ETV Bharat / state

લોકશાહીના મહાપર્વ પર ગીરસોમનાથમાં વહેલી સવારે મતદાન માટે કતારો...

ગીર સોમનાથઃ લોકશાહીનો મહાપર્વ એટલે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં જ્યારે વેહલી સવારથી જ મતદ્દન શરૂ થયું છે. ત્યારે ગીરસોમનાથ અને જૂનાગઢ સંયુક્ત લોકસભાની બેઠક માટે ગીરસોમનાથ જિલ્લામાં ઠેરઠેર મતદાન થઈ રહ્યું છે.

લોકશાહીના મહાપર્વ પર ગીરસોમનાથમાં વહેલી સવારે મતદાન માટે કતારો...
author img

By

Published : Apr 23, 2019, 10:26 AM IST

સવારના 7 વાગ્યાથી જ લોકોની મતદાન કરવા કતારો લાગી છે ત્યારે આ મતદાનના મહાપર્વ ઉપર લોકો પોતાનું દૈનિક કાર્ય અને કામકાજ મૂકીને પેહલા પોતાના મતનું દાન કરી રહ્યા છે.

ત્યારે સવારથી શરૂ થયેલું આ મતદાન સાંજ સુધી અવિરત ચાલુ રહે તેના માટે તંત્ર સજ્જ બન્યું છે. બુથ પર વેઇટિંગ રૂમની સુવિધા બનાવવામાં આવી છે તો સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

r-gj-gsm-1-23apr-matdan sharu-kaushal

5 ફાઇલ્સ એટેચ કરી છે.

ગીરસોમનાથ-23 એપ્રિલ

લોકશાહી ના મહાપર્વ પર ગીરસોમનાથમાં વહેલી સવારે મતદાન માટે કતારો...

લોકશાહી નો મહાપર્વ એટલેકે લોકસભાની ચૂંટણી આવી ચૂકી છે ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સમગ્ર રાજ્યમાં જ્યારે વેહલી સવારથીજ મતદ્દન શરૂ થયું છે. ત્યારે ગીરસોમનાથ અને જૂનાગઢ સૈયુક્ત લોકસભાની બેઠક માટે ગીરસોમનાથ જિલ્લામાં ઠેરઠેર મતદાન થઈ રહ્યું છે. 

સવાર ના 7 વાગ્યાથીજ લોકો મતદાન કરવા કતારો લગાવી ને ઉભા છે ત્યારે આ મતદાન ના મહાપર્વ ઉપર લોકો પોતાનું દૈનિક કાર્ય અને કામકાજ મૂકીને પેહલા પોતાના મતનું દાન કરી રહ્યા છે ત્યારે સવારથી શરૂ થયેલું આ મતદાન સાંજ સુધી અવિરત ચાલુ રહે તેનામાટે તંત્ર સજ્જ બન્યું છે બુથ પર વેઇટિંગ રૂમ ની સુવિધા બનાવવામાં આવી છે તો સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ  બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આમ મતદાતાઓ નિર્ભય પણે મતદાન કરે તેના માટે તંત્ર એ કમર કસી છે.

કૌશલ જોષી
ઇટીવી ભારત
ગીરસોમનાથ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.