સમગ્ર દેશ દુઃખની લાગણીઓ સાથે શહીદ વીર જવાનોને અંતિમ વિદાય આપી રહ્યો છે, ત્યારે દુઃખ અને દર્દ ભરી આંખોમાં આક્રોશ પણ છે. આ સાથે દેશભરમાં લોકો 40 અનમોલ રત્ન ખોયા છે, તેને બદલો ક્યારે લેવામાં આવશે એવો પ્રશ્નો પણ થઈ રહ્યાં છે. દેશભરમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. જવાનોની અંતિમ વિદાયમાં વિવિધ નેતાઓએ હાજરી આપી હતી.
देश के वीर शहीदों को आज नम आंखों से विदाई दी जा रही है. आज पूरा देश आक्रोशित है. pic.twitter.com/sJ8pugWxdm
— ETV Bharat Hindi (@Eenadu_Hindi) February 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">देश के वीर शहीदों को आज नम आंखों से विदाई दी जा रही है. आज पूरा देश आक्रोशित है. pic.twitter.com/sJ8pugWxdm
— ETV Bharat Hindi (@Eenadu_Hindi) February 16, 2019देश के वीर शहीदों को आज नम आंखों से विदाई दी जा रही है. आज पूरा देश आक्रोशित है. pic.twitter.com/sJ8pugWxdm
— ETV Bharat Hindi (@Eenadu_Hindi) February 16, 2019
તમિલનાડુઃ CRPF જવાન સી શિવચંદ્રનને અંતિમ વિદાય આપતા રક્ષાપ્રધાન નિર્માલા સીતારામન.
#PulwamaAttack तमिलनाडु: सीआरपीएफ के जवान शिवचंद्रन को अंतिम विदाई देतीं रक्षा मंत्री निर्मला सीतारमण. pic.twitter.com/ACE5IYhgsQ
— ETV Bharat Hindi (@Eenadu_Hindi) February 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#PulwamaAttack तमिलनाडु: सीआरपीएफ के जवान शिवचंद्रन को अंतिम विदाई देतीं रक्षा मंत्री निर्मला सीतारमण. pic.twitter.com/ACE5IYhgsQ
— ETV Bharat Hindi (@Eenadu_Hindi) February 16, 2019#PulwamaAttack तमिलनाडु: सीआरपीएफ के जवान शिवचंद्रन को अंतिम विदाई देतीं रक्षा मंत्री निर्मला सीतारमण. pic.twitter.com/ACE5IYhgsQ
— ETV Bharat Hindi (@Eenadu_Hindi) February 16, 2019
મધ્યપ્રદેશમાં શહીદ અશ્વનિ કુમારના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં
#WATCH Madhya Pradesh: Visuals from Jabalpur as the mortal remains of CRPF Constable Ashwani Kumar Kachhi are being brought to his home. #PulwamaAttack pic.twitter.com/hQUwh7sMMw
— ANI (@ANI) February 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH Madhya Pradesh: Visuals from Jabalpur as the mortal remains of CRPF Constable Ashwani Kumar Kachhi are being brought to his home. #PulwamaAttack pic.twitter.com/hQUwh7sMMw
— ANI (@ANI) February 16, 2019#WATCH Madhya Pradesh: Visuals from Jabalpur as the mortal remains of CRPF Constable Ashwani Kumar Kachhi are being brought to his home. #PulwamaAttack pic.twitter.com/hQUwh7sMMw
— ANI (@ANI) February 16, 2019
મહારાજગંજમાં શહીદ પંકજ કુમાર ત્રિપાઠીની અંતિમવિધિમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં
#WATCH: Visuals from the last rites ceremony of Constable Pankaj Kumar Tripathi of CRPF as his mortal remains are being brought to his home in Harpur Tola village of Maharajganj. #PulwamaAttack pic.twitter.com/DsNK0fPeCA
— ANI UP (@ANINewsUP) February 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH: Visuals from the last rites ceremony of Constable Pankaj Kumar Tripathi of CRPF as his mortal remains are being brought to his home in Harpur Tola village of Maharajganj. #PulwamaAttack pic.twitter.com/DsNK0fPeCA
— ANI UP (@ANINewsUP) February 16, 2019#WATCH: Visuals from the last rites ceremony of Constable Pankaj Kumar Tripathi of CRPF as his mortal remains are being brought to his home in Harpur Tola village of Maharajganj. #PulwamaAttack pic.twitter.com/DsNK0fPeCA
— ANI UP (@ANINewsUP) February 16, 2019
ઉત્તરપ્રદેશના ચંદૌલીમાં વીર શહીદ અવધેશ કુમારના નામના નારા લાગ્યા
सीआरपीएफ जवान अवधेश कुमार के शहीद होने से उनके पैतृक गांव में काफी रोष का माहौल है. pic.twitter.com/eL2Y0z7jN4
