ETV Bharat / state

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર ગુજરાતની મુલાકાતે, ગાંધીનગર ખાતે ગ્લોબલ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ કન્વેન્શનનું ઉદ્ઘાટન કર્યું - ગ્લોબલ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ કન્વેન્શનનું ઉદ્ઘાટન

દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ કન્વેન્શનનું ઉદ્ઘાટન કર્યું હતું.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ગુજરાતની મુલાકાતે

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 24, 2023, 5:34 PM IST

Updated : Nov 24, 2023, 5:41 PM IST

ગાંધીનગર: દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગુજરાતની મુલાકાતે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ એરપોર્ટ પર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. જગદીપ ધનખરે ગાંધીનગર ખાતે ગ્લોબલ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ કન્વેન્શનનું ઉદ્ઘાટન કર્યું હતું.

ગ્લોબલ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ કન્વેન્શનનું ઉદ્ઘાટન: દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ કન્વેન્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્રણ દિવસીય કાર્યક્રમમાં 25થી વધુ દેશોના 4000થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે અને વૈશ્વિક સ્તરે એકાઉન્ટન્સી વ્યવસાયના ભાવિને આકાર આપવા વિવિધ પાસાઓ પર ચર્ચા કરશે. ઉદ્ઘાટન સત્રમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને ICAI પ્રમુખ અનિકેત સુનિલ તલાટી પણ હાજર રહ્યા હતા.

  • In September 2022, India became the fifth largest global economy, overtaking UK and France.

    A decade ago, we were counted amongst 'Fragile Five' economies, a burden to the global economy.

    We have come a long way!

    Today, India, according to the IMF, is a favourite destination… pic.twitter.com/Ogwh6mXYmb

    — Vice President of India (@VPIndia) November 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2022માં, ભારત યુકે અને ફ્રાંસને પાછળ છોડીને પાંચમી સૌથી મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થા બની ગયું છે. એક દાયકા પહેલા, આપણી ગણતરી 'નાજુક પાંચ' અર્થતંત્રોમાં થતી હતી, જે વૈશ્વિક અર્થતંત્ર માટે બોજ સમાન હતી. આપણે એક લાંબો પ્રવાસ ખેડ્યો છે. આજે ભારત IMF મુજબ રોકાણ અને તકોનું ઉત્તમ સ્થળ બની ગયું છે.

  • Institutions are vital for democratic governance and nurturing of democratic values.

    Institute of Chartered Accountants of India (ICAI) has been playing a stellar role in building, standardising and sustaining the financial and accounting framework of the nation.

    Your role is… pic.twitter.com/1fYwWn9yU9

કોણ કોણ હાજર રહ્યા ? આ પ્રસંગે રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભાબેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, જીએડીના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી, રાજ્યના પોલીસવડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક, મુખ્ય પ્રોટોકોલ ઑફિસર જ્વલંત ત્રિવેદી, કલેકટર પ્રવીણા ડી.કે. વગેરે મહાનુભાવોએ તેમનું સ્વાગત કરી અભિવાદન કર્યું હતું.

  1. CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પીરાણાથી રાજ્યવ્યાપી 'રવિ કૃષિ મહોત્સવ - 2023'નો પ્રારંભ કરાવ્યો
  2. "ગઝલો લોકોના જીવન સાથે વણાયેલી, લોકો તેને ભૂલી શકે તેમ નથી" - ગઝલ સમ્રાટ મનહર ઉધાસ

Last Updated : Nov 24, 2023, 5:41 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.