ETV Bharat / state

ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચે નવ વર્ષથી ફરાર આરોપીને રાજસ્થાનથી પકડી પાડ્યો - A.S.I. A.G.Parmar

સુત્રાપાડા પોલીસમાં નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસતા આરોપીને રાજસ્થાન ખાતેથી L.C.B. બ્રાન્ચે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડયો આરોપી
ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડયો આરોપી
author img

By

Published : Feb 4, 2021, 1:58 PM IST

  • ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો એક આરોપી
  • નવ વર્ષથી ફરાર હતો આરોપી
  • રાજસ્થાનથી સુત્રાપાડા પોલીસે કરી ધરપકડ

ગીર સોમનાથ : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને નાસતા આરોપીઓને ઝડપવા ડ્રાઇવ ચાલી રહી હતી. જે બાબતે રેન્જ I.G.P. મનિન્દર પવાર તથા જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ સુચના આપતા L.C.B.ના P.I. વી.આર.રાઠોડ, P.S.I. કે.જે.ચૌહાણ, A.S.I. એ.જી.પરમાર, H.Con. નરેન્દ્રભાઇ, P.Con. ઉદયસિંહ સહિતનાએ સુત્રાપાડા ખાતે ચોરીના ગુનામાં આરોપી ઇકબાલ મહમદ સુલતાન પઠાણ રહે.બદનોરગામને રાજસ્થાન ખાતેથી ઝડપી લીધો હતો. આ આરોપી છેલ્લા નવ વર્ષથી ફરાર હતો. તેને ઝડપી લઇને સુત્રાપાડા પોલીસને સોંપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.