ETV Bharat / state

ગીર સોમનાથમાં ખોડિયાર મંદિરને વિકસાવવા ભક્તોએ કરી માગ - ખોડિયાર મંદિર

સોમવારે ખોડિયાર જ્યંતી નિમિત્તે ગીરની મધ્યે સવની ગામમાં હીરણ નદીના કિનારા પર બીરાજમાન ખોડિયાર માતા અને તેના વાહન મગરનાં દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ભક્તોએ દર્શન માટે લાંબી કતારો લગાવી હતી. આ સાથે જ ભક્તોએ ખોડિયાર માતાના મંદિરને વિકસાવવા સરકાર પાસે માગ કરી હતી.

ETV BHARAT
ગીર સોમનાથમાં ખોડિયાર મંદિરને વિકસાવવા ભક્તોએ કરી માગ
author img

By

Published : Feb 4, 2020, 12:45 AM IST

ગીર સોમનાથ: વેરાવળ તાલાલા રોડ પર હીરણ નદીના કીનારા પર ખોડિયાર માતાનું પૌરાણિક મંદીર આવેલું છે, જ્યાં ખોડીયાર જ્યંતી, દિવાળી તેમજ અન્ય રજાઓ દરમિયાન શ્રદ્ધાળુઓ ઊમટતા હોય છે. અહીંયા ભક્તો કલાકો સુધી લાંબી કતારમાં ઊભા રહીને ખોડિયાર માઁના દર્શન કરે છે. આ ઉપરાંત અહીંયા નદીમાં ખોડિયાર માઁનું વાહન મગર પણ દર્શન આપે છે. જેથી આ સ્થળ લોકો માટે આસ્થા સાથે પર્યટનનું પણ સ્થળ બન્યું છે.

ETV BHARAT
ગીર સોમનાથમાં ખોડિયાર મંદિરને વિકસાવવા ભક્તોએ કરી માગ

ખોડિયાર માતાના મંદિરે આવનારા ભક્તો અને સવની ગામના લોકો સરકારને વિનંતી કરી રહ્યા છે કે, અહીં સારા રસ્તાઓ અને આ સ્થળને યોગ્ય પ્રસિદ્ધિ મળી નથી, જેના કારણે સોમનાથ આવનારા ભાવિકો અહીં પહોંચી શકતા નથી. જેથી મંદિરનો વિકાસ કરવામાં આવે અને યોગ્ય માર્ગ બનાવવામાં આવે.

Intro:આજે ખોડીયાર જયંતી ની ઉદય તિથિ હોય ગીર ની મધ્યે સવની ગામે હીરણ નદી ના કીનારા પર બીરાજતાં ખોડીયર માતા અને તેના વાહન મગર ના દર્શન કરી ભાવીકો ધન્ય બન્યાં હતા .ભક્તો એ દર્શન માટે લાંબી કતારો લગાવી હતી, પણ સાથેજ એટલા રમણીય સ્થળ ને લોકો સુધી પહોંચાડવા સરકાર ને અહીં વિકાસાત્મક કર્યો કરવા ભક્તો વિનંતી કરી રહ્યા છે.Body:ગીરસોમનાથ ના વેરાવળ તાલાલા રોડ પર હીરણ નદી ના કીનારા પર ગાગડીયા ના ધરા પર ખોડીયાર માતા નું પૌરાણીક મંદીર આવેલ છે જ્યાં ખોડીયાર જયંતી, દિવાળી તેમજ અન્ય રજાઓ માં ભારે ભાવીકો ઊમટતા હોય છે. ભક્તો એ કલાકો સુધી કતારો માં ઊભા રહી મા ના દર્શન કરે છે તો સાથેજ અહીં નદીમાં ખોડિયાર માં નું વાહન મગર પણ દર્શન આપે છે. ત્યારે આ લોકો માટે આસ્થા સાથે પર્યટન સ્થળ પણ બન્યું છે.

પણ ભક્તો અને સવની ગામ ના લોકો સરકાર ને વિનંતી કરી રહ્યા છે કે અહીં સારા રસ્તાઓ ન હોય તેમજ આ સ્થળ ને યોગ્ય પ્રસિદ્ધિ ન મળી હોવાના કારણે સોમનાથ આવતા ભાવિકો અહીં પહોંચી શકતા નથી. જેના કારણે મંદિર નો વિકાસ કરવામાં આવે અને યોગ્ય માર્ગ બનાવવામાં આવે તો આ મંદિર અને આસપાસનો વિસ્તાર રમણીય પ્રવાસન સ્થળ બની શકે છે.Conclusion:બાઈટ-1-સુધીર ઝાલા- સ્થાનિક
બાઈટ-2-નાથા ભાઈ પરમાર- શ્રદ્ધાળુ

Ready to publish
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.