ETV Bharat / state

જાણો, કેમ હતું 2019 સૌરાષ્ટ્ર માટેનું તોફાનોનું વર્ષ...

ગીર સોમનાથ : ETV BHARATની આ વિશેષ પ્રસ્તુતિમાં જાણો કે કઈ રીતે 2019 સૌરાષ્ટ્ર અને દરિયા પટ્ટીના લોકો માટે દરિયાઈ તોફાનોનું વર્ષ બની ગયું. દરીયા કિનારાના ગામોમાં વસતા લોકો, ખેડૂતો અને માછીમારો જાણે 2019નું વર્ષ ભૂલી જવા માંગશે, 'વાયુ', 'ક્યાર' અને અંતે 'મહા' વાવાઝોડાએ 2019માં સૌરાષ્ટ્રની લીધી હતી અગ્નિપરીક્ષા

જાણો, કેમ હતું 2019 સૌરાષ્ટ્ર માટેનું તોફાનોનું વર્ષ...
જાણો, કેમ હતું 2019 સૌરાષ્ટ્ર માટેનું તોફાનોનું વર્ષ...
author img

By

Published : Jan 1, 2020, 1:54 AM IST

2019ના વર્ષમાં ગીરસોમનાથ અને સૌરાષ્ટ્રએ 3 ગંભીર તોફાનોનો સામનો કર્યો હતો. જેમાં પહેલા ક્રમે 'વાયુ' એ દસ્તક દીધી અને માછીમારીની સીઝન શરૂ થાય તે પહેલા જ સુમુદ્ર ગાંડો તુર થયો હતો. આ વાવાઝોડું સોમનાથ નજીક આવવાનું લગભગ નક્કી જ હતું. હવામાન વિભાગ દ્વારા તારીખ પણ જાહેર કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. પરંતુ, સોમનાથ મહાદેવના આશીર્વાદ કહો કે પછી સાયન્સનો ચમત્કાર આ વાવાઝોડું ગુજરાતથી દૂર ફંટાઈ ગયું, ત્યારબાદ હજુ સૌરાષ્ટ્ર વાસીઓએ રાહતનો દમ લીધો હતો, ત્યાં જ દિવાળીના પર્વ ઉપર 'ક્યાર' નામનું વાવાઝોડું ગુજરાત તરફ પ્રયાણ કરતાં દેખાયું જ્યારે આખો દેશ દિવાળી મનાવી રહ્યો હતો, ત્યારે ગુજરાતીઓ અને સૌરાષ્ટ્રવાસીઓ ક્યારની મુસીબતથી ભયભીત હતાં. આ વાવાઝોડું પણ ગુજરાતથી દૂર જ દરિયામાં સમાઈ ગયું હતું.

જાણો, કેમ હતું 2019 સૌરાષ્ટ્ર માટેનું તોફાનોનું વર્ષ...

આટલી કશ્મકશ અને જહેમત બાદ માછીમારો અને ધરતીપુત્ર કહેવાતા ખેડૂતોએ આશાએ પોતાના કામે વળગ્યા કે વાવાઝોડું ચાલ્યું ગયું અને હવે કોઈ કમોસમી વરસાદ નહીં આવે. પરંતુ, તેઓની અપેક્ષા ઉપર પાણી ત્યારે ફરી વળ્યું જ્યારે 'મહા' નામનું વાવાઝોડું ગુજરાત તરફ વજ્રાઘાત બનીને આવ્યું. ખેડૂતોનો વહાલસોયો પાક ગણાતી મગફળી ભારે પવનોમાં ઝુકી ગઇ કમોસમી વરસાદ ખેતરોને તળાવમાં ફેરવી નાખ્યા અને માછીમારોને તો બંદર ન છોડવાના આદેશ અપાયા હતાં, ત્યારે સૌરાષ્ટ્રવાસીઓ 2019ના વર્ષને તોફાનોના વર્ષ તરીકે ચોક્કસથી યાદ કરશે.

વાવાઝોડુ હોય કે પછી કમોસમી વરસાદ ખેડૂતોનો પાક નિષ્ફળ જવો કે પછી માછીમારીની સિઝન નિષ્ફળ જેવી આ તમામ બાબતો સરકાર અને લોકોની સમક્ષ લાવવામાં ETV BHARAT સચોટ માધ્યમ બન્યું હતું. ETV BHARATના તમામ રિપોર્ટરોએ ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને બંદરો ઉપર રહીને તમામ વાવાઝોડાને સંલગ્ન પળેપળની માહિતી દર્શકો સુધી પહોંચાડી હતી અને ફરી એક વાર સાબિત કર્યું હતું કે ETV BHARAT એટલે સચોટ અને નિષ્પક્ષ સમાચાર લઇ આવનાર મોબાઇલ એપ

સૌરાષ્ટ્રવાસીઓ 2019ની યાદો ભૂલીને 2020ને નવા જોમથી આવકારી રહ્યા છે અને 2019માં થયેલા ખોટને 2020માં ખંત અને મહેનતથી વસુલ કરવાના લક્ષ્ય સાથે ખેડૂતો માછીમારો તેમજ દિયા કિનારાના લોકોએ કમર કસી છે.

