ETV Bharat / state

ગીર સોમનાથમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા - Corona Virus News

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો કેસ દિન-પ્રતિદિન વઘી રહ્યાં છે. ત્‍યારે જિલ્લામાં આજે સોમવારે કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે. સોમવારે નવા કેસ નોંધાયા છે તેમાં વેરાવળમાં 12, સુત્રાપાડામાં 1, તાલાલામાં 1, ગીરગઢડામાં 5 કેસ નોંધાયા છે. આજે સોમવારે જિલ્‍લામાં કોરોનાથી એક પણ મૃત્‍યુ નોંધાયુ નથી. તેમજ 23 દર્દીઓએ કોરોનાને મહાત આપી સ્‍વસ્‍થ બન્‍યાં છે.

ગીર સોમનાથમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા

author img

By

Published : Apr 12, 2021, 10:49 PM IST

  • ગીર સોમનાથમાં કોરોનાના કેસમાં વધારો
  • સોમવારે 19 નવા કેસ નોંધાયા
  • આજે સોમવારે જિલ્લામાં 5,992 લોકોને કોરોનાની રસી આપવામાં આવી

ગીર સોમનાથઃ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં આજે સોમવારે નવા 19 કેસ નોંધાયા હતા. જોકે, આજે સોમવારે કોરોનાથી એક પણ દર્દીનું મુત્યું થયુ નથી. વેરાવળમાં 12, સુત્રાપાડામાં 1, તાલાલામાં 1, ગીરગઢડામાં 5 કેસ નોંધાયા છે.

ગીર સોમનાથમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા
ગીર સોમનાથમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા

અત્યાર સુધીમાં 1,08,599 લોકોને કોરોના રસી આપવામાં

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. અત્‍યાર સુધીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1,08,599 લોકોને કોરોના રસી આપવામાં આવી છે. જ્યારે આજે વધુ 5,992 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ સેલવાસમાં 61, દમણમાં 50 અને વલસાડમાં 35 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

વેરાવળમાં આંશિક લોકડાઉનનો નિર્ણય

વેરાવળમાં વધી રહેલા કોરોના સંક્રમણને ઘ્‍યાને રાખી પાલીકાના શાસકોના અઘ્‍યક્ષસ્‍થાને વેપારી, સામાજીક આગેવાનોની બેઠક મળી હતી. જેમાં શહેરમાં આજે સોમવારથી વેપાર ધંધા સવારે 10 થી સાંજે 5 વાગ્‍યા સુઘી ખુલ્‍લા રાખી બાદમાં બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે નિર્ણયનો ખાણી-પીણીના ધંધાર્થીઓ છુપો વિરોઘ કરી રહ્યા હતા. આ દરમિયાન આજે આંશીક લોકડાઉનના પ્રથમ દિવસે જ સાંજે 5 વાગ્‍યે બજારો બંધ કરવાના સ્વચૈછીક લોકડાઉનના નિર્ણયનો ખુદ વેપારીઓએ જ અમલ ન કરી દુકાનો ખુલી રાખી હતી. શહેરની તમામ બજારો અને મુખ્‍ય માર્ગો પર તમામ દુકાનો ખુલી જોવા મળતા આંશીક લોકડાઉનનો ફીયાસ્‍કો થયોનું ચિત્ર જોવા મળતુ હતુ.

આ પણ વાંચોઃ ત્રણ દિવસમાં મહેસાણા જિલ્લામાં 30થી વધુ કોરોના દર્દીઓના મોત, છતાં તંત્રના ચોપડામાં શુન્ય

ઉનામાં 6 દિવસનું પુર્ણ લોકડાઉન જાહેર કરાયુ

જિલ્‍લાના ઉના શહેરમાં ચેમ્‍બર ઓફ કોર્મસ દ્વારા આવતીકાલ તારિખ 13ને મંગળવારથી તા.18ને રવિવાર સુધી છ દિવસનું પુર્ણ લોકડાઉન જાહેર કરાયુ છે. જે અંગે ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ ઇશ્વરલાલ જેઠવાણીએ જણાવ્યું કે, ઉના શહેર અને પંથકમાં વધી રહેલા કોરોના સંક્રમણને ઘ્‍યાને લઇ વેપારી, સામાજીક અને રાજકીય આગેવાનો સાથે બેઠક કરી હતી. જેમાં કોરોના સંક્રમણ અંગે ઉંડાણપૂર્વક ચર્ચાઓ કરવામાં આવી હતી. જેના અંતે છ દિવસનું પૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય કરાયો છે. લોકડાઉનના સમયગાળા દરમિયાન શહેરમાં તમામ વેપાર-ધંધા સંદતર બંધ રહેશે. જયારે ફકત મેડીકલ અને દુધની ડેરીઓ ખુલ્‍લી રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.