ETV Bharat / state

દેવભૂમિ દ્વારકા નજીક દરિયામાં ડૂબેલી બોટમાં ગીર સોમનાથના ખલાસીઓ લાપતા - Devbhumi dwarka sea

ગીર સોમનાથ: દેવભૂમિ દ્વારકા દરિયામાં 7 જેટલા ગીર સોમનાથના માછીમારો લાપતા થયા છે. જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ માછીમારોના ગામમાં શોકનું મોજું છવાયું છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના દામલી ગામના, દેવભૂમી દ્વારકાના સમુદ્રમાં આખે-આખી બોટે જળ સમાધિ લીધી છે. જેમાં ગીર સોમનાથ અલગ અલગ ગામના 7 જેટલા માછીમારો લાપતા થયા છે.

દેવભૂમિ દ્વારકા નજીક દરિયામાં ડૂબેલી બોટમાં ગીરસોમનાથ જિલ્લાના ખલાસીઓ લાપતા
દેવભૂમિ દ્વારકા નજીક દરિયામાં ડૂબેલી બોટમાં ગીરસોમનાથ જિલ્લાના ખલાસીઓ લાપતા
author img

By

Published : Dec 9, 2019, 11:11 PM IST

આ તમામ માછીમારોની મધદરિયે શોધખોળ હાથ ધરાય છે, પરંતુ હજુ સુધી તેમનો પતો લાગ્યો નથી. ત્યારે માછીમારના પરિવારને જાણ થતા કોડીનારથી 6 KM દૂર દામલી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે, કારણ કે અહીંના એક બે નહીં, પરંતુ ત્રણ યુવાનો સમુદ્રમાં લાપતા બન્યા છે.

દેવભૂમિ દ્વારકા નજીક દરિયામાં ડૂબેલી બોટમાં ગીરસોમનાથ જિલ્લાના ખલાસીઓ લાપતા

સમુદ્રની વચ્ચે મોઇન નામની બોટ 7 જેટલા માછીમારો દરિયો ખેડવા ગયા હતા, પરંતુ આ બોટ મધ દરિયે જતા પાણીમાં ગરકાવ થઈ અને તેમાં રહેલા 7 જેટલા માછીમારો સમુદ્રમાં ગરકાવ થયા છે. આ માછીમારોમાં કોડીનારના વેલણ ગામના સોલંકો ભૌતિક ગોવિદ અને વંશ જેશા રૂડા તેમજ દામલી ગામના અરવિંદ ભગવાન ચુડાસમા, સોલંકી કચરા વશરામ અને સોલંકી દિનેશ બાબુ તેંમજ એક ઉનાના દેલવાડા ગામના મકવાણા જેન્તી પાચા નામનો માછીમાર મળી કુલ 7 માછીમાર લાપતા બન્યા છે. જેથી લાપતા બનેલા માછીમારના પરિજનો મા ભારે ગમગીની છવાય છે.

માછીમારો લાપતા બનતા દામલી ગામ શુમસામ બન્યું છે, તો બીજી તરફ ગામના સરપંચનો આરોપ છે કે, બોટને મોટું જહાજ ટક્કર મારી હતી. ભવિષ્યમાં નિર્દોષ માછીમારો ભોગ ન બને તે માટે મોટા જહાજો સામે કાર્યવાહીની માગ કરવામાં છે. એટલું જ નહીં જહાજોના આવવા જવાના રસ્તાઓ પણ નક્કી કરવામાં આવે. જો કે, 2 દિવસથી વધુની શોધખોળ બાદ સોમવારે દેવભૂમિ દ્વારકા અને ઓખા કોસ્ટગાર્ડે મોઇન નામની બોટને મધદરિયે શોધવામાં સફળતા મળી હતી, પરંતુ લાપતા થયેલા માછીમારોનો હજુ સુધી કોઈ ભાળ નથી.

Intro:દ્વારકા ના દરિયામાં 7 જેટલા ગીર સોમનાથ ના માછીમારો લાપતા બન્યા છે, જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ માછીમારો ના ગામમાં શોક નું મોજું છવાયું છે. આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લા ના કોડીનાર ના દામલી ગામના, દ્વારકા ના સમુદ્ર મા આખેઆખી બોટે જળ સમાધિ લીધી છે જેમાં ગીર સોમનાથ અલગ અલગ ગામના 7 જેટલા માછીમારો લાપતા બન્યા છે.

Body:આ તમામ માછીમારો ની મધદરિયે શોધખોળ હાથ ધરાય છે પરંતુ હજુ સુધી તેમનો પતો લાગ્યો નથી. ત્યારે માછીમારના પરિવાર ને જાણ થતા કોડીનાર થી 6 કિમિ દૂર દામલી ગામમાં શોક નું મોજું ફરી વળ્યું છે કારણ કે અહીંના એક બે નહિ પરંતુ ત્રણ યુવાનો સમુદ્ર મા લાપતા બન્યા છે.

સમુદ્ર ની વચ્ચે મોઇન નામની બોટ 7 જેટલા માછીમારો દરિયો ખેડવા ગયા હતા, પરંતુ આ બોટ મધ દરિયે જતા પાણી મા ગરકાવ થઈ અને તેમાં રહેલા 7 જેટલા માછીમારો સમુદ્ર મા ગરકાવ થયા, આ માછીમારો મા કોડીનાર ના વેલણ ગામના સોલંકો ભૌતિક ગોવિદ અને વંશ જેશા રૂડા તેમજ દામલી ગામના અરવિંદ ભગવાન ચુડાસમા, સોલંકી કચરા વશરામ અને સોલંકી દિનેશ બાબુ તેંમજ એક ઉના ના દેલવાડા ગામના મકવાણા જેન્તી પાચા નામનો માછીમાર મળી કુલ 7 માછીમાર લાપતા બન્યા છે. જેથી લાપતા બનેલા માછીમાર ના પરિજનો મા ભારે ગમગીની છવાય છે.માછીમારો લાપતા બનતા દામલી ગામ શુમસામ બન્યું છે તો બીજી તરફ ગામના સરપંચ નો આરોપ છે કે બોટ ને મોટું જહાજ ટક્કર મારી હતી. ભવિષ્ય મા નિર્દોષ માછીમારો ભોગ ન બને તે માટે મોટા જહાજો સામે કાર્યવાહી ની માંગ કરવામાં છે. એટલુંજ નહિ જહાજો ના આવવા જવાના રસ્તાઓ પણ નક્કી કરવામાં આવે.Conclusion:જોકે બે દિવસથી વધુની શોધખોળ બાદ આજે દ્વારકા અને ઓખા કોસ્ટગાર્ડે મોઇન નામની બોટને મધદરિયે શોધવામાં સફળતા મળી હતી પરંતુ લાપતા થયેલા માછીમારો નો હજુ સુધી કોઈ ભાળ નથી.

બાઈટ-1-વાહી બેન -લાપતા માછીમારના દાદી
બાઈટ-2-એમ.એમ.પુરોહિત-ફિશરીસ અધિકારી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.