ETV Bharat / state

ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જામનગરમાં વિવિધ વિકાસ કાર્યો માટે ફાળવી મોટી રકમ - જામનગર ન્યુઝ

જામનગર: રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલની હાજરીમાં ધનવંતરી હોલમાં વર્ક ઓર્ડર અને ચેક વિતરણ સમારંભ યોજાયો હતો. જિલ્લા આયોજન કચેરી અને તાલુકા પંચાયત દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા સાંસદ પૂનમ માડમ, અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા, ધારાસભ્ય ચિરાગ કાલરિયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં.

ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જામનગરમાં વિવિધ વિકાસ કાર્યો માટે ફાળવી મોટી રકમ
author img

By

Published : Sep 15, 2019, 3:26 PM IST

જામનગર જિલ્લામાં કુલ 49 વર્ક ઓર્ડર અને ચેક વિતરણ કરવામાં આવ્યા હતાં. જામનગર મહાનગરપાલિકાના 12 કામના 29.55 લાખનો ચેક મનપા કમિશનર સતિષ પટેલને અર્પણ કરાયો હતો. સાંસદ પૂનમ માડમ દ્વારા મુવમેન્ટને 24.95 લાખ બેડમિન્ટન કોર્ટ માટે આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જામનગરમાં વિવિધ વિકાસ કાર્યો માટે ફાળવી મોટી રકમ
રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 50 લાખ જી. જી. હોસ્પિટલ માટે ફાળવવામાં આવ્યા છે તો જામનગર જિલ્લાના વિવિધ ગામોના સરપંચોને વિવિધ વિકાસ કામ કરવા માટે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત જેટકોના નવા સબ સ્ટેશનનું પણ પ્રધાન સૌરભ પટેલે ભૂમિપૂજન કર્યું હતું. હાલાર પંથકમાં વીજળીનો પુરવઠો લોકોને સહેલાઈથી મળી શકે તે માટે જેટકોના નવા સબ સ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.

Intro:
Gj_jmr_01_vikash_kam_avbb_7202728_mansukh

જામનગરમાં રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલ હસ્તે વિવિધ વિકાસ કાર્યો માટે રૂપિયા 11 કરોડ ફાળવવામાં આવ્યા....

સૌરભ પટેલ,ઉર્જા પ્રધાન
પૂનમ માડમ,સાંસદ

જામનગર: રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલની હાજરીમાં ધનવંતરી હોલમાં વર્ક ઓર્ડર અને ચેક વિતરણ સમારંભ યોજાયો હતો...જામનગર જિલ્લા આયોજન કચેરી અને તાલુકા પંચાયત દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો..સાંસદ પૂનમ માડમ, અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા, ધારાસભ્ય ચિરાગ કાલરિયા ઉપસ્થિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા....

જામનગર જિલ્લામાં કુલ 49 વર્ક ઓર્ડર અને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા છે...જામનગર મહાનગરપાલિકાના 12 કામના 29.55 લાખનો ચેક મનપા કમિશનર સતિષ પટેલને ચેક અર્પણ કરાયો છે....સાંસદ પૂનમ માડમ દ્વારા fit india મુવમેન્ટને 24.95 લાખ બેડમિન્ટન કોર્ટ માટે આપવામાંની જાહેરાત કરવામાં આવી છે...

રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 50 લાખ જી. જી. હોસ્પિટલ માટે ફાળવવામાં આવ્યા છે..તો જામનગર જિલ્લાના વિવિધ ગામોના સરપંચોને વિવિધ વિકાસ કામ કરવા માટે ચેક અર્પણ કરવામાં આવ્યા છે.....તો જેટકો ના નવા સબ સ્ટેશનનું પણ પ્રધાન સૌરભ પટેલે ભૂમિપૂજન કર્યું છે..... હાલાર પંથકમાં વીજળીનો પુરવઠો લોકોને સહેલાઈથી મળી શકે તે માટે જેટકોના નવા સબ સ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.....

ઉર્જા પ્રધાન સૌરભભાઈ પટેલના હસ્તે જામનગર જિલ્લા અને વિવિધ વિકાસ કામો માટે ૧૧ કરોડ ફાળવવામાં આવ્યા છે.....

Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.