Intro:ઇટીવી ભારત ની આ વિશેશ પ્રસ્તુતિ માં જાણો કે કઈ રીતે 2019 સૌરાષ્ટ્ર અને દરિયા પટ્ટી ના લોકો માટે દરિયાઈ તોફાનો નું વર્ષ બની ગયું. દિયા કિનારા ના ગામો માં વસતા લોકો,ખેડૂતો અને માછીમારો જાણે 2019 નું વર્ષ ભૂલી જવા માંગશે, વાયુ, ક્યાર અને અંતે મહા વાવાઝોડાએ 2019 માં સૌરાષ્ટ્ર ની લીધી અગ્નિપરીક્ષાBody:2019 ના વર્ષમાં ગીરસોમનાથ અને સૌરાષ્ટ્રે 3 ગંભીર તોફાનો નો સામનો કર્યો હતો. જેમાં પેહલા ક્રમેં વાયુ એ દસ્તક દીધી અને માછીમારી ની સીઝન શરૂ થાય એ પહેલાં જ સુમુદ્ર ગાંડો તુર થયો હતો. આ વાવાઝોડું સોમનાથ નજીક આવવાનું લગભગ નક્કી જ હતું હવામાન વિભાગ દ્વારા તારીખ પણ જાહેર કરવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું પરંતુ સોમનાથ મહાદેવ ના આશીર્વાદ કહો કે પછી સાયન્સ નો ચમત્કાર આ વાવાઝોડું ગુજરાતથી દૂર ફંટાઈ ગયું ત્યારબાદ હજુ સૌરાષ્ટ્ર વાસીઓએ રાહતનો દમ લીધો હતો ત્યાંજ દિવાળીના પર્વ ઉપર ક્યાર નામનું વાવાઝોડું ગુજરાત તરફ પ્રયાણ કરતાં દેખાયું જ્યારે આખો દેશ દિવાળી મનાવી રહ્યો હતો ત્યારે ગુજરાતીઓ અને સૌરાષ્ટ્રવાસીઓ ક્યારની મુસીબત થી ભયભીત હતા આ વાવાઝોડું પણ ગુજરાતથી દૂર જ દરિયામાં સમાઈ ગયું હતું .

આટલી કશ્મકશ અને જહેમત બાદ માછીમારો અને ધરતીપુત્ર કહેવાતા ખેડૂતો એ આશાએ પોતાના કામે વળગ્યા કે વાવાઝોડું ચાલ્યું ગયું અને હવે કોઈ કમોસમી વરસાદ નહીં આવે પરંતુ તેઓની અપેક્ષા ઉપર પાણી ત્યારે ફરી વળ્યું જ્યારે મહા નામનું વાવાઝોડું ગુજરાત તરફ વજ્રાઘાત બનીને આવ્યું ખેડૂતોનો વહાલસોયો પાક ગણાતી મગફળી ભારે પવનો માં ઝુકી ગઇ કમોસમી વરસાદ ખેતરોને તળાવ માં ફેરવી નાખ્યા અને માછીમારોને તો બંદર ના છોડવાના આદેશ અપાયા હતા ત્યારે સૌરાષ્ટ્રવાસીઓ 2019 ના વર્ષ ને તોફાનોના વર્ષ તરીકે ચોક્કસથી યાદ કરશે
Conclusion:વાવાઝોડું હોય કે પછી કમોસમી વરસાદ ખેડૂતોનો પાક નિષ્ફળ જવો કે પછી માછીમારીની સિઝન નિષ્ફળ જેવી આ તમામ બાબતો સરકાર અને લોકોની સમક્ષ લાવવામાં etv ભારત સચોટ માધ્યમ બન્યું હતું etv ભારતના તમામ રિપોર્ટરો એ ગુજરાતના જિલ્લાઓ વિવિધ જિલ્લાઓ અને બંદરો ઉપર રહીને તમામ વાવાઝોડા ને લગતી પળેપળની માહિતી દર્શકો સુધી પહોંચાડી હતી અને ફરી એક વાર સાબિત કર્યું હતું etv ભારત એટલે સચોટ અને નિષ્પક્ષ સમાચાર

ત્યારે સૌરાષ્ટ્ર વાસીઓ 2019ની યાદો ભૂલીને 2020 ને નવા જોમ થી આવકારી રહ્યા છે. અને 2019 માં થયેલ ખોટ ને 2020 માં ખંત અને મેહનત થી વસુલ કરવાના લક્ષ્ય સાથે ખેડૂતો માછીમારો તેમજ દિયા કિનારા ના લોકોએ કમર કસી છે.

રેડી ટુ પબ્લિશ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.