— ETV Bharat Hindi (@Eenadu_Hindi) February 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">सीआरपीएफ जवान अवधेश कुमार के शहीद होने से उनके पैतृक गांव में काफी रोष का माहौल है. pic.twitter.com/eL2Y0z7jN4
— ETV Bharat Hindi (@Eenadu_Hindi) February 16, 2019सीआरपीएफ जवान अवधेश कुमार के शहीद होने से उनके पैतृक गांव में काफी रोष का माहौल है. pic.twitter.com/eL2Y0z7jN4
— ETV Bharat Hindi (@Eenadu_Hindi) February 16, 2019
ઉત્તરાખંડમાં શહીદની અંતિમયાત્રામાં કાંધ આપતા મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવત
शहीद को कांधा देते उत्तराखंड के सीएम त्रिवेंद्र सिंह @tsrawatbjp https://t.co/zdpuvWACT3 pic.twitter.com/177wdB2btO
— ETV Bharat Hindi (@Eenadu_Hindi) February 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">शहीद को कांधा देते उत्तराखंड के सीएम त्रिवेंद्र सिंह @tsrawatbjp https://t.co/zdpuvWACT3 pic.twitter.com/177wdB2btO
— ETV Bharat Hindi (@Eenadu_Hindi) February 16, 2019शहीद को कांधा देते उत्तराखंड के सीएम त्रिवेंद्र सिंह @tsrawatbjp https://t.co/zdpuvWACT3 pic.twitter.com/177wdB2btO
— ETV Bharat Hindi (@Eenadu_Hindi) February 16, 2019
પટનામાં શહીદ જવાન રતન ઠાકુર અને સંજય કુમાર સિન્હાને અંતિમ વિદાય
बिहार के मुख्यमंत्री नीतीश कुमार और आरजेडी के नेता तेजस्वी यादव ने शहीद सीआरपीएफ जवान रतन कुमार ठाकुर और संजय कुमार सिन्हा को श्रद्धांजलि देते हुए. pic.twitter.com/ndMMrNM9io
— ETV Bharat Hindi (@Eenadu_Hindi) February 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">बिहार के मुख्यमंत्री नीतीश कुमार और आरजेडी के नेता तेजस्वी यादव ने शहीद सीआरपीएफ जवान रतन कुमार ठाकुर और संजय कुमार सिन्हा को श्रद्धांजलि देते हुए. pic.twitter.com/ndMMrNM9io
— ETV Bharat Hindi (@Eenadu_Hindi) February 16, 2019बिहार के मुख्यमंत्री नीतीश कुमार और आरजेडी के नेता तेजस्वी यादव ने शहीद सीआरपीएफ जवान रतन कुमार ठाकुर और संजय कुमार सिन्हा को श्रद्धांजलि देते हुए. pic.twitter.com/ndMMrNM9io
— ETV Bharat Hindi (@Eenadu_Hindi) February 16, 2019
આગરાના શહીદ થનાર કૌશલ કુમાર રાવતના પાર્થિવ દેહને શનિવારે વહેલી સવારે 4 વાગે તેમની માતૃભૂમિ આગ્રામાં પહોંચાડવામાં આવ્યો.
પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોની અંતિમ સંસ્કારમાં PMના કેટલાક પ્રધાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ અંગે મળતી માહિતી મુજબ, PM ઑફિસ દ્વારા કેન્દ્રીય પ્રધાનો અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનનો શહીદોની અંતિમવિધિમાં ઉપસ્થિત રહેવાનું સૂચન કરવામાં આવ્યું હતું.
આ અંગે મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશમાં રાજનાથ સિંહ અને વી. કે. સિંહ તેમજ બિહારમાં શહીદોના અંતિમ સંસ્કારમાં કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ ઉપસ્થિત રહેશે. જ્યારે દક્ષિણ ભારતમાં રક્ષાપ્રધાન નિર્મલા સીતારામન ઉપસ્થિત રહેશે.
વિજય કુમાર મૌર્યા(દેવરિયા), રમેશ યાદવ (તોફાપુર-બનારસ), અવધેશ યાદવ( ચંદૌલી જિલ્લાનું બહાદુરપુર)ને કંધો આપવા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં. સેંકડો લોકોએ તિરંગો અને ઝંડા સાથે ’વંદે માતરમ’, ‘ભારત માતા કી જય’ તથા ‘અમર રહો શહીદ જવાન’ સહિતના અનેક નારા લગાવ્યા હતાં.
इटावा में शहीद सैनिक रामवकील का शव पहुंचा. घर पर अतिंम दर्शन के लिए जन सैलाब उमड़ पड़ा. pic.twitter.com/42K8PIFcSM
— ETV Bharat Hindi (@Eenadu_Hindi) February 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">इटावा में शहीद सैनिक रामवकील का शव पहुंचा. घर पर अतिंम दर्शन के लिए जन सैलाब उमड़ पड़ा. pic.twitter.com/42K8PIFcSM
— ETV Bharat Hindi (@Eenadu_Hindi) February 16, 2019इटावा में शहीद सैनिक रामवकील का शव पहुंचा. घर पर अतिंम दर्शन के लिए जन सैलाब उमड़ पड़ा. pic.twitter.com/42K8PIFcSM
— ETV Bharat Hindi (@Eenadu_Hindi) February 16, 2019