ETV Bharat / state

જાણો 'યોગા' ગોલ્ડન ગર્લ ભારતી સોલંકીની પ્રેરણાદાયી સફર... - bharti solanki

ગીરસોમનાથઃ જિલ્લાના સુત્રાપાડાના નાના એવા લાટી ગામના શ્રમજીવી ખેડૂતની પુત્રી ભારતીએ યોગ ક્ષેત્રે સમગ્ર રાજ્ય સહિત ભારતનું નામ રોશન કર્યું છે. બાંગ્લાદેશ ખાતે યોજાયેલી એશિયાઇ યોગા ચેમ્પિયનશીપમાં વિવિધ કેટેગરીમાં 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ જીતીને જીવનમાં યોગનું મહત્વ સમજાવ્યું છે. ગોલ્ડન ગર્લ ભારતીએ અત્યાર સુધીની ટૂંકી કારકિર્દીમાં 35થી વધુ મેડલ્સ મેળવ્યા છે. ઘરની નબળી આર્થિક પરિસ્થિતિ અને અન્ય પડકારો સામે ગોલ્ડ મેડલ્સ મેળવીને આજે ભારતી ચમકી રહી છે.

જાણો 'યોગા' ગોલ્ડન ગર્લ ભારતી સોલંકીની પ્રેરણાદાયી સફર...
author img

By

Published : Aug 2, 2019, 8:34 PM IST

Updated : Aug 3, 2019, 10:30 AM IST

નરેન્દ્ર મોદી ગુજરાત આ મુખ્યપ્રધાન હતા ત્યારે ભારતીને સન્માનિત કરી છે. હવે તેને ખેલમહાકુંભ ના ગોલ્ડ મેડલ કે રાષ્ટ્રીય કક્ષા ના સિલ્વર અને બ્રોન્ઝ મેડલ થી જરા પણ સંતોષ નથી. તેનું લક્ષ્ય યોગ ક્ષેત્રે તેણે તાજેતરમાં જીતેલુ ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન ની ખિતાબ ફરી જીતવાનું છે. તો હાલમાંજ બાંગ્લાદેશ માં યોજાયેલ એશિયાઈ યોગા ચેમ્પિયનશીપમાં તેણે ઝળહળતી સફળતા મેળવિને લાટી ગામ, કે ગીરસોમનાથ જિલ્લા નું નહીં પરંતુ ભારત દેશનું નામ રોશન કર્યું છે. ભારતીએ અંદાજે 35 મેડલ્સ મેળવ્યા જેમાં 20 જેટલા તો ગોલ્ડ મેડલ્સ જીતવામાં તે સફળ રહી છે.

જાણો 'યોગા' ગોલ્ડન ગર્લ ભારતી સોલંકીની પ્રેરણાદાયી સફર...
બાંગ્લાદેશ જવાના પેહલા મહિને ભારતી પોતાના પગમાં થયેલી ઇજા સાથે ઝઝૂમી રહી હતી, ત્યારે ઓપરેશનમાંથી નીકળ્યા બાદ કદાચ તેના પરિવાર અને તેના કોચે તેની આ સ્પર્ધા જીતવાની આશા છોડી દીધી હતી. બધાને તેની પરિસ્થિતિ ઉપર તરસ આવી રહ્યો હતો. જો કે, ભારતી સોલંકી પોતે તેણે જીત હારની પર જઈને પોતાના દેશ અને પોતાના યોગના આત્મગૌરવ માટે સ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી કર્યું હતું અને જ્યારે એશિયાઈ યોગ ચેમ્પિયનશીપના ફાઇનલ રાઉન્ડનું રિઝલ્ટ આવ્યું ત્યારે તેની એક મહિના પહેલાની પરિસ્થિતિ જોનારા દરેક વ્યક્તિ ભારતીના અડગ નિશ્ચયને નતમસ્તક થઈ ગયા હતા."ભારતી એ ફરી એકવાર ગોલ્ડ મેડલ જીત્યું", ભલે એ ગોલ્ડમેડલ એના અગાવ જીતેલા ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયનના ટાઇટલ કરતા ઓછા ક્ષેત્રમાં હતું, પરંતુ તે માત્ર ભારતીના યોગ ક્ષમતા માટે નહોતું. તે ગોલ્ડમેડલ તેના પરિસ્થિતિ ઉપરના વિજયનું પ્રતીક હતું. જે તેણે યશ અને આત્મગૌરવથી ધારણ કર્યું હતું. ભારતીની આ સફળતામાં તેના માતા-પિતા અને મામાએ પોતાનાથી બનતા તમામ પ્રયત્નો અને ઇન્ડિયન રિયોન ફાઉન્ડેશન આ અનુદાનનો ભાગ રહેલો છે, ત્યારે ગીરસોમનાથ જિલ્લો આખો ભારતીની સફળતા ઉપર ગર્વ કરે છે અને ગીરસોમનાથની ગોલ્ડન ગર્લ ભારતી અનેક દીકરીઓ માટે આગળ વધવા માટે પ્રેરણાસ્ત્રોત બની છે.

