ETV Bharat / state

જામનગરની શાળાએ મતદાન જાગૃતિ માટે કર્યો અનોખો પ્રયાસ - unique effort

જામનગરઃ લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિ લાવવા માટે જામનગરની શ્રીજી.એમ.પટેલ કન્યા વિદ્યાલયમાં એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો.

મતદાન જાગૃતિ
author img

By

Published : Apr 20, 2019, 3:04 AM IST

શ્રીજી.એમ.પટેલ કન્યા વિદ્યાલયના આચાર્ય વિજ્યાબેન છત્રોલાના માર્ગદર્શન હેઠળ શાળાની શિક્ષિકા ડૉ. પ્રવિણાબેન તારપરા અને કાનાણી ધારાબેને NSSના સ્વયંસેવકોના સહયોગથી શાળાના પટાંગણમાં સુંદર રંગોળી તથા દીવડા સાથે ચૂંટણીનું સિમ્બોલ રજૂ કરતું દૃશ્ય બનાવવામાં આવ્યું છે. આ રંગોળી સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ કાર્યક્રમમાં શાળા કેમ્પસની તમામ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. અને ચૂંટણીને લગતા વિવિધ નારાઓ લગાવી મતદાન અંગે જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

મતદાન જાગૃતિ માટે વિદ્યાર્થીનીઓનો અનોખો પ્રયાસ

આગામી દિવસોમાં યોજાનાર લોકસભાની ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિ લાવવા માટેનો અનોખો પ્રયોગ શ્રી જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય માં યોજાયો હતો......

શ્રીજી એમ પટેલ કન્યા વિદ્યાલયમાં આચાર્ય શ્રી વિજયાબેન છત્રોલા ના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષિકા બહેનો ડોક્ટર પ્રવિણાબેન તારપરા, કાનાણી ધારા બેન, એન.એસ.એસ યુનિટના સ્વયંસેવકો ના સહયોગથી શાળાના માધવ રંગમ જમા સુંદર રંગોળી તથા દીવડા સાથે ચૂંટણી ના સિમ્બોલ રજૂ કરતું દૃશ્ય ખડું કરવામાં આવ્યું છે.......

જે સોનુ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે... શાળા કેમ્પસ ની તમામ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.... ચૂંટણીને લગતા વિવિધ નારાઓ લગાવી મતદાન અંગે જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.......

જામનગર શહેર તેમજ વિવિધ તાલુકા તાલુકા અને ગામડામાં મતદારોમાં જાગૃતિ આવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શન તેમજ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.