ગીરસોમનાથના તલાળા હિરણ નદીમાં વરસાદના કારણે પુર આવ્યું છે. વાયુ વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ખેડૂતોએ મગફળીના પાકનું આગોતરૂ વાવેતર કર્યું છે તેને જીવનદાન મળ્યું છે.
'વાયુ'ની અસર, ગીરસોમનાથમાં અતિભારે વરસાદ
ગીર સોમનાથ: વાયુ વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વધારે અસર થઈ છે. વાવાઝોડાને લઈને દરિયાકાઠાં પર વરસાદ વરસી રહ્યો છે. ગીરસોમનાથમાં ભારે વરસાદ પડ્યો છે. પવનના કારણે જેતપુર-હાઈવે પર વાહન ચાલકો હાલાકી ભોગવવી પડી હતી. વરસાદના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો જેથી અંધારુ છવાયું હતું.
ગીરસોમનાથના તલાળા હિરણ નદીમાં વરસાદના કારણે પુર આવ્યું છે. વાયુ વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ખેડૂતોએ મગફળીના પાકનું આગોતરૂ વાવેતર કર્યું છે તેને જીવનદાન મળ્યું છે.
વાયુની અસર, ગીરસોમનાથમાં અતિભારે વરસાદ
ગીર સોમનાથ: વાયુ વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વધારે અસર થઈ છે. વાવાઝોડાને લઈને દરિયાકાઠાં વરસાદ વરસી રહ્યો છે. ગીરસોમનાથમાં ભારે વરસાદ પડ્યો છે. પવનના કારણે જેતપુર-હાઈવે પર વાહન ચાલકો હાલાકી ભોગવવી પડી હતી. વરસાદના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો જેથી અંધારુ છવાયું હતું.

Conclusion: