ETV Bharat / state

જામનગરમાં અયોધ્યા રામ મંદિર ચુકાદા પર શાંતિ જાળવવા તંત્રની લોકોને અપીલ

જામનગર: અયોધ્યા રામ મંદિર ચુકાદા મામલે જામનગરમાં જિલ્લા કલેકટર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં કેલેક્ટરે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે જનતાને અપિલ કરી છે.

rerer
author img

By

Published : Nov 9, 2019, 6:27 PM IST

જામનગરમાં અયોધ્યા રામ મંદિર ચુકાદાને લઈ કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ચુકાદાને લઇને જિલ્લાભરમાં ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરના 15 જેટલા સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે.

જામનગરમાં અયોધ્યા રામ મંદિર ચુકાદા પર શાંતિ જાળવવા તંત્રની લોકોને અપીલ
જ્યારે SRP અને પોલીસની ટીમો દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મિડીયાનો દુરઉપયોગ ન કરવા યુઝર્સને અપીલ કરવામા આવી છે. સાથે સાથે જામનગર શહેરમા કોઇ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવી રહી છે. તંત્ર દ્વારા ખાસ કવિક રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે. આ સાથે એક ખાસ ફોર્સ ગાંધીનગરથી બોલાવવામાં આવી છે.

Intro:Gj_jmr_01_ramjanm_avb_7202728_mansukh

જામનગર : અયોધ્યા રામ મંદિર ચુકાદા પર લોકોએ શાંતિ અને સૌહાર્દ જાળવવા તંત્રની અપીલ

બાઈટ:એસ રવીશકર,જિલ્લા કલેક્ટર

જામનગર : અયોધ્યા રામ મંદિર ચુકાદાનો મામલો પર આજ રોજ જિલ્લા કલેકટર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી...

ખાસ કરીને ચુકાદાને લઇને જિલ્લાભરમાં ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.....અને શહેરના 15 જેટલા સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે.....

તો SRP અને પોલીસની ટીમો દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે....સોશિયલ મિડીયાનો દુરઉપયોગ ન કરવા તંત્રની અપીલ કરવામા આવી છે....સાથે સાથે જામનગર શહેરમા કોઇ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવી રહી છે..

તંત્ર દ્વારા ખાસ કવિક રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે...અને એક ખાસ ફોર્સ ગાંધીનગર થી બોલાવવામાં આવી છે..

Body:MnsukhConclusion:Jamnagar
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.