હરિ અને હર એટલે કે શિવ અને શ્રી કૃષ્ણની ભૂમિમાં બ્રહ્મસમાજના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના બ્રાહ્મણો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના બ્રાહ્મણ અગ્રણીઓએ સાથે મળીને સૌરાષ્ટ્ર કચ્છના બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે છેલભાઈ જોષી અને ગીરસોમનાથ જિલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે મિલનભાઈ જોષીની નિમણૂક કરી હતી. તો સાથે જ આ અધિવેશનમાં બ્રહ્મસમાજની સૌથી મોટી નબળાઈ માનવામાં આવતી એકતાના અભાવની સમસ્યાને પ્રાથમિકતા આપી અને બ્રાહ્મણ એકતા માટે અધિવેશન પ્રેરણારૂપ બન્યું હતું.
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ બ્રહ્મસમાજનું મહાઅધિવેશન યોજાયું - metting
ગીરસોમનાથઃ સૌરાષ્ટ્ર અને કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના અધિવેશનમાં બ્રાહ્મણ અગ્રણીઓએ બ્રાહ્મણોને કર્મકાંડની સાથે-સાથે ટેકનોલોજી અને અર્વાચીન પદ્ધતિઓનો ઉપયોગ કરી અને આધુનિક સમય સાથે તાલમાં તાલ મિલાવી અને ચાલવા આહવાન કર્યું હતું.
હરિ અને હર એટલે કે શિવ અને શ્રી કૃષ્ણની ભૂમિમાં બ્રહ્મસમાજના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના બ્રાહ્મણો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના બ્રાહ્મણ અગ્રણીઓએ સાથે મળીને સૌરાષ્ટ્ર કચ્છના બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે છેલભાઈ જોષી અને ગીરસોમનાથ જિલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે મિલનભાઈ જોષીની નિમણૂક કરી હતી. તો સાથે જ આ અધિવેશનમાં બ્રહ્મસમાજની સૌથી મોટી નબળાઈ માનવામાં આવતી એકતાના અભાવની સમસ્યાને પ્રાથમિકતા આપી અને બ્રાહ્મણ એકતા માટે અધિવેશન પ્રેરણારૂપ બન્યું હતું.
Body:હરિ અને હર એટલેકે શિવ અને શ્રી કૃષ્ણ ની ભૂમિમાં બ્રહ્મસમાજ ના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના બ્રાહ્મણો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો સાથેજ સૌરાષ્ટ્ર ના તમામ જિલ્લા ના બ્રાહ્મણ અગ્રણીઓ એ સાથે મળીને સૌરાષ્ટ્ર કચ્છ ના બ્રહ્મસમાજ ના પ્રમુખ તરીકે છેલ ભાઈ જોષી અને ગીરસોમનાથ જિલ્લા બ્રહ્મસમાજ ના પ્રમુખ તરીકે મિલન ભાઈ જોષી ની નિમણૂક કરેલી હતી. તો સાથેજ આ અધિવેશન માં બ્રહ્મસમાજ ની સૌથી મોટી નબળાઈ માનવામાં આવતી એકતા ના અભાવ ની સમસ્યા ને પ્રાથમિકતા આપી અને બ્રાહ્મણ એકતા માટે અધિવેશન પ્રેરણારૂપ બન્યું હતું.
Conclusion:આ અધીવેશનમાં ગીરસોમનાથ, અમરેલી,જૂનાગઢ, કચ્છ,મોરબી,રાજકોટ ના બ્રાહ્મણોએ ભારે માત્રામાં ભાગ લઈ અને "સંઘ શક્તિ કલીયુગે" ના સૂત્ર નો સ્વીકાર કરી અને એકતા ની દિશામાં પ્રયત્નો કરવા નિર્ણય કર્યો હતો.
બાઈટ-1-મિલન જોશી-બ્લેક અને 40 વર્ષ ની ઉંમર ના
બાઈટ-2 -છેલભાઈ જોષી-વૃદ્ધ ઉંમર ના