દેશનુંપ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દરબારમાં શિવરાત્રિને લઈ ગઇ કાલે રાતથી જ ભકતોનો ઘોડાપૂર ઉમટ્યું હતું. આજે વહેલી સવારે 4 વાગ્યાથી મંદિર ભકતોના દર્શનાથે ખોલવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવને પુષ્પોનો શ્રુંગાર કરવામાં આવ્યો હતો અને કેસરી પાઘથી વિશેષ રીતે સુશોભીત કરવામાં આવ્યા હતા. તેમજ મંદિરના ગર્ભગૃહમાં વિવિધ રંગની પ્રોજેકટર લાઈટો દ્વારા આરતી દરમિયાન સોમનાથ મહાદેવને પ્રકાશવામાં આવ્યા હતા.
આજે મહા શિવરાત્રી: સોમનાથમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર...
ગીરસોમનાથ: શિવરાત્રીના પાવનકારી દિવસે સોમનાથ મહાદેવના દરબારમાં લખો લોકોની ભીડ ઉમટી છે. ભક્તોએ એક કિલોમીટરની લાંબી લાઈનમાં મહાદેવના દર્શન કરવા માટે ઉભા છે ત્યારે શ્રદ્ધાળુઓએ હરહર મહાદેવના નાદ લગાવ્યા હતા.
સ્પોટ ફોટો
દેશનુંપ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દરબારમાં શિવરાત્રિને લઈ ગઇ કાલે રાતથી જ ભકતોનો ઘોડાપૂર ઉમટ્યું હતું. આજે વહેલી સવારે 4 વાગ્યાથી મંદિર ભકતોના દર્શનાથે ખોલવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવને પુષ્પોનો શ્રુંગાર કરવામાં આવ્યો હતો અને કેસરી પાઘથી વિશેષ રીતે સુશોભીત કરવામાં આવ્યા હતા. તેમજ મંદિરના ગર્ભગૃહમાં વિવિધ રંગની પ્રોજેકટર લાઈટો દ્વારા આરતી દરમિયાન સોમનાથ મહાદેવને પ્રકાશવામાં આવ્યા હતા.
Intro:શિવરાત્રીના પાવન કારી દિવસે સોમનાથ મહાદેવના દરબારમાં લખો લોકોની ભીડ જોવા મળી, ભક્તો એ એક કિલોમીટર લાંબી કતારો માં ઉભી લગાવ્યો હરહર મહાદેવ નો નાદ.
Body:
દેશ ના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દરબાર માં શિવરાત્રિને લઈ ગત રાત્રી થીજ ભકતો નો ઘોડા પૂર ઉમટ્યું છે. આજે વહેલી સવારે 4 વાગ્યા થી મંદિર ભકતોના દર્શનાથે ખોલવામાં આવેલું હતું સોમનાથ મહાદેવને પુષ્પોનો શ્રુંગાર કરવામાં આવ્યો હતો. તેમજ સોમનાથ મહાદેવને કેસરી પાઘ થી વિશેષ રીતે શુશોભીત કરવામાં આવ્યા હતા. તેમજ મંદિરના ગર્ભગૃહ માં વિવિધ રંગ ની પ્રોજેકટર લાઈટો દ્વારા આરતી દરમિયાન સોમનાથ મહાદેવને પ્રકાશવામાં આવ્યા હતા.
Conclusion:હિન્દૂ ધર્મની અંદર શઁકર ભગવાન ના બાર જ્યોતિલિંગોનું અનોખું મહત્વ છે, ત્યારે સોમનાથ મહાદેવ પ્રથમ જ્યોતિલિંગ હોઈ ભકતો સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવ્યા હાતા, આજના આ પાવન દિવસે દૂર દૂર થી સોમનાથ મહાદેવના દર્શને આવતા લોકોએ મહાદેવના દર્શન નો લાવો લીધો હતો, તો સોમનાથ મહાદેવની સુરક્ષા માં ખાસ 200 જેટલા પોલીસ જવાનો પણ તૈનાત કરવા માં આવ્યા હતા.
તો સાથેજ સોમનાથ મહાદેવ ની મંદિર પરિસરમાં શોભાયાત્રા નિકલીહતી જેમાં ઢોલ અને ડમરુ ના નાદ હારે હરહર મહાદેવ ના તાલે ભક્તો જુમી ઉઠ્યા હતા.