ETV Bharat / state

જામનગર પોલીસનો ગાંધીપ્રેમ: શ્રદ્ધાંજલિ આપવા બાઈક લઈ કન્યાકુમારી પહોંચશે

જામનગર: પોલીસ વડા શરદ સિંઘલનાં માર્ગદર્શનથી ચાર પોલીસ જવાનો બાપુની 150મી જન્મ જયંતી નિમિત્તે કન્યાકુમારીની યાત્રાએ નીકળ્યા છે. 15 દિવસની આ યાત્રામાં આ જવાનો બાઈક પર સવાર થઈ 2756 કિલોમીટરનું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે.

જામનગર
author img

By

Published : Oct 2, 2019, 6:58 PM IST

દેશભરમાં સ્વચ્છતા અભિયાનમાં વધુ ને વધુ લોકો જોડાય, એકતા અને કોમી એખલાસનું વાતાવરણ જળવાઈ રહે તે માટે જામનગર પોલીસનાં ચાર જવાનો આજથી એટલે કે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી નિમિત્તે કન્યાકુમારીની યાત્રાએ નીકળ્યા છે.

જામનગર પોલીસની અનોખી પહેલ: બાપુને શ્રદ્ધાંજલિ આપવા નીકળ્યા કન્યાકુમારીની યાત્રાએ

આમ તો પોલીસ જવાનો પોતાની ડ્યુટીમાં તૈનાત હોવાથી તેઓને સમય મળતો નથી હોતો, પરંતુ જામનગર પોલીસ વડા શરદ સિંઘલના માર્ગદર્શનથી આ ચાર પોલીસ જવાનો બાઈક પર સવાર થઈ યાત્રાએ નીકળ્યા છે. આ જવાનો 2756 કિલોમીટરનું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે અને કન્યાકુમારી પહોંચતા તેમને લગભગ 15 દિવસનો સમય લાગશે. જવાનોને વિદાય આપવા તેમના પરિવારજનો તેમજ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. જ્યાં તેમને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતુ.

Intro:
Gj_jmr_02_police_yatra_avb_,7202728_mansukh

જામનગર પોલીસના ચાર જવાનો બાપુની જન્મ જ્યંતી પર નીકળ્યા કન્યાકુમારીની યાત્રાએ....

બાઈટ: સંદીપ ચૌધરી,ડીવાયએસપી, જામનગર

જામનગર પોલીસના ચાર જવાનો આજથી એટલે કે મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતી નિમિત્તે દેશમાં સ્વચ્છતા અભિયાન રહે તેમ જ કોમી એખલાસ જળવાઈ રહે અને ગુજરાત પોલીસ કટી બંધ હોવાના sandesh સાથે આ ચાર જવાનો કન્યાકુમારીની યાત્રાએ નીકળ્યા છે.....

આમ તો પોલીસ જવાનો પોતાની ડ્યુટી માં તૈનાત હોવાથી તેઓને સમય મળતો ન હોય..... જામનગર પોલીસ વડા શરદ સિંઘલના માર્ગદર્શનથી આપવા આચાર પોલીસ જવાનો બાઈક પર સવાર થઈ યાત્રાએ નીકળ્યા છે લગભગ ૧૫ દિવસનો સમય લાગશે કન્યાકુમારી પહોંચતા અને આ જવાનો 2756 કિલોમીટરનું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે.....

ચાર પોલીસ જવાનો આજથી કન્યાકુમારીની યાત્રા નીકળતા તેમના પરિવારજનો તેમજ પોલીસના આલા અધિકારીઓ હાજર રહ્યા હતા અને લીલી ઝંડી આપી તમામને રવાના કર્યા છે....

Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.