ETV Bharat / state

રાજ્યના ઉર્જા વિભાગની મહેકમ ભરાશે, 1138 જેટલી જગ્યા છે ખાલી - latestnewsgandhinagar

ગાંધીનગર: આજે રાજયના ઉર્જા વિભાગની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ઉર્જા વિભાગમાં વિવિધ કર્મચારીઓ અને અધિકારીઓની ખાલી પડેલી જગ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ આગામી દિવસોમાં કેવડિયા ખાતે કેન્દ્રીય ઉર્જા વિભાગનો કાર્યકમ યોજાશે. તેની તૈયારીઓના ભાગ રૂપે ઉર્જા વિભાગના અધિકારીઓ સાથે ઉર્જાપ્રધાને મહત્વની બેઠક કરી હતી.

etv bharat gandhinagar
author img

By

Published : Oct 4, 2019, 4:05 PM IST

ગાંધીનગરમાં આજે રાજ્યના ઉર્જાપ્રધાન સૌરભ પટેલ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ઉર્જા વિભાગના ખાલી પડેલા મેહકમ મુદે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ઉર્જા વિભાગની અલગ અલગ પોસ્ટની કુલ 1138 જેટલી જગ્યાઓ ખાલી છે. તેને કઈ રીતે ભરવી તે મુદે ચર્ચા કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર સુરત, જામનગર, બરોડા જેવા શહેરોમાં DGVCLની ખાલી જગ્યા બાબતે મળેલી બેઠકમાં ઉર્જા સચિવ સહિત એચ.આર વિભાગના જનરલ મેનેજર નિલેશ મુનશી હાજર રહ્યા હતાં. આ બેઠકમાં રાજ્યમાં સબડીવીઝનલ ઓફિસ અંગેના સ્ટેટ્સ, તાલુકા પ્રમાણે મીની સ્ટેટમેન્ટ ટર્મસ અંગે થશે કરવામાં આવી હતી. આગામી 11 અને 12 મી ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે ઉર્જા વિભાગની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેની પૂર્વ તૈયારીઓ અંગે પણ વાર્તાલાપ કરાયો હતો. આ બેઠકમાં કેન્દ્રીય ઉર્જાપ્રધાન સહિત અન્ય રાજ્યોના ઉર્જાપ્રધાનો હાજર રહેવાના છે. ત્યારે ગુજરાત સરકારના ઉર્જા વિભાગ દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થા કરવી તે મુદે ચર્ચા કરાઈ હતી. મળતી માહિતી અનુસાર કેન્દ્રીય ઉર્જા પ્રધાન દ્વારા ઉર્જા વિભાગના વિવિધ 30 મુદ્દાને અંગે ચર્ચા કરવામાં આવશે. જેમાં રૂફટોપ યોજના, સોલાર સિસ્ટમ સહિત વિન્ડ પાવર યોજના મુદે ચર્ચા કરવામાં આવશે.

  • ઉર્જા વિભાગ વિવિધ પોસ્ટ પર ખાલી જગ્યાઓ

1.લાઈન ઇન્સ્પેક્ટર 179 જગ્યાઓ ખાલી છે

2.લાઈનમેન 22

3. આસિસ્ટન્ટ લાઈનમેન 443

4.ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ 260

5.ડેપ્યુટી સુપ્રીટેન્ડ 21

6. સિનિયર આસિસ્ટન્ટની કુલ 47

7.જુનિયર આસિસ્ટનની કુલ 166

Intro:Approved by panchal sir

ગાંધીનગર ખાતે આજે રાજયના ઉર્જા વિભાગની મહત્વની બેઠક મળી હતી .જો કે આ બેઠકમાં ઉર્જા વિભાગમાં વિવિધ કર્મચારીઓ અને અધિકારીઓ ની ખાલી પડેલી જગ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને સાથો સાથ આગમી દિવસોમાં કેવડિયા ખાતે કેન્દ્રીય ઉર્જા વિભાગનો કાર્યકમ યોજવનારો છે ટેનની ત્યારીઓના ભાગ રૂપે ઉર્જા વિભાગના અધિકારીઓ સાથે મત્રી બેઠક કરી હતી
Body:ગાંધીનગરમાં આજે રાજ્યના ઉર્જાપ્રધાન સૌરભ પટેલ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી આ બેઠકમાં ઉર્જા વિભાગના ખાલી પડેલા મેહકમ મુદે ચર્ચા કરવામાં આવી હતી જેમાં ઉર્જા વિભાગની અલગ અલગ પોસ્ટ ને લઈને કુલ 1138 જેટલી જગ્યાઓ ખાલી છે તેને કઈ રીતે ભરવી તે મુદે ચર્ચા કરવામાં આવી હતી.સૂત્રો દ્રારા મળતી માહિતી અનુસાર સુરત, જામનગર, બરોડા જેવા શહેરોમાં ડિજીવીસીએલ ની ખાલી જગ્યા બાબતે થઈ હતી બેઠકમાં ઉર્જા સચિવ સહિત એચ.આર વિભાગના જનરલ મેનેજર નિલેશ મુનશી હાજર રહ્યા હતાં અને બેઠકમાં રાજ્યમાં સબડીવીઝનલ ઓફિસ અંગે ના સ્ટેટ્સ, તાલુકા પ્રમાણે મીની સ્ટેટમેન્ટ ટર્મસ અંગે થશે કરવામાં આવી હતી સાથો સાથ આજ ની બેઠકમાં આગમી 11 અને 12 મી ઓક્ટોબર ના રોજ કેવડિયા ખાતે ઉર્જા વિભાગની મહત્વની બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠકમાં કેન્દ્રીય ઉર્જાપ્રધાન સહિત અન્ય રાજ્યોના ઉર્જાપ્રધાનો હાજર રહેવાના છે ત્યારે ગુજરાત સરકાર ના ઉર્જા વિભાગ દ્રારા કેવા પ્રકારની વ્યવસ્થા કરવી તે મુદે ચર્ચા કરાઈ હતી જો કે સૂત્રો દ્રારા મળતી માહિતી અનુસાર કેન્દ્રીય ઉર્જા મત્રી દ્રારા ઉર્જા વિભાગના વિવોધ 30 મુદા ને લઈ ને ચર્ચા કરવામાં આવશે જેમાં રૂફટોપ યોજના.સોલાર સીસ્ટમ સહિત વિન્ડ પાવર યોજના મુદે ચર્ચા કરવામાં આવશે

Conclusion:ઉર્જા વિભાગ વિવિધ પોસ્ટ પર ખાલી જગ્યાઓ

1...લાઈન ઇન્સ્પેક્ટર 179 જગ્યાઓ ખાલી છે

2...લાઈનમેન 22 જગ્યાઓ ખાલી

3.. આસિસ્ટન્ટ લાઈનમેન 443 જગ્યાઓ ખાલી છે

4.ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ 260 જગ્યાઓ ખાલી છે

5.. ડેપ્યુટી સુપ્રીટેન્ડ 21 જગ્યાઓ ખાલી

6.. સિનિયર આસિસ્ટન્ટ ની કુલ 47 જગ્યાઓ ખાલી

7.. જુનિયર આસિસ્ટન ની કુલ 166 જગ્યાઓ ખાલી જોવા મળી છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.