ETV Bharat / state

જામનગરમાં વાહન ચાલકે ટ્રાફિક વોર્ડન પર હુમલો કર્યો, પોલીસ ફરિયાદ નોંધાઇ - gujaratinews

જામનગર: શહેરમાં અંબર ચોકડી પાસે ટ્રાફિક વોર્ડન પોતાની ફરજ પર હતા. તે દરમિયાન વાહન ચાલકે ટ્રાફિક સિગ્નલના મામલે ટ્રાફિક વોર્ડન પર હુમલો કર્યો હતો.

જામનગરમાં અંબર ચોકડી પર ટ્રાફિક વોર્ડન પર હુમલો
author img

By

Published : Jul 17, 2019, 1:19 PM IST

જામનગરમાં રહેતા આશિષ ટ્રાફિક વોર્ડન તરીકેની ફરજ પર હતા ત્યારે શહેરના મારૂતીનગરમાં રહેતા વિજય અજીતભાઈ ગઢવીએ ટ્રાફિકના નિયમો તોડીને ટ્રાફિક બ્રિગેડના જવાન પર હુમલો કર્યો હતો.

જામનગરમાં ટ્રાફિક વોર્ડન પર યુવકે કર્યો હુમલો

આ ઘટનાને લઇ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આરોપીએ ટ્રાફિક કોર્ડને અપશબ્દ બોલતા લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસે આરોપી વિજય ગઢવી સામે પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

જામનગરમાં સિટી બી પોલીસમાં ફરજમાં રુકાવટ સહિતની કલમો લગાવી આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Intro:GJ_JMR_01_17JULY_7202728_MANSUKH

જામનગરમાં અંબર ચોકડી પર ટ્રાફિક વોર્ડન પર હુમલો.... આરોપીએ ગાળાગાળી કરી મુકતા લોકોના ટોળા એકઠા થયા

જામનગરમાં અંબર ચોકડી પાસે ગઈ કાલે સાંજે આશિષ કરશનભાઈ સવાસડીયા જાતે કોળી ઉ.વ.૨૫ ધંધો ટ્રાફીક વોર્ડન રે, હાપા વેલનાથ સોસાયટીમાં જવાન પર હુમલો થતા દોડધામ મચી ગઇ હતી...

મળતી માહિતી અનુસાર ટ્રાફિક વોર્ડન તરીકેની ફરજ પર આશિષ હતા ત્યારે આરોપી વિજય ગઢવીએ ટ્રાફીક સાઈટ બંધ હોવા છતા પોતાનુ મોટરસાઇકલ આગળ લેતા ટ્રાફિક વોર્ડને પાછળ લેવાનુ કહેતા ગાળો કાઢી અને કાઠલો પકડી છાતીમા ઢીકો મારી પેટમા લાત મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમા રૂકાવટ કરી ગુન્હો દાખલ થયો છે....

જામનગરમાં મારૂતીનગરમાં રહેતા વિજય અજીતભાઈ ગઢવીએ ટ્રાફિકના નિયમો તોડીને ટ્રાફિક બ્રિગેડના જવાન પર હુમલો કરતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.....જો કે આરોપીએ અંબર ચોકડી પર ગાળાગાળી કરતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા....બાદમાં પોલીસે આરોપી વિજય ગઢવી સામે પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે..

જામનગરમાં સિટી બી પોલીસેમાં ફરજમાં રુકાવટ સહિતની કલમો લગાવી આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે..

Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.