ETV Bharat / state

જામનગરના નાઘેડી ગામની કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ, કલાકો બાદ આગ પર કાબૂ મેળવાયો - Nyara Company in Naghedi village

જામનગર નાઘેડી ગામની ન્યારા કંપનીના ફર્નિચર ગોડાઉનમાં આગ લાગતા અફરા તફરી મચી ગઇ હતી.

જામનગરના નાઘેડી ગામમાં ન્યારા કંપનીના ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

author img

By

Published : May 3, 2020, 2:28 PM IST

જામનગરઃ જિલ્લાના નાઘેડી ગામમાં ન્યારા કંપનીના ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરા-તફડી મચી ગઇ હતી. જો કે જામનગર ફાયર ટીમની ત્રણ ગાડીઓ તાત્કાલિક બોલાવવામાં આવી હતી. પણ આગ કોઈ હિસાબે કાબૂમાં ન આવતા ભારે દોડધામ મચી ગઈ છે.

જામનગરના નાઘેડી ગામમાં ન્યારા કંપનીના ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ, 15 કલાક બાદ આગ કાબુમાં

જ્યારે આગ પર કાબૂ મેળવવા માટે 15 કલાક સુધી ફાયર ટીમે સતત પ્રયાસ કર્યા હતા. આ ગોડાઉનનો ઉપયોગ સ્ક્રેપ માટે કરવામાં આવતો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.