ETV Bharat / state

જામનગરમાં લાલપુર બાયપાસ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત,11 લોકોને ઇજા

જામનગરઃ લાલપુર બાયપાસ પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 11 વ્યક્તિને ઇજા થતાં તાત્કાલિક 108 ની મદદથી જી જી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.

જામનગરમાં લાલપુર બાયપાસ પાસે ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત,11 લોકોને ઇજા
author img

By

Published : Jun 6, 2019, 3:37 AM IST

બુધવારે લાલપુર બાયપાસ રોડ પર રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રકે બોલેરોને જોરદાર ટક્કર મારી હતી. જેમાં બોલેરોમાં બેઠેલા જયેશ ડોરૂ, મેહુલ પરમાર, નિતેશ ડગરા, દિલીપ ડગરા, અમિત ડોરૂ, દિવ્યેશ ડોરૂ, પરેશ રોશીયાને સહિત 11 લોકોને ઇજા પહોંચી હતી.

જામનગરમાં લાલપુર બાયપાસ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત,11 લોકોને ઇજા

બનાવના પગલે લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી જી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પોલીસે આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Intro:Body:

જામનગરમાં લાલપુર બાયપાસ પાસે ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત,11 લોકોને ઇજા

જામનગરઃ લાલપુર બાયપાસ પાસે ટ્રક અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 11 વ્યક્તિને ઇજા થતાં તાત્કાલિક 108ની મદદથી જી જી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.

બુધવારે લાલપુર બાયપાસ રોડ પર રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રકે બોલેરોને જોરદાર ટક્કર મારી હતી. જેમાં બોલેરોમાં બેઠેલા જયેશ ડોરૂ, મેહુલ પરમાર, નિતેશ ડગરા, દિલીપ ડગરા, અમિત ડોરૂ , દિવ્યેશ ડોરૂ, પરેશ રોશીયાને સહિત 11 લોકોને ઇજા પહોંચી હતી. બનાવના પગલે લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ઈજાગ્રસ્તોને  તાત્કાલિક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી જી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પોલીસે આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.