ETV Bharat / state

મતદાન પ્રક્રિયામાં જરૂરી છે આશરે 130 પ્રકારની સાધન-સામગ્રી..!!

ગાંધીનગર: લોકસભાની ચૂંટણીની તૈયારીઓ સમગ્ર દેશમાં શરુ થઈ ગઈ છે. વહીવટી તંત્રએ ચૂંટણીની પ્રક્રિયા માટે જરૂરી તૈયારીઓને ઓપ આપી દીધો છે. ચૂંટણીમાં સૌથી અગત્યનું છે મતદાન અને આ મતદાન પ્રક્રિયામાં વપરાતી અથવા જરૂરી ટાંકણીથી માંડી પેન, શાહીથી માંડી મીણબત્તી જેવી 130 પ્રકારની વસ્તુઓ-સામગ્રી મતદાન મથકે પહોંચે ત્યારે ચૂંટણીનું આ મહાપર્વ સુવ્યવસ્થિત રીત સંપન્ન થાય છે.

author img

By

Published : Mar 26, 2019, 9:33 PM IST

સ્પોટ ફોટો

મતદાન મથકે આ બધી સામગ્રી સુવ્યવસ્થિત રીતે પહોંચાડવાનું કામ ખુબ ઝીણવટ ભર્યું અને મહેનત માગી લે તેવું હોઈ છે. આમાંથી એક પણ વસ્તુ નહોય કે ઓછી હોય તો મતદાનની કામગીરી સંપન્ન ન થઈ શકે. એક જાગૃત મતદાર તરીકે આપણે મતદાન મથકે જઈને મતદાનની આપણી ફરજ અદા કરી શકીએ તે માટે ચુટણી તંત્ર કેટલી તકેદારી રાખે છે તે જાણીને આશ્ચર્ય થાય તેમ છે.

ભૂતકાળમાં કાપલીઓ તથા પતરાના ડબ્બાઓવાળી ચૂંટણીઓ આપણે જોઇ છે. પરંતુ વધતાં ટેકનોલોજીકલ જ્ઞાનને પરિણામે આજે ઇ.વી.એમથી ચૂંટણી સર્વવ્યાપક બની છે. ડિજિટલ યુગમાં હવે બધી જગ્યાએ પેપરલેસ કામગીરીને આવકાર મળી રહ્યો છે. લોકો ડિજિટલ વ્યવહારને હવે આચરણમાં મૂકે તે દિશા ટેકનોલોજીએ બતાવી છે, ત્યારે ડિજિટલ ટેકનોલોજીથી સંપન્ન ઇ.વી.એમ.થી ચૂંટણી આવકારદાયક છે.

અમદાવાદ જિલ્લા ચુંટણી અધિકારી ડૉ. વિક્રાંત પાંડેએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું કે, ઇ.વી.એમ.માં આપણો મત પડેઅને તે મશીન સ્ટ્રોંગ રૂમમાં સચવાય અને મત ગણતરી સ્થળે આ ઈ.વી.એમ પહોંચે ત્યાં સુધીની આખી પ્રક્રિયા માટે વિવિધ કવરો, પીન, પેન, રબરબેન્ડ, ચોક, પેન્સિલ, મીણબત્તી, લાખ, સૂતળી જેવી 130પ્રકારની વસ્તુઓનો ઉપયોગ થાય છે. તેમાં વૈધાનિક અને બિનવૈધાનિક પ્રકારના કુલ 42પ્રકારના ફોર્મ સિવાય મતકુટીરની રચના, દિશાદર્શન કરતા બોર્ડ, અવિલોપ્ય શાહી, કાર્બનપેપર, વિવિધ કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ-કર્મચારીઓના ઓળખકાર્ડ જેવી અનેક પ્રકારની ચીજવસ્તુઓનો ઉપયોગ ચૂંટણી દરમિયાન થાય છે.

આ સિવાય મતદારયાદી, વિવિધ એકરારનામા, એજન્ટોના પાસ, મોક પૉલનું પ્રમાણપત્ર, પ્રિસાઇડીંગ તથા ઝોનલ ઓફીસ્રર માટેના વિવિધ ફોર્મ અને પત્રકોનો ઉપયોગ કરવામાં આવે છે. લોકશાહીના મહાપર્વ એવી ચૂંટણી આટલી બધી ચીવટ અને તકેદારી પછી પણ આપણે મતદાન કરવા ન જઈએ તે યોગ્ય નથી. એટલે જ મતદાન અવશ્ય કરવું જોઈએ.

