ETV Bharat / state

વેરાવળ તાલુકા પંચાયતમાં સમિતીના ચેરમેનો અને સભ્યોની વરણી કરવામાં આવી - Former Vice President

વેરાવળ તાલુકા પંચાયતના સભાખંડમા તાલુકા પંચાયતની સમિતિઓની નિમણુંક માટે તાલુકા પંચાયત ના પ્રમુખ સરમણભાઇ સોલંકી ના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા સભા મળી હતી. સામાજીક ન્યાય સમિતિની નિમણુંક કરવામાં આવી હતી.

sabha
વેરાવળ તાલુકા પંચાયતમાં સમિતીના ચેરમેનો અને સભ્યોની વરણી કરવામાં આવી
author img

By

Published : Apr 18, 2021, 12:35 PM IST

  • વેરાવળ તાલુકા પંચાયતમાં સમિતીના ચેરમેનો અને સભ્યોની વરણી કરવામાં આવી
  • બેઠકમાં પૂર્વ હોદ્દેદારનું અવસાન થયું હોવાથી પુષ્પાંજલિ અપાઈ
  • ઘણા સભ્યો બેઠકમાં રહ્યા હાજર

ગીર સોમનાથ: તાલુકા પંચાયત સભામાં તાલુકા પંચાયતના સદસ્યો હાજર રહ્યા હતા જેમાં પ્રથમ કીંદરવા ગામના આગેવાન અને તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સ્વ.સામતભાઇ પરમારનુ નિધાન થતા તેઓને તાલુકા પંચાયતના પ્રમુખ સરમણભાઇ સોલંકી સહીતના હાજર રહેલા સભ્યો દ્વારા પુષ્પાજંલી આપી મૌન પાળવામાં આવ્યુ હતું અને સામાજીક ન્યાય સમિતિની નિમણુંક કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ગીર સોમનાથ જિલ્લા પંચાયતની 9 સમિતીના ચેરમેનોની નિમણુંક કરાઈ

કારોબારી ચેરમેનની નિમણુંક કરવામાં આવી

આ સાધારણ સભામાં કારોબારી ચેરમેન અને સામાજીક ન્યાય સમિતિની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં કારોબારી ચેરમેન તરીકે નારણભાઇ બારડ તથા સામાજીક ન્યાય સમિતિના ચેરમેન તરીકે રાજાભાઇ જાદવ તેમજ સામાજીક ન્યાય સમિતિના સભ્યો તરીકે લક્ષ્મીબેન બાલુભાઇ મકવાણા, મેણસીભાઇ મકવાણાની નિમણુંક કરવામાં આવી હતી. આ તકે તાલુકા પંચાયતના સભ્ય રાજશીભાઇ રાઠોડ, સંજયભાઇ ડોડીયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પ્રતિનિધિ પાંચાભાઇ વાળા, ગીરીશભાઇ ભજગોતર, દીનેશભાઇ આમહેડા સહીતના હાજર રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.