- વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના સભાખંડમાં સભા મળી હતી
- નગરપાલિકાના રૂટીંનના કામો ઉપરાંત વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી
- પ્રમુખ પિયુષ ફોફંડીના અધ્યક્ષા સ્થાને સાધારણ સભા મળી
ગીર-સોમનાથ : વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ પિયુષ ફોફંડીના અધ્યક્ષા સ્થાને સાધારણ સભા મળી હતી. જેમાં નગરપાલિકાના રૂટીંનના કામો ઉપરાંત વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી.
ક્રમ | નામ | કમિટી |
1 | નિલેષ વિઠ્ઠલાણી | ચેરમેન, કારોબારી સમિતિ |
2 | બાદલ હુંબલ | ચેરમેન, બાંધકામ કમિટી |
3 | સુરેશ ગઢીયા | ચેરમેન, લાઈટ કમિટી |
4 | પરેશ કોટિયા | ચેરમેન, વર્કસ કમિટી |
5 | પિયુષ ફોફંડી | ચેરમેન, સર્વીસ કમિટી |
6 | રેખા જેઠવા | ચેરમેન, યાત્રાળુ કમિટી |
7 | કિશન જેઠવા | ચેરમેન, સેનીટેશન કમિટી |
8 | ચંદ્રિકા સીકોતરીયા | ચેરમેન, સામાજિક ન્યાય મહિલા કમિટી |
9 | હષીર્દા શામળા | ચેરમેન, વાહન વ્યવહાર કમિટી |
10 | ભાવિકા સવનીયા | ચેરમેન, નવાવિસ્તાર વિકાસ કમિટી |
11 | ભારતી ચંદ્રાણી | ચેરમેન, લીગલ કમિટી |
12 | ધનજી બારૈયા | ચેરમેન, પ્રોફેશનલ ટેક્ષા કમિટી |
13 | મનસુખ વાજા | ચેરમેન, ચોપાટી કમિટી |
14 | મુકતા ચાવડા | ચેરમેન, મિશન મંગલમ કમિટી |
15 | પલ્લવી જાની | ચેરમેન, આવાસ યોજના |
16 | દિક્ષીતા અઢીયા | ચેરમેન, હાઉસટેક્ષા કમિટી |
17 | જયેશ મહેતા | ચેરમેન, લાયબ્રેરી |
18 | ભારતી ચંદના | ચેરમેન, ગાર્ડન કમિટી |
19 | જયેશ માલમડી | ચેરમેન, ટાઉન પ્લાનીંગ કમિટી |
20 | મીના ગૈસ્વામી | ચેરમેન, ફીલ્ટર પ્લાન્ટ કમિટી |
21 | ધારા જોષી | ચેરમેન, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, ટાઉનહોલ, કોમ્યુનીટીહોલ કમિટી |
22 | જિતેન્દ્ર સોલંકી | ચેરમેન, મનોરંજન તથા ત્રિવેણી મુકિતધામ કમિટી |
23 | કપિલ મહેતા | ચેરમેન, પસંદગી કમિટી |
24 | કમળા ફોફંડી | ચેરમેન, સીટીબસ કમિટી |
25 | દિપીકા કોટીયા | ચેરમેન, પરચેઈઝ કમિટી |
26 | હંસા પાબારી | ચેરમેન, વૃક્ષારોપણ કમિટી |
27 | ધનુબેન ફોફંડી | ચેરમેન, શહેર શુસોભન કમિટી |
સરકારશ્રીને પત્ર વ્યવહાર કરવા જેવા નિર્ણયો કરવામાં આવ્યા
જુદા-જુદા બિલ્ડીંગ પર સોલાર રૂફટોલ લગાડવા તથા દિવાદાંડી પાસે બની રહેલા ચોપાટીનો પ્રોજેક્ટ નગરપાલિકાએ સંભાળી લેવા સરકારશ્રીને પત્ર વ્યવહાર કરવા જેવા નિર્ણયો કરવામાં આવ્યા છે. તેમ વેરાવળ-પાટણ નગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.