Intro:ગીરસોમનાથ ની ગોલ્ડન ગર્લ ભારતી સોલંકીએ બાંગ્લાદેશ ખાતે યોજાયેલ એશિયાઈ યોગા ચેમ્પિયનશીપમાં વિવિધ કેટેગરીમાં 2 ગોલ્ડ,1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીતીને ભારત ને ફરી એકવાર ગર્વન્વિત કર્યું, મેડલ જીતીને પાછી ફરેલી દીકરી નું એના ગામ લાટી માં કરવામાં આવ્યું ઢોલ નાગારા થી ભવ્ય સ્વાગત. ગુજરાત ની ગોલ્ડન ગર્લ ગણાતી ભરતીએ અત્યાર સુધીની ટૂંકી કારકિર્દી માંજ અંદાજે 35 થી વધુ મેડલ્સ મેળવ્યા જેમાં 20 જેટલા ગોલ્ડ મેડલ્સ ભરતી સફળતા પૂર્વક જીતી ચુકી છે. ત્યારે ઇજાઓ નબળી આર્થિક પરિસ્થિતિ અને અન્ય બધાજ પડકારો થી ઉપર ઉઠીને ગોલ્ડન ગર્લ ભારતી એના ગોલ્ડ મેડલ્સ ની જેમ જ ચમકી રહી છે. Body:ગીરસોમનાથ ના સુત્રાપાડા તાલુકા ના નાનાએવા "લાટી" ગામ ના શ્રમજીવી ખેડુત રાણાભાઈ સોલાની ની એક ની એક પુત્રી ભારતીએ ભારત નું નામ યોગ ક્ષેત્રમાં ગુંજતું કર્યું છે. પ્રધાનમંત્રી એ વિશ્વ ને યોગ દિવસ માટે પ્રેર્યું તો બીજી તરફ ભારતીએ વિશ્વ ને ભારત નો યોગ કેટલો ઉચ્ચ કોટીનો છે તે બતાવ્યું. ભારતી એ ઉચ્ચ કક્ષાએ યોગ કોમ્પિટિશન માં એટલી બધી વખત સિદ્ધિ મેળવી છે કે તેણે જીતેલી ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્રો ગણ્યા ગણાય નહી તેટલઈ માત્રમાં ઘરમાં જમા થઈ ચૂક્યા છે. ગુજરાત આ મુખ્યપ્રધાન હતા ત્યારે નરેન્દ્ર મોદીએ ભારતીને સન્માનીત કરી છે, તો આજે મોદી સાહેબ ની જેમ ભારતીએ પણ પોતાનું ફલક વિસ્તાર્યું છે, હવે તેને ખેલમહાકુંભ ના ગોલ્ડ મેડલ કે રાષ્ટ્રીય કક્ષા ના સિલ્વર અને બ્રોન્ઝ મેડલ થી જરા પણ સંતોષ નથી. તેનું લક્ષ્ય યોગ ક્ષેત્રે તેણે તાજેતરમાં જીતેલુ ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન ની ખિતાબ ફરી જીતવાનું છે. તો હાલમાંજ બાંગ્લાદેશ માં યોજાયેલ એશિયાઈ યોગા ચેમ્પિયનશીપમાં તેણે ઝળહળતી સફળતા મેળવિને લાટી ગામ, કે ગીરસોમનાથ જિલ્લા નું નહિ પરંતુ ભારત દેશ નું નામ રોશન કર્યું છે. ભારતી એ અંદાજે 35 મેડલ્સ મેળવ્યા જેમાં 20 જેટલા તો ગોલ્ડ મેડલ્સ જીતવામાં તે સફળ રહી છે.

