિ ચેરમેન સહિતના 8 સભ્યો ભાજપથી નારાજ છે. વિકાસકાર્યો થતા ન હોવાથી ભાજપના જ સભ્યો ભાજપથી નારાજ છે. લાલપુર તાલુકા પંચાયત કુલ 18 માંથી ભાજપના 12 સભ્યો સાથે ભાજપ બહુમતમાં છે. લાલપુર તાલુકા પંચાયતમાં ત્રણ કોંગ્રેસ અને ત્રણ અપક્ષ સભ્યો ચૂંટાયા છે.
ફાયદો ક્યાંકને ક્યાંક વિરોધ પક્ષને: આમ લાલપુર તાલુકા પચાયતમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ બગાવત જોવા મળી રહી છે એને તેનો ફાયદો ક્યાંકને ક્યાંક વિરોધ પક્ષને મળે તેવી શકયતા છે. વિકાસકાર્યો થતા ન હોવાથી ભાજપના જ સભ્યો ભાજપથી નારાજ છે.
વિધાનસભા ચૂંટણી પહેલા લાલપુર તાલુકા પચાયતમાં ભુંકપ - વિધાનસભા ચૂંટણી પહેલા લાલપુર તાલુકા પચાયતમાં ભુંકપ
લાલપુર તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિ ચેરમેન સહિતના 8 સભ્યો ભાજપથી નારાજ છે. (lalpur taluka panchayt bjp member issue with bjp)વિકાસકાર્યો થતા ન હોવાથી ભાજપના જ સભ્યો ભાજપથી નારાજ છે.