ETV Bharat / state

જામનગરમાં ડેન્ગ્યુનો ફરી તરખાટ, છેલ્લા બે દિવસમાં 2ના મોત - dengue in Jamnagar

જામનગર: શહેરમાં ડેન્ગ્યુએ ફરી તરખાટ મચાવ્યો છે. છેલ્લા બે દિવસમાં બે લોકોના મોત ડેન્ગ્યુના કારણે થયા છે. મંગળવારે બેડીમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી શિક્ષિકાનું ડેન્ગ્યુના કારણે મોત થયું હતું. જ્યારે આજરોજ 11 વર્ષેની કિશોરીનું ડેન્ગ્યુને કારણે મોત થયું છે.

Jamnagar
Jamnagar
author img

By

Published : Nov 27, 2019, 2:35 PM IST

એક બાજુ હોસ્પિટલ સત્તાધીશો એવું જણાવી રહ્યા છે કે, ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છતાં પણ મૃત્યુ આંક દિવસે દિવસે વધી રહ્યો છે. જામનગરમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કારણે 20 જેટલા લોકોના મોત થયાં છે. આ વર્ષે અઢી હજારથી વધુ પોઝિટિવ કેસ જામનગરની જી.જી.હોસ્પિટલમાં નોંધાયા છે.

જામનગરમાં ડેંગ્યુનો ફરી તરખાટ, છેલ્લા બે દિવસમાં બેના મોત

Intro:Gj_jmr_02_dengu_mot_av_7202728_mansukh

જામનગરમાં ડેન્ગ્યૂએ 11 વર્ષીય કિશોરીનો ભોગ લીધો....ગઈ કાલે શિક્ષિકાનું પણ નિપજ્યું હતું મોત.....

જામનગરમાં ડેંગ્યુનો ફરી તરખાટ મચાવ્યો છે છેલ્લા બે દિવસમાં બેના મોત ડેન્ગ્યુના કારણે નિપજ્યા છે... ગઈકાલે બેડીમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા નું ડેન્ગ્યુના કારણે મોત નિપજયુ હતુ આજરોજ ૧૧ વર્ષે કિશોરીનું ડેન્ગ્યુને કારણે મોત નિપજ્યું છે.....

જામનગરના ચકલા ફળી,રંગૂન હોસ્પિટ્લ પાસે રહેતાં મરીયમબેન ધનકોટ ઉ.વ.૧૧નુ ડેન્ગ્યુથી જી જી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું.....
એક બાજુ હોસ્પિટલ સત્તાધીશો એવું જણાવી રહ્યા છે કે ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે છતાં પણ તેનું મૃત્યુ દિવસે દિવસે વધી રહ્યો છે... જામનગરમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કારણે ૨૦ જેટલા લોકોના મોત નિપજ્યા છે.....

સુખ જી.જી.હોસ્પિટલમાં હાલ થેન્ક્યુ કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જામનગર જિલ્લો ડેન્ગ્યુ અવવલ રહ્યો છે..... આ વર્ષે અઢી હજારથી વધુ પોઝિટિવ કેસ જામનગરની જી.જી.હોસ્પિટલમાં નોંધાયા છે
Body:MansukhConclusion:Jamngar
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.