ETV Bharat / state

Yuvrajsinh Jadeja Arrested: યુવરાજસિંહ પર ખોટો ગુનો દાખલ કર્યો, સરકાર નહિ માને તો પરિવર્તન થશે - ગાંધીનગર પોલીસ

વિદ્યા સહાયકની જગ્યાઓને લઈને છેલ્લા 15 દિવસથી ગાંધીનગરમાં આંદોલન કરવામાં (Vidya Sahayak Recruitment 2022)આવી રહ્યું છે. 5 એપ્રિલના દિવસે થયેલ આંદોલનમાં યુવરાજસિંહ જાડેજાની ધરપકડ (Yuvrajsinh Jadeja Arrested)કરવામાં આવી છે. આ આંદોલનમાં યુવરાજસિંહ પર થયેલ કેસ પરત ખેંચવામાં નહીં આવે તો રાજ્યના ઉમેદવારો સમર્થનમાં આવશે તેવી ચીમકી મહિલા વિદ્યા સહાયક ઉમેદવારો દ્વારા આપવામાં આવી છે.

Yuvrajsinh Jadeja Arrested: યુવરાજસિંહ પર ખોટો ગુનો દાખલ કર્યો, સરકાર નહિ માને તો પરિવર્તન થશે

author img

By

Published : Apr 7, 2022, 3:43 PM IST

ગાંધીનગર: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 3,300 જેટલી વિદ્યા સહાયકની જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. જેમાં વિદ્યા સહાયકો દ્વારા 12,500 જેટલી જગ્યાઓ સરકાર દ્વારા બહાર પાડવામાં આવે તેવી મંગ કરવામાં આવી રહી છે. જેને લઈને છેલ્લા 15 દિવસથી ગાંધીનગરમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે અને 5 એપ્રિલના દિવસે થયેલ આંદોલનમાં યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે મહિલા ઉમેદવારો (Provocation of Vidya Sahayak candidates)દ્વારા પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે પોલીસે (Gandhinagar Police)ખોટી રીતે યુવરાજ સિંહની ધરપકડ કરી છે. જ્યારે પોલીસે ફક્ત સાત સેકન્ડનો યુવરાજસિંહનો વિડીયો બહાર પાડ્યો છે. ત્યારે જે ઘટના બની તેના આગળના દસ મિનિટ અને પાછળના દસ મિનિટનો વિડીયો પણ પોલીસે જાહેર કરવો જોઈએ.

વિદ્યા સહાયકની ભરતી

શું હતી સમગ્ર ઘટના - સમગ્ર ઘટના બાબતે વિદ્યા સહાયક ઉમેદવાર (Yuvrajsinh Jadeja Arrested)રૂપલ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સાંજે ગેટ નંબર 4 પર અમે આંદોલન કરી રહ્યા હતા અને એક બહેન બેભાન થઈ ગયા હતા ત્યારે પોલીસે અમને ડિટેઇન કર્યા. પરંતુ પોલીસને અમે રિક્વેસ્ટ કરી હતી કે બહેનને હોસ્પિટલ લઇ જાવ પરંતુ પોલીસે (Vidya Sahayak Recruitment 2022) અમારી વાત માની નહીં ત્યારે અમે યુવરાજસિંહ જાડેજાને ફોન કરીને મદદ માટે બોલાવ્યા હતા. યુવરાજ અમારી મદદ માટે આવ્યા પરંતુ બહેનના હોસ્પિટલ લઈ જવામાં આવ્યા નહીં જ્યારે ગાંધીનગર પોલીસ યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તેના બદલામાં એક વીડિયો જાહેર કર્યો છે. જ્યારે આ વિડીયોના આગળના દસ મિનિટ અને પાછળના દસ મિનિટનો વિડીયો પણ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવે અને પોલીસે ખોટી રીતે યુવરાજસિંહ જાડેજા ઉપર કેસ દાખલ કર્યો હોવાના આક્ષેપો કર્યા હતા.

આ પણ વાંચોઃ Yuvrajsinh Arrested in Gandhinagar: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની પોલીસની કામગીરીમાં દખલ કરવા બદલ ધરપકડ

મહિલાના મોબાઈલમાંથી વિડિઓ ડીલીટ કરવામાં આવ્યા - ગાંધીનગર પોલીસ હેડક્વાર્ટરમાં બનેલી તમામ ઘટના મહિલાઓના મોબાઈલમાં વિડીયો તરીકે હતી. પરંતુ ગાંધીનગર પોલીસે એક પછી એક મહિલાને બોલાવીને તમામ મોબાઈલ માંથી વિડીયો ડીલીટ કરવામાં આવ્યા છે. જ્યારે મોડી રાત્રે 9:30 કલાકે તમામ મહિલા વિદ્યા સહાયક ઉમેદવારોને મોબાઈલ વગર પ્રતીક આશ્રમ છોડી દેવામાં આવ્યા હતા. આમ હજી પણ મોબાઈલ પોલીસ કસ્ટડીમાં હોવાનો નિવેદન મહિલા ઉમેદવાર રૂપલબેન આપ્યું હતું.

કેસ પાછો લો નહીં તો પરિવર્તન - ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણતરીના મહિના બાકી છે ત્યારે હવે બેરોજગાર આગેવાનો દ્વારા પણ હવે પરિવર્તનની માંગ કરવામાં આવી છે. સરકારને આડકતરી રીતે ચીમકી પણ ઉચ્ચારી છે કે યુવરાજસિંહ જાડેજા ઉપર થયેલ કેસ પરત ખેંચવામાં આવે અને જો નહીં આવે તો આવનારા સમયમાં ગુજરાત રાજ્યમાં જેટલા પણ ઉમેદવારો જાહેર પરીક્ષા આપી રહ્યા છે તે તમામને ગાંધીનગર આવીને યુવરાજસિંહ જાડેજાને સમર્થન આપવાની માંગ પણ ઉચ્ચારવામાં આવી છે. સરકાર નહીં માને તો પરિવર્તન પણ કરવું પડશે તેવી ચીમકી પણ મહિલાઓ વિદ્યા સહાયક ઉમેદવારો દ્વારા આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Yuvrajsinh Jadeja Arrested: યુવરાજસિંહ સામે નોંધાયો બિનજામીનપાત્ર ગુનો, ગાડીના સ્પાય કેમેરામાં પોલીસકર્મી પર ગાડી ચડાવવાની ઘટના થઈ કેદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.