ETV Bharat / state

જામનગરના નાઘેડીમાં બેન્ક અને ATMમાં ચોરીનો પ્રયાસ

જામનગરના નાઘેડી ગામમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં રાત્રિના સમયે ચાર બુકાનીધારી તસ્કરોએ બેંક તેમજ ATMમાં ચોરીની ઘટનાને અંજામ આપતો કિસ્સો CCTVમાં કેદ થયો છે.

jamnagar
જામનગર
author img

By

Published : Jan 29, 2020, 1:11 PM IST

જામનગર: નાઘેડી ગામમાં લાખાબાવળ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં રાત્રિના સમયે ચાર બુકાનીધારી તસ્કરોએ બેંક તેમજ ATMમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. રાત્રે બે વાગ્યાની આસપાસ તસ્કરોએ બેંકના તાળાં તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને બાદમાં બાજુમાં રહેલા ATMમાં પણ કટર જેવા ધારદાર હથિયાર વડે તોડવાનો પ્રયાસ કર્યો હતો.

જામનગરના નાઘેડીમાં બેન્ક અને ATMમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ....

જો કે બેન્કમાં રહેલા CCTVમાં આ તસ્કરો આવી ગયા છે અને ત્યાંથી નાસી છૂટયા હતા ગ્રામજનોને સાયરનનો અવાજ આવતા ગ્રામજનો પણ બેંકે પહોંચ્યા હતા અને રાત્રીના સમયે નાસભાગ મચી હતી. મહત્વનું છે કે, આ વિસ્તારમાં છેલ્લા એક વર્ષમાં 15 થી વધુ ચોરીની ઘટનાઓ બની છે. છતાં પણ પોલીસ દ્વારા અહીં તો રાત્રે પેટ્રોલીંગ કરવામાં આવે છે કે ન તો આ ચોર ઉપર કોઈ લગામ લગાવવામાં આવી રહી છે. જેના કારણે તસ્કરો અવારનવાર આ વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.

Intro:Gj_jmr_01_bank chori_avwt_7202728_mansukh
એક્સક્લુઝિવ
જામનગરના નાઘેડીમાં બેન્ક અને એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ....

મુનિષ કુમાર ભારતી, બેક મેનેજર

જામનગર: naghedi ગામમાં લાખાબાવળ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં રાત્રિના સમયે ચાર બુકાનીધારી તસ્કરોએ બેંક તેમજ એટીએમ મા ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે..... રાત્રે બે વાગ્યાની આસપા તસ્કરોએ બેંકના તાળાં તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને બાદમાં બાજુમાં રહેલા એટીએમમાં પણ કટર જેવા ધારદાર હથિયાર વડે તોડવાનો પ્રયાસ કર્યો હતો જો કે બેન્કમાં રહેલા સીસીટીવીમાં આ તસ્કરો આવી ગયા છે અને ત્યાંથી નાસી છૂટયા હતા ગ્રામજનોને સાયરનનો અવાજ આવતા ગ્રામજનો પણ બેંકે પહોંચ્યા હતા અને રાત્રીના સમયે નાસભાગ મચી હતી.....

મહત્વનું છે કે આ વિસ્તારમાં છેલ્લા એક વર્ષમાં ૧૫ થી વધુ ચોરી ની ઘટનાઓ બની છે છતાં પણ પોલીસ દ્વારા અહીં તો રાત્રે પેટ્રોલીંગ કરવામાં આવે છે કે ન તો આ ચોર ઉપર કોઈ લગામ લગાવવામાં આવી રહી છે.... જેના કારણે તસ્કરો અવારનવાર આ વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે......Body:MsConclusion:Jmr
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.