જિલ્લાના ઉના તાલુકાના છેવાળાના માછીમારી બંદર સૈયદ રાજપરાથી આશરે 25 નોટિકલ માઇલ દૂર 3 બોટએ જળસમાધી લીધી છે, ત્યારે આ ત્રણ બોટના કુલ 21 માછીમારો પૈકીના 16 માછીમારોને આસપાસની બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 5 માછીમારો દરિયામાં ગુમ થયા હતાં. જેમાંથી 2 માછીમારોના મૃતદેહ મળ્યાના સમાચાર મળી રહ્યા છે. માછીમારોની બોટ તેમજ ગીરસોમનાથ મરીન પોલીસ દ્વારા બાકીના માછીમારોને શોધવાના પ્રયત્ન કરાઇ રહ્યા છે.
ગીરસોમનાથના સૈયદ રાજપરા નજીક 3 બોટની જળસમાધી
ગીરસોમનાથ: ઉનાના છેવાળાના સૈયદ-રાજપરા બંદરથી આશરે 25 નોટિકલ માઈલ દૂર ત્રણ બોટે જળસમાધી લીધી છે. આ તમામ બોટમાં કુલ 21 જેટલા ખલાસીઓ સવાર હતા. જેમાં 16 માછીમારને બોટ દ્વારા સહી સલામત બચાવી લેવાયા હતાં. તેમજ દુર્ભાગ્ય વશ 2 માછીમારો મૃત્યુ પામ્યા છે. જ્યારે બાકીના 3 ખલાસીઓની શોધખોળ અન્ય માછીમારો અને ગીરસોમનાથ મરીન પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.
સૌયદ રાજપરા નજીક 3 બોટોની જળસમાધી
જિલ્લાના ઉના તાલુકાના છેવાળાના માછીમારી બંદર સૈયદ રાજપરાથી આશરે 25 નોટિકલ માઇલ દૂર 3 બોટએ જળસમાધી લીધી છે, ત્યારે આ ત્રણ બોટના કુલ 21 માછીમારો પૈકીના 16 માછીમારોને આસપાસની બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 5 માછીમારો દરિયામાં ગુમ થયા હતાં. જેમાંથી 2 માછીમારોના મૃતદેહ મળ્યાના સમાચાર મળી રહ્યા છે. માછીમારોની બોટ તેમજ ગીરસોમનાથ મરીન પોલીસ દ્વારા બાકીના માછીમારોને શોધવાના પ્રયત્ન કરાઇ રહ્યા છે.
Intro: ગીરસોમનાથ ના ઉના ના છેવાળા ના સૈયદ-રાજપરા બંદર થી આશરે 25 નોટિકલ માઈલ દૂર ત્રણ બોટે જળસમાધી લીધી છે. ત્રણે બોટમાં કુલ 21 જેટલા ખલાસીઓ સવાર હતા જેમાના 16 માછીમાર પાસેની બોટો દ્વારા સહી સલામત બચાવી લેવાયા હતા. તેમજ દુર્ભાગ્ય વશ 2 માછીમારો મૃત્યુ પામ્યા છે જેમના મૃતદેહ મળી આવ્યા છે ત્યારે બાકીના 3 ખલાસી ની શોધખોળ અન્ય માછીમારો અને ગીરસોમનાથ મરીન પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.Body:ગીરસોમનાથ જિલ્લા ના ઉના તાલુકા ના છેવાળા ના માછીમારી બંદર સૈયદ રાજપરા થી આશરે 25 નોટિકલ માઇલ દૂર 3 બોટે જલસમાધી લીધી છે જેના નામ દરિયાસાગર, અમૃતસાગર અને જલસાગર જાણવા મળ્યા છે. ત્યારે આ ત્રણ બોટો ના કુલ 21 માછીમારો પૈકીના 16 માછીમારો ને આસપાસની બોટો દ્વારા બચાવી લેવામાં આવ્યા છે પણ દુર્ભાગ્યે 5 માછીમારો દરિયામાં ગમ થયા હતા જેમાંથી 2 માછીમારો ના મૃતદેહ મળ્યા ના સમાચાર મળી રહ્યા છે.Conclusion:અન્ય માછીમારો ની બોટો તેમજ ગીરસોમનાથ મરીન પોલીસ દ્વારા બાકીના માછીમારો ને શોધવાના પ્રયત્ન કરાઇ રહ્યા છે.
રેડી ટુ પબ્લિશ
અપ્રુવડ બાઈ કલ્પેશ ભાઈ,
બોટ ડૂબતા ફાઇલ વિઝ્યુલ છે પણ એ રીતે ના છે કે બોટ ની ઓળખ છતી થતી નથી આપને યોગ્ય લાગે તેમ ચાલવશો.
રેડી ટુ પબ્લિશ
અપ્રુવડ બાઈ કલ્પેશ ભાઈ,
બોટ ડૂબતા ફાઇલ વિઝ્યુલ છે પણ એ રીતે ના છે કે બોટ ની ઓળખ છતી થતી નથી આપને યોગ્ય લાગે તેમ ચાલવશો.