ETV Bharat / state

સરકારની ડીઝીટલ ઈન્ડીયાની માત્ર વાતો, આ ગામ વિકાસથી સો કોસ દુર... - gujarati news

ગીરસોમનાથઃ સરકાર ડીજીટલ ગુજરાતની પોકળ વાતોને સાબીત કરી રહ્યુ છે, તાલાલા તાલુકાનુ બામણસા ગામ જે હજુ 18મી સદીમાં જીવી રહ્યુ છે. કોઈપણ પ્રકારની સુખ-સુવિધા ન ધરાવતુ આ ગામમાં વિકાસ હજુ કોસો દુર છે.

ફોટો
author img

By

Published : Mar 31, 2019, 2:06 AM IST

તાલાલાના બામણસા ગામમાં માત્ર મજૂર વર્ગ જ વસવાટ કરે છે. જે કોઈ પણ પ્રકારની સુખ-સુવિધાથી વંચીત છે. છેલ્લા 45 વર્ષથી આ ગામમાં શૌચાલયની સહાય મંજુર થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી રકમ ફાળવવામાં આવી નથી. આ ગામમાં એક પણ મજુર વર્ગનું મકાન પાકુ નથી. આ બાબતને લઇને જો ગામના લોકો કોઈ ફરીયાદ કરવા સરકારી અધિકારી પાસે જાય ત્યારે થઈ જશે કામ તોવો જવાબ આપે છે. જેથી ગામ લોકોને ધરમનો ધક્કો થાય છે.

આ બધી સમસ્યાઓથી કંટાળીને ગામના આગેવાનોએ અને ગ્રામજનોએ આવનારી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી છે. ગ્રામજનોનું કહેવુ છે કે, પહેલા ગામનો વિકાસ કરો, પછી મત અને જો ગામ નહિ તો મતદાન પણ કરશું નહી.

આજના આ ડીઝીટલ યુગમાં વિચારવા મજબુર કરે છે કે, શું સરકારની ગરીબ પરીવારોને 90 દિવસ કામ આપવાની યોજના આ ગામને લાગુ નથી પડતી? તેવા સવાલો ગામ લોકો કરી રહ્યા છે.

એક તરફ સરકાર ડીજીટલ ઈન્ડીયા, વાયબ્રન્ટ ગુજરાત અને વિકાસની પોકળ વાતો અહીં સરકારની પોલ છતી કરે છે.

ગીર સૉમનાથ જિલ્લા નું  તાલાળા  તાલુકા  નું આ ગામછે બામણસા જે  ગામ હજુ જીવી રહયુંછે 18 ની સદીમાં સરકારની ડીજીટલ ગુજરાતની પોકળ વાતો આ ગામ સાક્ષી પુરીરહયું છે આ ગામે ફકત મજુર વર્ગ રહેછે તમાંપણ 
  મજુર વગઁ ને સરકાર ની સહાય કે રૉજકારી ન મળતા મતદાન નો બહિસ્કાર  કરવાની ઉચારી ચિમકિ                         ગીર સૉમનાથ ના તાલાલા તાલૂકા નુ નાનકડુ એવુ બામણસા ગામ આવેલ છૈ ત્યા મજુર વગઁ ને જાણે કૉઈ પ્રકાર ની સુવિધાજ નથી   તેવુ ગામ અહીના   ન્યાય સમિતિ અધ્યક્ષ સહિતિ ગામ લૉકૉ મિડીયા ને પોતાની  વેદના સંભળાવે છે  વાત જાણે એમ છે આજે છેલ્લા 45 વષઁ પછીઆ ગામ ની અંદર   શૌચાલય ની સહાય મંજુર થયા પણ બનાવી પણ નાખ્યા તૉ આજ દિન સુધી સહાય ના પૈસા  ન મળીયા ગામ માં એક પણ મજુર વગઁ નૂ મકાન પાકુ નહિ બધા મકાન જુના ગુજરાત સરકાર ની પ્રધાનમંત્રી સહાય આ ગામ માં લાગુજ નહિ હોય તેવું દેખાઇ રહયું છે તેમજ જૉ ગામ ના લૉકૉ કૉઈ અધિકારી પાસે જાય તૉ એમ કહે  છે કે થય જાછે ત્યારે ગામ લૉકૉ ધરમ નૉ ધક્કૉ ખાય ને ધરે પરત ફરે છે આ મજુર લૉકૉ ગામ થી દૂર દૂર ખેતમજુરી માટે પગપાળા કરે છે આ વેદના થી થાકી ગામ લૉકૉ ગામ ના આગેવાનો ને સાથે રાખી આવનારી ચુટણી માં મતદાન બહિસ્કાર ની ચિમકી ઉચ્ચારી છે કે પેલા ગામ પછી મત      જૉ અમારા ગામ નહિ તૉ મતદાન પણ નહિ કરશે તેમજ આંદૉલન પણ કરશૂ    આજે આ નાનકડૂ એવુ બાપણાસા ગામ વિકાસ ના કામ થી વચિંત છે
સરકાર ગરીબ પરીવારોને 90 દિવસ કામ આપવાની યોજના શું આ ગામને લાગુ નથી ? તેવા સવાલો ગામલોકો કરી રહયા છે
એક તરફ સરકાર ડીજીટલ ઈન્ડીયા વાયબ્રન્ટ ગુજરાત અને વિકાશની પોકળ વાતો અહી સરકારની પોલ છતી કરેછે જેથી આવનારી ચુંટણીમાં આ ગામના લોકો કેમ કરશે તેતો જોવાનુંજ રહયું સંજય વ્યાસ જુનાગઢ

બાઇટો વિજયુલ ftp.     GJ 01 jnd rular  30 =03=2019 sanjay vyas  નામના ફોલ્ડરમાં
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.