બાંગ્લાદેશ જવા ના પેહલા મહિને ભારતી પોતાના પગમાં થયેલ ઇજા સાથે ઝઝૂમી રહી હતી. ત્યારે ઓપરેશન માંથી નીકળ્યા બાદ કદાચ તેના પરિવાર અને તેના કોચે તેની આ સ્પર્ધા જીતવાની આશા છોળી દીધી હતી. બધાને તેની પરિસ્થિતિ ઉપર તરસ આવી રહી હતી પણ એક વ્યક્તિ ને તેના ઉપર દયા નહોતી આવી અને એ વ્યક્તિ હતી ભારતી સોલંકી પોતે તેણે જીત હાર ની પર જઈને પોતાના દેશ અને પોતાના યોગ ના આત્મગૌરવ માટે સ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી કર્યું. અને જ્યારે એશિયાઈ યોગ ચેમ્પિયનશીપ ના ફાઇનલ રાઉન્ડ નું રિઝલ્ટ આવ્યું ત્યારે તેની એક મહિના પહેલાની પરિસ્થિતિ જોનાર દરેક વ્યક્તિ ભારતી ના અડગ નિશ્ચય ને નતમસ્તક થઈ ગઈ...

"ભારતી એ ફરી એક વાર ગોલ્ડ મેડલ જીત્યું", ભલે એ ગોલ્ડમેડલ એના અગાવ જીતેલા ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન ના ટાઇટલ કરતા ઓછા ક્ષેત્રમાં હતું પરંતુ તે માત્ર ભારતી ના યોગ ક્ષમતા માટે નહોતું. તે ગોલ્ડમેડલ તેના પરિસ્થિતિ ઉપર ના વિજય નું પ્રતીક હતું જે તેણે યશ અને આત્મગૌરવ થી ધારણ કર્યું હતું.
Conclusion:ભારતી ની આ સફળતામાં તેના માતાપિતા અને મામા એ પોતાના થી બનતા તમામ પ્રયત્નો અને ઇન્ડિયન રિયોન ફાઉન્ડેશન આ અનુદાન નો ભાગ રહેલો છે તેવું ભારતીનું કેહવું છે. ત્યારે તે દરેક માતાપિતાને પિતાની દીકરીઓને યોગ્ય શિક્ષણ અને જીવન માં આગળ વધવા યોગ્ય તક આપવા અનુરોધ કરે છે.

ત્યારે ગીરસોમનાથ જિલ્લો આખો ભારતી ની સફકતા ઉપર ગર્વ કરે છે. અને ગીરસોમનાથ ની ગોલ્ડન ગર્લ ભારતી અનેક દીકરીઓ માટે આગળ વધવા માટે પ્રેરણાસ્ત્રોત બની છે.

અતિજ પ્રેરણાદાયી સ્ટોરી છે. બને તો વી.ઓ સાથે પેકેજ બનાવવા અનુરોધ છે.

ભારતી અને તેના પરિવાર સાથે વોકથરુ કરીને મોકલી છે, જુના ફાઇલ વિઝ્યુલ અને આજના વિઝ્યુલ મોકલ્યા છે. ગીરસોમનાથ જિલ્લા ની અત્યાર સુધીની સૌથી પ્રેરણાદાયી સ્ટોરી છે. ભારતી ઇનજર્ડ થઈને જીતી એ બીજા મીડિયા ને જાણ નથી અલગ એન્ગલ બનાવ્યું છે.
Last Updated : Aug 3, 2019, 10:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.