ETV Bharat / state

Violence in Himmatnagar and Khambhat: સંવેદનશીલ વિસ્તારમાં થશે શાંતિ સમિતિની બેઠકો, અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ એલર્ટ

રામ નવમીના દિવસે ખંભાત અને હિંમતનગરમાં કોમી રમખાણો(Violence in Himmatnagar and Khambhat) થયા હતા. આ ઘટના બાદ રાજ્યમાં આ કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. આ ઘટનાની અસરો દૂર કરવા માટે હિંમતનગરમાં અને ખંભાતના સંવેદનશીલ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં(Gujarat Police Meeting On Violence )શાંતિ સમિતિની બેઠકનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે.

author img

By

Published : Apr 12, 2022, 6:00 PM IST

Violence in Himmatnagar and Khambhat: સંવેદનશીલ વિસ્તારમાં થશે શાંતિ સમિતિની બેઠકો, અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ એલર્ટ
Violence in Himmatnagar and Khambhat: સંવેદનશીલ વિસ્તારમાં થશે શાંતિ સમિતિની બેઠકો, અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ એલર્ટ

ગાંધીનગર: રામ નવમીના દિવસે ખંભાત અને હિંમતનગરમાં કોમી રમખાણો થયા હતા અને તેના ઘટનાના પડઘા (Violence in Himmatnagar and Khambhat) અનેક જગ્યાએ જોવા મળ્યા છે. પોલીસ તંત્ર રાજ્યમાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય (Communal violence in Gujarat)ઘટના ન બને તે માટે સજ્જ બન્યું છે. ત્યારે હિંમતનગર અને ખંભાતની અસરો દૂર કરવા માટે હવે હિંમતનગરમાં અને ખંભાતના સંવેદનશીલ(Stone Pelters in Himmatnagar) વિસ્તારના પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે જેથી કોઈપણ પ્રકારની અસામાજિક ફેલાઈ નહીં.

શાંતિ સમિતિની બેઠકો

સીસીટીવી સર્વેલન્સ - ખંભાત હિંમતનગરની ઘટના બાદ પોલીસ દ્વારા અનેક ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. સાથે જ અનેક અસામાજિક તત્વોની ધરપકડ પણ કરવામાં આવી છે. પરંતુ વધુમાં વધુ લોકોની ધરપકડ થાય અને કાયદો વ્યવસ્થા સુદ્રઢ બને તે માટે હિંમતનગર અને ખંભાત પોલીસ દ્વારા ખાનગી અને સરકારી CCTV સર્વેલન્સ કરવામાં આવશે. આ ઉપરાંત જે કોઈ પણ વ્યક્તિ સંડોવાયેલા હશે તેમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે આમ અનેક જીબીના સીસીટીવી ચેક કરીને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Himmatnagar Group Pelted: સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારાઓ ચેતી જજો, પકડાશો તો થશે કાર્યવાહી

રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી હિંમતનગરની મુલાકાત - હિંમતનગરમાં અજંપાભરી પરિસ્થિતિને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે રવિવારે રાત્રે 11:30 કલાકે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી અને વધારાના પોલીસ ફોર્સને પણ હિંમતનગરમાં રવાના કરવામાં આવી હતી. આજે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પણ હિંમતનગરની સ્થળ મુલાકાતે પહોંચ્યા છે અને આ બાબતે ઘટના સંદર્ભે તમામ પ્રકારની વિગતો અને પોલીસે કરેલી તમામ કાર્યવાહીની વિગતો પણ લેવામાં આવશે સાથે જ આવનારા દિવસોમાં કોઈપણ પ્રકારની ઘટના ન બને તેની પણ ખાસ તૈયારી પોલીસની કેવી છે તે બાબતે પણ એક્શન પ્લાન એક્ઝિક્યુટ કરવામાં આવશે.

રાજ્યની પોલીસ એલર્ટ - સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યના IB વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં હજી સંવેદનશીલ વિસ્તારો છે તેમાં ખંભાત હિંમતનગની અસર થઇ શકે તેવા રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યા છે ત્યારે સમગ્ર રાજ્યની પોલીસને ખાસ એલર્ટ કરવામાં આવી છે. સાથે જ કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ સલામતીની સમાજના આગેવાનો સાથેની બેઠક પણ યોજાશે.

આ પણ વાંચોઃ Communal Violence In Himmatnagar: પોલીસ એક્શનમાં, પથ્થરમારો કરનારા 700 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.