ETV Bharat / state

શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિરની આવક 6 કરોડને પાર પહોંચી - સોમનાથ ટ્રસ્ટ

ગીરસોમનાથઃ શ્રાવણ માસ દરમિયાન સોમનાથના દર્શનનો લ્હાવો લેવા ભક્તોનો ઘોડાપૂર ઉમટે છે. ભોજનાલયોના હિસાબ પ્રમાણે સોમનાથ ટ્રસ્ટની આવક 6 કરોડ થઈ છે. જેમાં 70થી 80 લાખનો વઘારો થઈ શકે છે. આમ, સોમનાથની આવકમાં ગત વર્ષ કરતાં વધારો થયો છે. જેનો ઉપયોગ યાત્રીઓની સુવિધામાં વધારો કરવા થતો હોવાનું ટ્રસ્ટના સેક્રેટરીએ જણાવ્યું હતું.

શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિરની આવક 6 કરોડને પાર પહોંચી
author img

By

Published : Sep 1, 2019, 10:09 PM IST

પવિત્ર શ્રાવણ માસમાં દેશ-વિદેશથી ભાવિકો સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવે છે. આ વર્ષે લાખો ભાવિકોએ ભોલેનાથના દર્શન કર્યા હતાં. અંદાજે 6 કરોડ જેટલી મંદિરની આવક થઈ છે. અતિથિગૃહો અને ભોજનાલયોમાં દિવસેને દિવસે વૃદ્ધિ થઈ રહી છે. તેની સાથે મંદિરની આવકમાં વધારો થઈ રહ્યો છે.

શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિરની આવક 6 કરોડને પાર પહોંચી

આંકડાકીય માહિતી પ્રમાણે, શ્રાવણ માસ દરમિયાન 18 લાખ ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હતી. સોમનાથ ટ્રસ્ટની 5.89 કરોડની આવક થઈ છે, જેમાં 1.20 કરોડનું ગુપ્તદાન કરાયું છે. વિવિધ પૂજાવીધીની આવકમાં પણ વધારો નોંધાયો છે. પ્રસાદની આવકમાં 2 કરોડથી વધુ આવક થઈ હતી. આ ઉપરાંત વાહન પાર્કીંગની 11.50 લાખ આવક નોંધાઈ છે. અતિથિગૃહની 80 અને સાહિત્યની 20 લાખ આવક નોંધાઈ છે. આમ, સોમનાથ ટ્રસ્ટમાં ગત વર્ષની સરખાણીએ આ વર્ષની આવકમાં વધારો નોંધાયો છે.

Intro:ગત શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ના દર્શને 18 લાખ થી વધુ ભાવીકો ઊમટ્યાં હતા. ત્યારે ભોજનાલયો નો ચાલી રહેલ હિસાબ બાદ કરતાં પણ સોમનાથ ટ્રસ્ટની શ્રાવણ માસ ની આવક 6 કરોડ જેટલી થવા પામી છે . ત્યારે ભોજનાલય અને અન્ય હિસાબ પૂરો થતાં આ આંકડો હજું 70 થી 80 લાખ જેટલો વધી શકે છે. દાન, વિવિધ પુજાઓ, પ્રસાદ અને ટ્રસ્ટ ના અતિથિગૃહોની આવક 6 કરોડ જેટલી થવા પામી છેBody:પવીત્ર શ્રાવણ માસે દેશ વીદેશ ના ભાવીકો એ સોમનાથ મહાદેવ ના શરણે શિષ ઝુકાવ્યું ત્યારે પ્રથમ વખત કમપ્યુટરાઈઝ ભાવીકો ની ગણતરી કરતાં 18 લાખ ભાવીકો એ સોમનાથ મંદીર માં દર્શન કર્યા છે તો અંદાજે 6 કરોડ ની આવક ની ગણતરી થઈ ચુકી છે જ્યારે હજુ અતિથીગુહો ભોજનાલયો સહીત ની ગણતરી ચાલી રહી છે આમ શ્રાવણ માસે સોમનાથ આવનારા ભાવીકો ની જેમજેમ વૃધ્ધી થાય છે તેમ સોમનાથ ટ્રસ્ટ ને આવક પણ વધી રહી છે.જો કે આ વર્ષે શ્રાવણ ના પ્રારંભે ગુજરાત પુર પ્રકોપ થી ઘેરાતાં થોડા લોકો પ્રારંભે નહોતા આવી શક્યા પરંતુ છેલ્લા દીવસો માં ભારે ભાવીકો સોમનાથ માં ઊમટ્યાં હતાં.

Conclusion:જો આંકડાકીય માહિતી ની વાત કરવામાં આવે તો સોમનાથ માં શ્રાવણ માસે 18 લાખ લોકો આવ્યા છે હાલ આવક 5.89 કરોડ નો હીસાબ કરી લેવાયો છે.જેમાં 1.20 કરોડ ગોલખ માં ગુપ્તદાન આવ્યું છે.1.25 કરોડ ની વીવીધ પુજાવીધી ની આવક થઈ છે.ગુણવત્તા સાથે પ્રસાદ ની આવક 2 કરોડ ઊપર થઈ છે.પાર્કીંગ ની આવક 11.50 લાખ ની થઈ છે.અતીથીગુહ ની 80 લાખ તેમજ સાહીત્ય ની 20 લાખ સહીત ની આવક નો હીસાબ કરાયો છે.આ વર્ષે ધ્વજા પુજન બીલીપત્રો તેમજ યજ્ઞ સહીત આયોજનો માં વીવીધ મહાનુભાવો પણ પધાર્યા હતા આમ ગત વર્ષ ની સરખામણી ઓ થોડો વધારો થઈ શકે છે સાથે હજુ અન્ય ગણતરી પણ ચાલી રહી છે.

ત્યારે આગામી સમય માં આ જ દાન નો ઉપયોગ યાત્રી સુવિધા વધારવામાં સોમનાથ ટ્રસ્ટ આયોજન કરી રહ્યું છે

બાઈટ-પી.કે.લેહરી-ટ્રસ્ટી સેક્રેટરી સોમનાથ ટ્રસ્ટ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.