જ્યારે સર્વેમાં ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના મુખ્યમથક અને માછીમારી બંદર વેરાવળને આ 34 બંદરોમાના સૌથી ઓછા પ્રદુષિત બંદરોમાનું એક ગણવામાં આવ્યું છે, ત્યારે વેરાવળ નિર્માણાધિન ચોપાટી જ્યાં લોકોના જવા ઉપર રોક છે.
ત્યાં કચરાનું સામ્રાજ્ય જોવા મળે છે અને વિશેષ રૂપે બંદર તેમજ સોમનાથની પાછળનો અવાવરો વિસ્તાર જ્યાં લોકોની અવરજવર ઓછી છે. ત્યાં જાણે દરિયા કિનારે ડંપિંગ યાર્ડ બન્યું હોય તેટલો કચરો જોવા મળે છે.