જામનગરઃ મિલકત વેરો ન ભરનાર લોકોને નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં પણ મિલકત વેરો ન ભરતા આખરે મહાનગરપાલિકાએ નવતર પ્રયોગ કર્યો છે. જામનગર શહેરમાં વિવિધ જગ્યાએ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. આ હોર્ડિંગ્સમાં વેરો ન ભરનાર આસામીઓના નામ લખવામાં આવ્યા છે. જે લોકો નોટિસથી જવાબ ન આપતા હતા, તેમને હવે જાહેર હોર્ડિંગ્સમાં નામ આવતા તાત્કાલિક વેરો વર્ષે તેઓ આશાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ રાખી રહ્યા છે.
જામનગરમાં વેરો ન ભરનારા વિરુદ્ધ લાગ્યા હોર્ડિંગ્સ, મનપા વસુલશે વેરો - રા મિલકત વેરો ન ભરનાર આસામીઓ
જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરો ન ભરનાર આસામીઓ સામે નોટિસ આપી દંડની વસૂલાત કરવામાં આવી હતી.
જામનગરમાં વેરો ન ભરનાર આસામીઓના લાગ્યા હોર્ડિંગ્સ, જામ્યુંકો વસુલશે વેરો