ગાંધીનગર: રાજ્યમાં બદલીઓનો દોર ધીરે-ધીરે શરૂ થયું છે ત્યારે જિલ્લાઓમાં પણ બદલીઓ કરવામાં આવી રહી છે. ગાંધીનગર જિલ્લાનાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર નિબંધ બદલીનો ગંજીફો ચીપવામાં આપવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લાના 18 પીએસઆઇની સામૂહિક બદલી કરવામાં આવી છે. જેમા આઠ મહિલા પીએસઆઇનો સમાવેશ થાય છે. ખાસ કરીને ગુનામાં પકડાયેલા જમાદારના જુગારે પેથાપુર પોલીસ સ્ટેશનમાં સારી કામગીરી બજાવનાર મહિલા પી.એસ.આઇ એ.જી. એનુંરકરનો ભોગ લેવાયો છે.
જમાદાર જુગારકાંડમા પેથાપુર પોલીસ સ્ટેશનના PSIનો ભોગ લેવાયો? 18ની સામૂહિક બદલી - ગાંધીનગર સમાચાર
ગાંધીનગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 18 પીએસઆઇની સામૂહિક બદલી કરવામાં આવી છે. જેમાં જમાદાર જુગાર કાંડ વિસ્તારના પેથાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈનો પણ ભોગ લેવાયો હોય તેવી ચર્ચા સાંભળવા મળી રહી છે. પેથાપુર પોલીસ સ્ટેશનમાં મહિલા પીએસઆઈને એલસીબી 1માં લીવ રિઝર્વ તરીકે મૂકવામાં આવ્યા છે.