ETV Bharat / state

લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં 100% મતદાન થયેલું એકમાત્ર કેન્દ્ર - Narendra Modi

ગીરસોમનાથઃ ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, પણ શું તમે જાણો છો કે, દેશમાં જ વિશ્વની સૌથી નાની લોકશાહી પણ વસેલી છે. ગીરના જંગલની મધ્યમાં આવેલા બાણેજ આશ્રમના મહંત ભરતદાસ બાપુના એક મત માટે જંગલની મધ્યમાં બનાવાયું છે મતદાન કેન્દ્ર.

ભરતદાસ બાપુ
author img

By

Published : Apr 23, 2019, 2:12 PM IST

ગીરસોમનાથના ગિરગઢડા તાલુકામાં ગીર જંગલની મધ્યમાં આવેલું બાણેજ મતદાન મથક સમગ્ર રાજ્ય અને દેશમાં અનોખું મતદાન મથક છે. આ મતાદન મથક એક માત્ર બાણેજ આશ્રમના મહંત ભરતદાસ બાપુ માટે બનાવવામાં આવે છે. ભરતદાસ બાપુ માટે વર્ષ 2002થી બાણેજ જંગલની મધ્યમાં બુથ બનાવવામાં આવે છે. અને રસપ્રદ વાત એ છે કે, તેઓ અચૂક પણે મતદાન કરતા હોવાથી આ મતકેન્દ્ર હંમેશા 100% મતદાન ધરાવે છે.

લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં 100% મતદાન થયેલ એકમાત્ર કેન્દ્ર

ત્યારે ભરતદાસ બાપુનું તત્કાલિન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સન્માન પણ કરવામાં આવેલ છે. તેને યાદ કરતા બાપુ બારબાર મોદી સરકારનો નારો લગાવે છે. તેમજ બહુમતી વાળી સરકાર બનવાની આશા રાખે છે. સાથે જ બાપુએ સરકારને બાણેજ આશ્રમ સુધી સારો રોડ બનાવવાની માંગ કરી છે.

r-gj-gsm-3-23apr-100% matdan-kaushal

4 files attached.

સૌથી પહેલા હું પહોંચ્યો છું. બને તો સ્ટોરી અરજન્ટ લેવા વિનંતી

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં  100% મતદાન  થયેલ એકમાત્ર કેન્દ્ર....

ભારત વિશ્વ ની સૌથી મોટી લોકશાહી છે, પણ શું તમે જાણો છો કે ભારત માંજ વિશ્વ ની સૌથી નાની લોકશાહી પણ વસેલી છે. ગીરના જંગલ ની માધ્યમાં આવેલ બાણેજ આશ્રમ ના મહંત ભરતદાસ બાપુ ના એક મત માટે જંગલ ની માધ્યમાં બનાવાય છે મતદાનકેન્દ્ર....

ગીરસોમનાથ જિલ્લા માં ગિરગઢડા તાલુકામાં જંગલ ની મધ્યમાં આવેલું બાણેજ મતદાન મથક સમગ્ર રાજ્ય અને દેશમાં અનોખું  મતદાન મથક છે. આ મતદાન મથક ગીર જંગલ ની માધ્યમાં બનાવવામાં આવે છે જે એક માત્ર મતદાતા એવા બાણેજ આશ્રમ ના મહંત ભરતદાસ બાપુ માટે બનાવવામાં આવે છે. ભરતદાસ બાપુ માટે વર્ષ 2002 થી બાણેજ જંગલ ની માધ્યમાં બુથ બનાવવામાં આવે છે. અને રસપ્રદ વાત ર છે કે 2002 થી અચૂક પણે ભરતદાસ બાપુ મતદાન કરતા હોવાથી આ મતકેન્દ્ર હંમેશા 100% મતદાન ધરાવે છે.

ત્યારે ભરતદાસ બાપુનું તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સન્માન પણ કરવામાં આવેલ હતું. તેને યાદ કરતા બાપુ  બારબાર મોદી સરકાર નો નારો લગાવે છે. તેમજ બહુમતી વાળી સરકાર બનવા ની આશા રાખે છે. તો બાપુ સરકાર ને બાણેજ આશ્રમ સુધી સારો રોડ બનાવવા પણ માંગ કરે છે.

બાઈટ-1-ભરતદાસ બાપુ-મહંત બાણેજ
બાઈટ-2- ચીમન રૂપાલા-બી.એલ.ઓ

કૌશલ જોષી
ઇટીવી ભારત
ગીરસોમનાથ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.