R_GJ_AHD_07_26_MARCH_2019_ELECTION_PHOTO_STORY_SMIT_CHAUHAN_AHMEDABAD

ચૂંટણીમાં કેટલીબધી વસ્તુઓનો ઉપયોગ થાય ત્યારે મતદાન મતગણતરીની પ્રક્રિયા પુર્ણ થઈ કહેવાય… જાણો

ગાંધીનગર- લોકસભાની ચુંટણીની તૈયારીઓ સમગ્ર દેશમાં શરુ થઈ ગઈ છે. વહીવટી તંત્રએ ચુંટણીની પ્રક્રિયા માટે જરૂરી તૈયારીઓને ઓપ આપી દીધો છે. ચુટણીમાં સૌથી અગત્યનું છે મતદાન... અને આ મતદાન પ્રક્રિયામાં વપરાતી અથવા જરૂરી ટાંકણીથી માંડી પેન, શાહીથી માંડી મીણબત્તી જેવી ૧૩૦ પ્રકારની વસ્તુઓ-સામગ્રી મતદાન મથકે પહોંચે ત્યારે ચુંટણીનું આ મહાપર્વ સુવ્યવસ્થિત રીત સંપન્ન થાય છે.   

મતદાન મથકે આ બધી સામગ્રી સુવ્યવસ્થિત રીતે પહોંચાડવાનું કામ ખુબ ઝીણવટ ભર્યું અને મહેનત માગી લે તેવું છે.  આમાંથી એક પણ વસ્તુ ના હોય કે ઓછી હોય તો મતદાનની કામગીરી સંપન્ન ન થઈ શકે. એક જાગૃત મતદાર તરીકે આપણે મતદાન મથકે જઈને મતદાનની આપણી ફરજ અદા કરી શકીએ તે માટે ચુટણી તંત્ર કેટલી તકેદારી રાખે છે તે જાણીને આશ્ચર્ય થાય તેમ છે.  

ભૂતકાળમાં કાપલીઓ તથા પતરાના ડબ્બાઓવાળી ચૂંટણીઓ આપણે જોઇ છે. પરંતુ વધતાં ટેકનોલોજીકલ જ્ઞાનને પરિણામે આજે ઇ.વી.એમથી ચૂંટણી સર્વવ્યાપક બની છે. ડિજિટલ યુગમાં હવે બધી જગ્યાએ પેપરલેસ કામગીરીને આવકાર મળી રહ્યો છે. લોકો ડિજિટલ વ્યવહારને હવે આચરણમાં મૂકે તે દિશા ટેકનોલોજીએ બતાવી છે ત્યારે ડિજિટલ ટેકનોલોજીથી સંપન્ન ઇ.વી.એમ.થી ચૂંટણી આવકારદાયક છે.

અમદાવાદ જિલ્લા ચુંટણી અધિકારી ડૉ. વિક્રાંત પાંડેએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, ઇ.વી.એમ.માં આપણો મત નંખાય અને તે મશીન સ્ટ્રોંગ રૂમમાં સચવાય અને મત ગણતરી સ્થળે આ ઈ.વી.એમ પહોંચે ત્યાં સુધીની આખી પ્રક્રિયા માટે વિવિધ કવરો, પીન, પેન, રબરબેન્ડ, ચોક, પેન્સિલ, મીણબત્તી, લાખ, સૂતળી જેવી ૧૩૦ પ્રકારની વસ્તુઓનો ઉપયોગ થાય છે. તેમાં  વૈધાનિક અને બિનવૈધાનિક પ્રકારના કુલ ૪૨ પ્રકારના ફોર્મ સિવાય મતકુટીરની રચના, દિશાદર્શન કરતા બોર્ડ, અવિલોપ્ય શાહી, કાર્બનપેપર, વિવિધ કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ-કર્મચારીઓના ઓળખકાર્ડ જેવી અનેક પ્રકારની ચીજવસ્તુઓનો ઉપયોગ ચૂંટણી દરમિયાન થાય છે.

આ સિવાય મતદારયાદી, વિવિધ એકરારનામા, એજન્ટોના પાસ, મોક પૉલનું પ્રમાણપત્ર, પ્રિસાઇડીંગ તથા ઝોનલ ઓફીસ્રર માટેના વિવિધ ફોર્મ અને પત્રકોનો ઉપયોગ કરવામાં આવે છે. લોકશાહીના મહાપર્વ એવી ચૂંટણી આટલી બધી ચીવટ અને તકેદારી પછી પણ આપણે મતદાન કરવા ન જઈએ તે યોગ્ય નથી જ નથી. એટલે જ મતદાન અવશ્ય કરવું જોઈએ.

Regards,
Bharat Panchal
Bureau Chief
E TV Bharat Gujarat
B-507, Mondeal Heights, Near Iscon Cross Roads,
S. G. Highway, AHMEDABAD 380015
Mobile No. 81 40 36 90 90
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.