ETV Bharat / state

સોમનાથ મંદિરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 53 સુવર્ણ કળશનું દાન કરાયું

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પરના કળશને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુવર્ણમંડિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને નથવાણી પરિવાર દ્વારા સોમનાથ મંદિર ટ્રસ્ટને 53 કળશ દાન કરવામાં આવ્યા છે. રિલાયન્સ ગ્રુપ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન ધનરાજ નથવાણી દ્વારા સોમનાથ મંદિરમાં પૂજા અને કળશની સંકલ્પ વિધિ કરવામાં આવી હતી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 53 સુવર્ણ કળશનું દાન કરાયું

author img

By

Published : Dec 27, 2020, 7:52 PM IST

  • સોમનાથમાં રિલાયન્સ પરિવાર તરફથી 53 સુવર્ણ કળશ દાન કરાયા
  • સોમનાથ મંદિર પરના 1500 કળશ કરવાના છે સુવર્ણમંડીત
  • અત્યાર સુધીમાં 400 કળશ થયા છે બુક

ગીર સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પરના કળશ સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુવર્ણમંડિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને નથવાણી પરિવાર દ્વારા સોમનાથ મંદિર ટ્રસ્ટને 53 કળશ દાન કરવામાં આવ્યા છે. રિલાયન્સ ગ્રુપ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન ધનરાજ નથવાણી દ્વારા સોમનાથ મંદિરમાં પૂજા અને કળશની સંકલ્પ વિધિ કરવામાં આવી હતી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેને કરી સંકલ્પ વિધિ

1 કળશનું મૂલ્ય કેટલું અને કેટલા કળશ લગાવાશે?પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના શિખર પર આવેલા 1500 જેટલા કળશોને સુવર્ણ મંડિત કરવાનું સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નાનો, મધ્યમ અને મોટો કળશ એમ ક્રમશ 1.11લાખ, 1.21લાખ અને 1.51 લાખની રાશિનું દાન કરીને ચઢાવી શકાય છે. જેમાંંના 400 જેટલા કળશ બુક થયા છે. તેમજ 65 સુવર્ણ કળશ સોમનાથ મંદિર પર લગાવી પણ દેવામાં આવ્યા છે. ત્યારે આજરોજ રવિવારે રિલાયન્સ પરિવારે દાન કરેલા 53 કળશ મળીને સોમનાથ મંદિર પરના સુવર્ણ કળશોની સંખ્યા 110ને પાર પહોંચી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 53 સુવર્ણ કળશનું દાન કરાયું

રિલાયન્સ પરિવારે કર્યું 53 સુવર્ણ કળશનું દાન

રિલાયન્સ ઇન્ડ્સ્ડસ્ટ્રીઝ દ્વારા સોમનાથ તીર્થમાં એક મોટા દાન સ્વરૂપે 1.21 લાખની કિંમતના 53 સુવર્ણ કળશ દાન કરવામાં આવ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન ધનરાજ નથવાણીએ પોતે રૂબરૂ આવીને આ પુણ્યકારી કાર્યમાં ભાગ લીધો હતો. તેમજ સોમનાથ મંદિરના પૂજાચાર્યો દ્વારા પૂજા કરીને 53 કળશ મહાદેવના ચરણોમાં અર્પણ કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.